By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: GMERS ૧૩ મેડિકલ કોલેજોમાં પોણાબે લાખનો ફી ઘટાડો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

GMERS ૧૩ મેડિકલ કોલેજોમાં પોણાબે લાખનો ફી ઘટાડો

agragujaratnews
Last updated: 2024/07/17 at 8:16 PM
2 years ago
Share
GMERS ૧૩ મેડિકલ કોલેજોમાં પોણાબે લાખનો ફી ઘટાડો
SHARE

ભારે વિરોધ બાદ સરકારનો નિર્ણય : મેનેજમેન્ટ ક્વોટામાં 5 લાખની ફી ઘટાડાઇ

GMERSની 13 મેડીકલ કોલેજોમાં ફી ઘટાડાની જાહેરાત કરી છે. ઘટાડાની જાહેરાત બાદ પોણા બે લાખની ફી ઓછી થઇ છે. જો કે સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉની ફી કરતા સરકારે ફી વધારી જ દીધી છે. વિદ્યાર્થીઓને એકંદરે વધારે ફી ચુકવવી પડશે. ગુજરતા સરકારની સોસાયટી એવી ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) સંચાલિત અર્ધસરકારી મેડીકલ કોલેજોમાં સરકારે ૬૭ ટકાથી ૮૮ ટકા સુધીનો ધરખમ વધારો કરી દેતા વાલીઓથી માંડી મેડિકલ એસોસિએશન સહિતના વિવિધ સંગઠનો-રાજકીય પક્ષો દ્વારા ઉગ્ર વિરોધ કરવામા આવ્યો હતો અને રાજ્યભરમાં ચોમેર વિરોધ થવા સાથે મેડિકલ શિક્ષણ સસ્તુ : આપવાનો વાયદો ખોટો પડે તેમ હોઈ સરકારની શાખ પર સવાલ આવતા અંતે સરકારે ઝુકવુ પડયુ છે. સરકારે આજે ૧૩ મેડિકલ કોલજોમાં એમબીબીએસની ફીમાં ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે. જેમાં ૧.૭૫ લાખ રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધીનો ઘટાડો કરવામા આવ્યો છે.

સરકારની મંજૂરી બાદ ચાલુ શૈક્ષણિક વર્ષમાં જીએમઈઆરએસ દ્વારા ૧૩ મેડિકલ કોલેજોમાં MBBSની સ્ટેટ ક્વોટાની ફી વધારીને 5.50 લાખ રૂપિયા અને મેનેજમેન્ટ ક્વોટાની ફી ૧૭ લાખ રૂપિયા કરી દેવા ઠરાવ કરવામા આવ્યો હતો.સરકારે ગત વર્ષે પણ જે ફી વધારાનો ઠરાવ કર્યો હતો. તે જ ઠરાવ આ વર્ષે કરી દેવામા આવ્યો હતો. ગત વર્ષે ચૂંટણીનું હોઈ મેડિકલ પ્રક્રિયા થઈ ગયા બાદ ફી વધારો કરવામાં આવતા વિરોધને પગલે સરકારે ફી વધારાનો ઠરાવ રદ કર્યો હતો અને ફી વધારો પાછો ખેંચી લીધો હતો. પરંતુ આ વર્ષે ફરીથી સરાકરે ફી વધારાનો ઠરાવ કરતા ભારે વિરોધ ઉભો થયો હતો. જીએમઈઆરએસ દ્વારા ગત ૨૯મી જૂને કરાયેલા ઠરાવમાં જીએમઈઆરએસની ૧૩ મેડિકલ કોલેજોમાં સરકારી ક્વોટામાં ફી ૩.૪૦ લાખથી વધારીને ૫.૫૦ લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં ૭.૭૫ લાખથી ફી વધારીને ૧૭ લાખ રૂપિયા કરી હતી.

જ્યારે એનઆરઆઈ ક્વોટામાં પણ ફી વધારો કરીને ૨૫ હજાર યુએસ ડોલર કરાઈ હતી. ૧૩ કોલેજોમાં કુલ ૨૧૦૦ બેઠકો છે. જેમાં ૧૫૦૦ સ્ટેટ ક્વોટામાં અને ૨૧૦ મેનેજમેન્ટ ક્વોટાની તથા ૩૧૫ એનઆરઆઈ ક્વોટાની બેઠકો છે.આમ આટલી બધી બેઠકોમાં ધરખમ વધારો થતા ગરીબ-મધ્યમવર્ગના વિદ્યાર્થીઓના વાલીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા હતા અને વિદ્યાર્થીઓનું મેડિકલનું સપનું રોળાયુ હતુ. ફ્રી વધારા સામે વિદ્યાર્થીઓ-વાલીઓથી માંડી વિવિધ સંગઠનો અને મેડિકલ એસોસિએશન દ્વારા પણ ઉગ્ર વિરોધ કરાયો હતો.સરકારને પોતાના જ પક્ષના નેતાઓમાંથી પણ ફી ઘટાડાની રજૂઆતો મળી હતી.આમ સરકારે અંતે ઝુકવુ પડયુ છે અને ફી ઘટાડો કરવો પડયો છે.સ્ટેટ ક્વોટામાં ૮૦ ટકા અને મેનેજમેન્ટ ક્વોટામાં ૬૨.૫ ટકા ફી ઘટાડો કરવામા આવ્યો છે.જે સાથે હવે સ્ટેટ ક્વોટામાં રૂ.૩.૭૫ લાખ અને મેનેજમેન્ટ ક્વોટામાં ૧૨ લાખ રૂપિયા ફી રહેશે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ
કચ્છ

કચ્છના નિરોણા ગામમાં પોલીસની નિષ્ક્રિયતાથી કંટાળેલા લોકોની દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

Editor By Editor 5 days ago
વિધાનસભાનું સત્ર પૂર્ણ, ગૃહમાં ૨૪૭ પ્રશ્નો અંગે ચર્ચા-વિચારણા
સિંગલ ગર્લ્સ ચાઇલ્ડ’ પ્રમાણપત્ર ઇશ્યુ કરવાનો તા.૪ એપ્રિલથી પ્રારંભ
ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?