By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    Test Teamમાં આ ખેલાડી 6 વર્ષ પછી પસંદગી પામ્યો
    52 minutes ago
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    Virat એબી ડી વિલિયર્સથી નારાજ હતો? ડી વિલિયર્સનો ચોંકાવનારો ખુલાસો
    2 hours ago
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    Shubman Gill શાર્દુલ ઠાકુર માટે પ્લેઈંગ ઈલેવનમાંથી આ ખેલાડીને ડ્રોપ કરશે?
    3 hours ago
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    Englandમાં ભારતીય દિગ્ગજ ખેલાડી એન્ટ્રી, જાણો કોનું લેશે સ્થાન
    4 hours ago
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    Asian Canoeing Championships: ભારતને અમિત કુમારે અપાવ્યો બ્રોન્ઝ, થાઈલેન્ડમાં વાગ્યો દેશનો ડંકો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: વૈશ્વિક બજાર પાછળ સોનાચાંદીના ભાવ ઊંચકાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

વૈશ્વિક બજાર પાછળ સોનાચાંદીના ભાવ ઊંચકાયા

agragujaratnews
Last updated: 2023/11/18 at 7:10 AM
2 years ago
Share
વૈશ્વિક બજાર પાછળ સોનાચાંદીના ભાવ ઊંચકાયા
SHARE

– દિવાળીની રજા બાદ અમદાવાદ બુલિયન માર્કેટ આજથી ફરી શરૂ થશે

– ક્રુડ તેલમાં પણ ધીમો સુધારો

Updated: Nov 18th, 2023

મુંબઈ : વૈશ્વિક સોનાચાંદી બજારમાં સપ્તાહ અંતે સુધારો જળવાઈ રહેતા સ્થાનિક સોનાચાંદી બજારમાં પણ ભાવમાં ધીમો સુધારો જોવા મળ્યો હતો. અમેરિકામાં બેરોજગારીના  દાવા અપેક્ષા કરતા વધુ આવતા ફેડરલ રિઝર્વ વ્યાજ દરમાં હવે વધારો નહીં કરે તે ધારણાં મજબૂત બની છે. ડોલર ઈન્ડેકસ  નબળો પડતા સોનાચાંદી મક્કમ રહ્યા હતા. બીજી બાજુ ક્રુડ તેલમાં ચાર મહિનાની નીચી સપાટી જોવા મળ્યા બાદ તેમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક કરન્સીઝ સામે રૂપિયામાં મિશ્ર પ્રવાહ જોવાયો હતો. 

મુંબઈ ઝવેરી બજારમાં સોનાચાંદીમાં  સુધારો જોવા મળ્યો હતો.  સોનાએ રૂપિયા ૬૧૦૦૦ની જ્યારે ચાંદીએ  ફરી રૂપિયા ૭૩૦૦૦ની સપાટી કુદાવી હતી. અમદાવાદ સોનાચાંદી બજાર  દિવાળીની રજા પૂરી કરી આવતી કાલે લાભપાંચમથી ફરી શરૂ થશે. મુંબઈ સોનું ૯૯.૯૦ દસ ગ્રામના જીએસટી વગરના ભાવ  ૬૦૦ જેટલા વધી રૂપિયા ૬૧૧૭૦ રહ્યા હતા.

જ્યારે ૯૯.૫૦ દસ ગ્રામના રૂપિયા ૬૦૯૨૫ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા.  ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ રૂપિયા ૭૩૭૪૭ રહ્યા હતા.  વૈશ્વિક બજારમાં સોનું એક ઔંસ દીઠ ૧૯૮૯ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૨૪.૦૩ ડોલર મુકાતી હતી. 

કરન્સી બજારમાં મુખ્ય કરન્સીઝ સામે રૂપિયામાં મિશ્ર પ્રવાહ રહ્યો હતો. ડોલર ૩ પૈસાવધી રૂપિયા ૮૩.૨૬, યુરો  ૦૨ પૈસા વધી રૂપિયા ૯૦.૩૪  જ્યારે પાઉન્ડ ૦૪  પૈસા ઘટી રૂપિયા ૧૦૩.૧૮ રહ્યો હતો. ડોલર ઈન્ડેકસ ઘટી ૧૦૪.૦૯ રહ્યો હતો.  ક્રુડ તેલ ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા બાદ તેમાં સુધારો જોવાયો હતો. નાયમેક્સ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૭૩.૮૧ ડોલર જ્યારે આઈસ  બ્રેન્ટ ક્રુડ ૭૮.૪૯ ડોલર કવોટ કરાતું હતું. 

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Kavya Maran કરશે લગ્ન? SRHની માલિક અને બોયફ્રેન્ડની કુલ કેટલી છે સંપત્તિ?
સ્પોર્ટ્સ

Kavya Maran કરશે લગ્ન? SRHની માલિક અને બોયફ્રેન્ડની કુલ કેટલી છે સંપત્તિ?

By 2 days ago
Iranમાં રહેતા ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો, ફોલો કરો સેફ્ટી રુલ્સ
International Yoga Day: લીવર સ્વસ્થ રાખવા આ યોગ બનશે ફાયદાકારક
SA vs AUS: મેચ ડ્રો થઇ તો WTC 2025ની ટ્રોફી કોને મળશે?
Babar Azam અને રિઝવાનની ઈન્ટરનેશનલ લેવલ પર બેઈજ્જતી, કોણ બનશે નવું કેપ્ટન?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?