By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    16 hours ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Ahmedabad: GLS યુનિવર્સિટી અને SAE ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 'ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ)' પ્રોગ્રામ લોન્ચ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Ahmedabad: GLS યુનિવર્સિટી અને SAE ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 'ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ)' પ્રોગ્રામ લોન્ચ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/08 at 10:02 PM
4 months ago
Share
Ahmedabad: GLS યુનિવર્સિટી અને SAE ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 'ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ)' પ્રોગ્રામ લોન્ચ
SHARE

Contents
 GLS યુનિવર્સિટીએ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા50 વર્ષથી ક્રિએટીવ મીડિયા અને ટેકનોલોજી શિક્ષણમાં વૈશ્વિક સ્તરે અગ્રણી ઔપચારિક હસ્તાક્ષર સમારોહવિદ્યાર્થીઓને વેલ્યુએબલ ગ્લોબલ પર્સપેક્ટિવ મળેGLS યુનિવર્સિટી અને ભારતની શિક્ષણ પ્રણાલી માટે એક માઇલસ્ટોન SAE ઓસ્ટ્રેલિયા સાથે ભાગીદારી કરવાનો અમને ખુબજ ગર્વ આગામી પેઢીને ટેકનિકલ અને ક્રિએટીવ એજ્યુકેશન

GLS યુનિવર્સિટીએ ઓસ્ટ્રેલિયાની SAE ઇન્સ્ટિટ્યૂટના સહયોગ સાથે તેનો ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) પ્રોગ્રામ લોંચ કર્યો છે. આ લોન્ચીંગએ ભારતમાં ક્રિએટીવ મીડિયા એજ્યુકેશન માટે એક સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક ક્ષણ છે. આ ઈનોવેટીવ ચાર વર્ષનો અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ, એ દેશમાં આ પ્રકારનો પ્રથમ પ્રોગ્રામ છે, જે એનિમેશન, VFX અને ગેમ ડેવલપમેન્ટમાં વૈશ્વિક સ્તરની બેન્ચમાર્ક વિશેષતાઓ પ્રદાન કરે છે. 

 GLS યુનિવર્સિટીએ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા

ગુજરાત લો સોસાયટી (GLS) દ્વારા 1927 માં સ્થાપિત GLS યુનિવર્સિટીએ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં સામેલ છે. તે ભારતની એકમાત્ર સંસ્થા છે, જે SAE ઈન્સ્ટીટ્યુટના આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ અને પ્રમાણપત્ર પ્રદાન કરવા માટે અધિકૃત છે. આ સહયોગ, SAE ઈન્સ્ટીટ્યુટનો ભારતમાં ઔપચારિક પ્રવેશ દર્શાવે છે, જે દેશની ઝડપથી વિકસતી ક્રિએટીવ ઈન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપવા માટેની તેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. 

50 વર્ષથી ક્રિએટીવ મીડિયા અને ટેકનોલોજી શિક્ષણમાં વૈશ્વિક સ્તરે અગ્રણી

SAE ઇન્સ્ટિટ્યૂટ, નેવિટાસ ગ્રુપના કરિયર અને ઇન્ડસ્ટ્રી ડિવિઝનનો એક ભાગ છે. તે 50 વર્ષથી ક્રિએટીવ મીડિયા અને ટેકનોલોજી શિક્ષણમાં વૈશ્વિક સ્તરે અગ્રણી છે તેમજ ઓસ્ટ્રેલિયાના સૌથી મોટા ખાનગી શિક્ષક પ્રદાતા અને શિક્ષણ ક્ષેત્રે ગ્લોબલ લીડર છે. આ ઈન્સ્ટીટ્યુટ 20 દેશોમાં 47 કેમ્પસ સાથે એનિમેશન, ઓડિયો, કમ્પ્યુટર સાયન્સ, ડિઝાઇન, ફિલ્મ, ગેમ્સ, ઇન્ફર્મેશન ટેકનોલોજી, સંગીત અને VFX તેમજ વર્ચ્યુઅલ પ્રોડક્શનમાં વિશ્વ-સ્તરીય, પ્રોજેક્ટ-આધારિત શિક્ષણ પ્રદાન કરે છે.

