By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    12 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોના અને ચાંદીમાં વિશ્વ બજાર પાછળ આગેકૂચ: ક્રૂડતેલ તથા કોપરમાં ઘટાડો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

સોના અને ચાંદીમાં વિશ્વ બજાર પાછળ આગેકૂચ: ક્રૂડતેલ તથા કોપરમાં ઘટાડો

agragujaratnews
Last updated: 2023/10/27 at 8:26 AM
2 years ago
Share
સોના અને ચાંદીમાં વિશ્વ બજાર પાછળ આગેકૂચ: ક્રૂડતેલ તથા કોપરમાં ઘટાડો
SHARE

– પ્લેેટીનમ તથા પેલેડીયમમાં સામસામા રાહ જોવા મળ્યા

– યુરોપમાં એકધારી વ્યાજ વૃદ્ધિને લાગેલી બ્રેક

Updated: Oct 27th, 2023

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધ્યા હતા. વિશ્વ બજાર ઉંચકાતાં ઘરઆંગણે ઈંમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૯૭૪થી ૧૯૭૫ વાળા ઉંચામાં ૧૯૯૩થી ૧૯૯૪ થઈ ૧૯૮૨થી ૧૯૮૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધ્યો હતો પરંતુ બોન્ડ યીલ્ડ ઉંચેથી શ્રઘટતાં વિશ્વ બજારમાં સોનામાં ફંડોનું બાઈંગ ચાલુ રહ્યું હતું સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશદીઠ ૨૨.૭૭ વાળા ઉંચામાં ૨૩.૧૪ થઈ ૨૨.૯૩થી ૨૨.૯૪ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, ઘરઆંગણે આજે અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૦૦ વધી  રૂ.૭૩૫૦૦ બોલાયા હતા જ્યારે  અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના  રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૬૨૪૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૨૬૦૦ રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૮૯૬થી ૮૯૭ વાળા ઉંચામાં ૯૧૪થી ૯૧૫ થઈ ૯૧૩થી ૯૧૪ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ ઔંશદીટ ૧૧૩૫થી ૧૧૩૬ વાળા ઘટી ૧૧૧૨થી ૧૧૧૩ ડોલર રહ્યા હતા વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૧ ટકા નરમ હતા. ચીનની સરકારે નવા સ્ટીમ્યુલ્સ પેકેજો  જાહેર કરવા છતાં વિશ્વ બજારમાં કોપર અને ક્રૂડતેલના ભાવમાં ઘટાડો થતાં વૈશ્વિક જાણકારો આશ્ચર્ય બતાવી રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલના સ્ટોક વિશે મતમતાંતરો બતાવાઈ રહ્યા હતા. અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટના જણાવ્યા મુજબ ત્યાં ક્રૂડતેલના સ્ટોકમાં ઘટાડો થયો છે જ્યારે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીના જણાવ્યા મુજબ અમેરિકામાં ક્રૂડતેલના સ્ટોકમાં વૃદ્ધી થઈ છે! આ પ્રશ્ને પણ વિશ્વ બજારમાં આજે ખાસ્સી ચર્ચા જાગી હતી.  દરમિયાન, બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ બેરલદીઠ ૮૮.૪૧ વાળા આજે નીચામાં ૮૭.૫૩  થઈ ૮૭.૬૫ ડોલર રહ્યા હતા જ્યારે  યુએસ ક્રૂડના ભાવ ૮૩.૯૮  વાળા ૮૨.૫૬ થઈ ૮૨.૬૭ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૬૦૩૨૧ વાળા રૂ.૬૦૭૪૦ તથા ૯૯.૯૦ના ભાવ રૂ.૬૦૫૬૪  વાળા રૂ.૬૦૯૮૪ રહ્યા હતા  જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી  વગર રૂ.૭૧૦૦૪ વાળા રૂ.૭૧૫૬૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

 દરમિયાન, યુરોપથી મળતા સમાચાર મુજબ ત્યાં યુરોપીયન સેન્ટ્રલ બેન્કે જુલાઈ ૨૦૨૨થી શરૂ કરેલી વ્યાજ વધારાની ચાલને બ્રેક વાગી છે  તથા આજની મિટિંગમાં ત્યાં વ્યાજના દર વધુ વધારવાના બગલે જાળવી રાખવાનું નકક્કી કર્યું છે. ત્યાં વ્યાજના દર ૪ ટકાના સ્તરે જાળવી રાખવામાં આવ્યા છે. ત્યાં તાજેતરમાં  ચાલેલી વ્યાજ વધારાની એકધારી ચાલમાં ૨૫ વર્ષનો રેકોર્ડ તૂટયો હતો.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના
રાજકોટ

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

Editor By Editor 11 hours ago
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
 ભાવમાં વધારો થતા કોંગ્રેસે ગેસના બાટલાની નનામી કાઢી
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?