By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Giorgia Meloni: ચીન જઈ રહેલા મેલોનીને લઈ ચીનનું નિવેદન સામે આવ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Giorgia Meloni: ચીન જઈ રહેલા મેલોનીને લઈ ચીનનું નિવેદન સામે આવ્યું

agragujaratnews
Last updated: 2024/07/26 at 9:08 PM
2 years ago
Share
Giorgia Meloni: ચીન જઈ રહેલા મેલોનીને લઈ ચીનનું નિવેદન સામે આવ્યું
SHARE

  • ઈટાલી બીઆરઆઈમાં સામેલ થતા અમેરિકા નારાજ થયું હતું
  • ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગે મોટી જીત તરીકે જોયું હતું
  • ચીનના સરકારી અખબારે જ્યોર્જિયા મેલોની અંગે લેખ લખ્યો
ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ચીન પ્રવાસે જશે. ગુરુવારે ચીનના વિદેશ મંત્રાલયે જાહેરાત કરી કે 27 જુલાઈથી 31 જુલાઈ વચ્ચે ચીનના પ્રવાસે આવશે. મેલીની એવા હેતુથી આવી રહ્યા છે જેમાં બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયીએટિવને લઈ મતભેદ ઉકેલાઈ શકાય. મેલોની ચીનના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ બીઆરઆઈથી અળગ થવા અફસોસ દૂર કરવાના પ્રયાસ ચીન જશે.
મેલોનીનો ચીન પ્રવાસ અમેરિકા અને પશ્ચિમી દેશોનું દબાણ હોવાનો ગ્લોબલ ટાઈમ્સનો દાવો
ચીનની સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સ સાથે વાત કરતા યુરોપિયન સ્ટડીઝમાં ચાઈનીઝ એકેડમીના નિષ્ણાતનું કહેવું છે કે મેલોની ચીન એટલે આવી રહ્યા છે કે કદાચ બીઆઆઈથી હટવા પર અફસોસ કરી રહ્યા છે. અને તેને દૂર કરવા ઈચ્છે છે. તેઓ જણાવે છે કે આ યાત્રાનો હેતુ ભૂલોને વ્યકિતગત રૂપથી દૂર કરવાનો છે.
ચીનના સરકારી અખબાર એવા ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે જ્યોર્જિયા મેલોનીના પ્રવાસથી એકવાર ફરીથી જાણવા મળે છે કે બીઆરઆઈ ઈટાલીના હટવાના કારણે ચીનની સાથે સહયોની અનિચ્છા અથવા મેલોનીની રાજકીય વિચારણા નહીં અમેરિકા અને પશ્ચિમી દેશોના ભારે દબાણ હતો. ઈટાલીના બીઆરઆઈથી હટવા છતાં બંને દેશોનો વેપાર ઓછા નથી થયો અને મજબૂત વેપાર સહયોગ બન્યો છે. ઈટાલી યુોપમાં ઉદાહરણ સ્થાપિત કરી શકે છે.
ચીનના પ્રોજેક્ટમાં સામેલ થવા બદલ અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ ઈટાલીની ભારે ટીકા કરી હતી. ઈટાલી-ચીન બીઆરઆઈ કરારમાં નવી રેલ્વેનું નિર્માણ અને હાલની રેલ્વેનું આધુનિકીકરણ, બંદરોનો વિકાસ કરવાનો સમાવેશ થાય છે જેથી સમગ્ર યુરોપ ચીન અને એશિયા સાથે જોડાઈ શકે. આ ડીલ 2023ના અંતમાં રિન્યુ થવાની હતી, પરંતુ તે પહેલા મેલોનીની સરકારે તેમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી.
‘BRIમાંથી ખસી જવાના અફસોસને દૂર કરવા મેલોની ચીન આવી રહી છે’
હવે મેલોનીની ચીનની મુલાકાતને લઈને ચીનના નિષ્ણાતોને આશા છે કે BRI અંગે ઈટાલીના મતભેદો દૂર થઈ જશે.  આ મહિને ઈટાલીના એન્ટરપ્રાઈઝ અને મેડ ઈન ઈટાલી મંત્રી ચીન પહોંચ્યા હતા. ચીન પ્રવાસમાં જણાવ્યું કે ઈટાલીની કંપનીઓ માટે ચીન ખૂબ જરૂરી બજાર છે અને એક મહત્ત્વનું સહયોગી છે. તેમને જણાવ્યું કે ચીન અને ઈટાલીની વચ્ચે હરિત ઊર્જા, વીજ વાહન અને સરકારી બસનો ક્ષેત્રમાં સહયોગ મહત્ત્વનું થઈ રહ્યું છે. જે બંને દેશ વચ્ચે રણનીતિક સહયોગનો નવો અધ્યાય લખશે. તેમને સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે ચીનમાં રોકાણ ખાસ કરી હરિત ઊર્જાના ક્ષેત્રમાં રોકાણને લઈ ઈટાલીમાં ઊંડી રૂચિ છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
રાજકોટ

સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ

Editor By Editor 6 days ago
 ધો.૧૦-૧૨ના છાત્રોને મળશે બારકોડવાળી માર્કશીટ
‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ
જમીન-સસ્તો ફલેટ અપાવવાની લાલચ આપી આંગડીયાના વેપારી સાથે ૪૧ કરોડની ઠગાઇ
BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણના પ્રાગ્ટય મહોત્સવની દિવ્ય ઉજવણી કરાઈ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?