 ઔપચારિક હસ્તાક્ષર સમારોહ

GLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયાની ગરીમામયી ઉપસ્થિતિમાં ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) પ્રોગ્રામના લોન્ચ માટેનો ઔપચારિક હસ્તાક્ષર સમારોહ સોમવારે યોજાયો હતો. આ પ્રસંગે, નેવિટાસના એજ્યુકેશન પાર્ટનરશીપ, કેરિયર એન્ડ ઇન્ડસ્ટ્રી ડિવિઝનના વડા જેના શિલર અને દક્ષિણ એશિયા માટે માર્કેટિંગ અને રિક્રુટમેંટના જનરલ મેનેજર, સ્ટીવ હિર્ડ તેમજ નેવિટાસના અન્ય સીનિયર ઓફિસર સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો હાજર રહ્યા હતા. 

ગ્લોબલ બી. ડિઝાઇન પ્રોગ્રામનો ઉદ્દેશ્ય

ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) પ્રોગ્રામનો ઉદ્દેશ્ય, GLS યુનિવર્સિટીની શૈક્ષણિક કુશળતાને SAE ઈન્સ્ટીટ્યૂટની પાંચ દાયકાની વિશ્વ-સ્તરીય, પ્રેક્ટિસ-આધારિત તાલીમ સાથે જોડીને ઇન્ડસ્ટ્રી-રેડી ગ્રેજ્યુએટ તૈયાર કરવાનો છે. આ અભ્યાસક્રમ પ્રોજેક્ટ-આધારિત માળખા દ્વારા હૈન્ડ્ઝ-ઓન-લર્નિંગ પર ભાર મૂકે છે, જે વિદ્યાર્થીઓને સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સ્ટુડિયો અને અગ્રણી ગ્લોબલ ક્રિએટીવ સ્ટુડિયો દ્વારા અપનાવવામાં આવેલા ટુલ્સનો ઉપયોગ કરીને પહેલા દિવસથી જ વ્યવહારુ કુશળતા વિકસાવવાની ખાતરી આપે છે. 

વિદ્યાર્થીઓને વેલ્યુએબલ ગ્લોબલ પર્સપેક્ટિવ મળે

આ પ્રોગ્રામ, ઇન્ટરનેશનલ ઇમર્શન અને એક્સચેંજની તકો પણ પ્રદાન કરે છે, જેનાથી વિદ્યાર્થીઓને વેલ્યુએબલ ગ્લોબલ પર્સપેક્ટિવ મળે છે, જે આજના મોર્ડન ક્રિએટીવ અને ટેકનોલોજી-આધારિત ક્ષેત્રોમાં સફળતા માટે જરૂરી છે. ગ્રેજ્યુએટ્સને SAE ઇન્સ્ટિટ્યૂટ ક્વોલિફિકેશન મળશે, જે GLS યુનિવર્સિટી દ્વારા બી. ડિઝાઇન (ઓનર્સ) તરીકે માન્યતા પ્રાપ્ત છે. આ એક આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર છે, જે વૈશ્વિક રોજગારક્ષમતા અને કરિયર મોબિલિટી વધારે છે. 

GLS યુનિવર્સિટી અને ભારતની શિક્ષણ પ્રણાલી માટે એક માઇલસ્ટોન 

આ પ્રસંગે, GLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટીએ જણાવ્યું હતું કે, “પ્રતિષ્ઠિત SAE ઇન્સ્ટીટ્યૂટ સાથેની આ ભાગીદારી, GLS યુનિવર્સિટી અને ભારતની શિક્ષણ પ્રણાલી માટે એક માઇલસ્ટોન છે. અમે અમારા વિદ્યાર્થીઓને વિશ્વ-સ્તરીય શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છીએ, જે તેમને ગ્લોબલ ક્રિએટીવ ઇકોનોમીમાં લીડર અને ઇનોવેટર બનવા માટે તૈયાર કરે છે.” 

SAE ઓસ્ટ્રેલિયા સાથે ભાગીદારી કરવાનો અમને ખુબજ ગર્વ 

GLS યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયાએ જણાવ્યું હતું કે, “ભારતમાં એક્સક્લુઝીવ ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) પ્રોગ્રામ શરૂ કરવા માટે SAE ઓસ્ટ્રેલિયા સાથે ભાગીદારી કરવાનો અમને ખુબજ ગર્વ છે. આ સહયોગ, વિદ્યાર્થીઓને એનિમેશન, VFX અને ગેમ ડેવલપમેન્ટમાં વિશ્વકક્ષાનું શિક્ષણ આપીને ભારતની ઝડપથી વિકસતી ક્રિએટીવ ઈન્ડસ્ટ્રીઝમાં રહેલા અંતરને દૂર કરે છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય, ભારતીય સર્જકોની આગામી પેઢીને માત્ર વૈશ્વિક બજારમાં સફળ થવા માટે જ નહીં, પરંતુ તેમને ક્રિએટીવ મીડિયાના ભવિષ્યને આકાર આપવા માટે નેતૃત્વ કરવા માટે સશક્ત બનાવવાનો પણ છે.”

આગામી પેઢીને ટેકનિકલ અને ક્રિએટીવ એજ્યુકેશન

નેવિટાસના એજ્યુકેશન પાર્ટનરશિપ, કરિયર અને ઇન્ડસ્ટ્રી ડિવિઝનના વડા જેના શિલરે જણાવ્યું હતું કે, “અમે ભારતમાં અમારી હાજરી સ્થાપિત કરવા માટે GLS યુનિવર્સિટી સાથે ભાગીદારી કરીને પ્રસન્ન છીએ. આ સહયોગ સુનિશ્ચિત કરે છે કે, ભારતીય ક્રિએટર્સ(સર્જકો) આગામી પેઢીને ટેકનિકલ અને ક્રિએટીવ એજ્યુકેશનનું ઉચ્ચતમ ધોરણ મળે, જેનોથી તેઓ ક્રિએટીવ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોના સફળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના વૈશ્વિક સમુદાયમાં જોડાવા માટે તૈયાર થઇ શકે.”   GLS યુનિવર્સિટી ભારતની એકમાત્ર સંસ્થા છે, જે SAE ઇન્સ્ટીટ્યૂટના એનિમેશન, VFX અને ગેમ ડેવલપમેન્ટમાં વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ અને શૈક્ષણિક વાતાવરણ પ્રદાન કરે છે. 

ઇન્ડસ્ટ્રી કનેક્શનના વ્યાપક નેટવર્કનો લાભ

વિદ્યાર્થીઓને GLS યુનિવર્સિટીના 1,000 થી વધુ ઇન્ડસ્ટ્રી કનેક્શનના વ્યાપક નેટવર્કનો પણ લાભ મળશે. જે તેમને એનિમેશન, VFX અને ગેમિંગમાં ટોચની કંપનીઓ સાથે ઇન્ટર્નશીપ, રિયલ-વર્લ્ડ પ્રોજેક્ટ્સ અને રોજગારની તકોની ઉત્તમ ઍક્સેસ પ્રદાન કરશે. આ ઉપરાંત, તેઓ SAE સમુદાયનો ભાગ બનશે, ક્રિએટીવ મીડિયા વ્યાવસાયિકો અને ઉદ્યોગ નિષ્ણાતોના વિશ્વવ્યાપી નેટવર્ક સુધી પણ પહોંચ મેળવશે.  SAE ઇન્સ્ટીટ્યૂટ સાથેના સહયોગ દ્વારા, GLS યુનિવર્સિટી ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રત્યેની તેની લાંબા સમયથી પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આની સાથે જ, તે ભારતના ક્રિએટીવ મીડિયા અને ટેકનોલોજી સેક્ટરમાં ઉચ્ચ શિક્ષણ માટે એક નવો બેંચમાર્ક સ્થાપિત કરે છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

You Might Also Like

માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ

ભચાઉના રામપરમાં જૂના મનદુ:ખમાં પૂર્વ સરપંચ પર અંધાધૂંધ ફાયરીંગ, પથ્થરમારો

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
રાજકોટ

 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા

Editor By Editor 3 days ago
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
ધી સુરત મ્યુ. પ્રા.સ્કુ.ટી.કો.ઓપ.ક્રેડિટ સો. લિ અડાજણ દ્વારા “લ્હાણી વિતરણ”
કણસાગરા કોલેજ ખાતે વિશ્વ ક્ષયરોગ દિવસ નિમિતે વકતૃત્વ સ્પર્ધા યોજાઇ
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?