By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સોનું તૂટી રૂ.59,000ની અંદર: ચાંદી વધુ રૂ.2000 ગબડતાં ખેલાડીઓ સ્તબ્ધ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

સોનું તૂટી રૂ.59,000ની અંદર: ચાંદી વધુ રૂ.2000 ગબડતાં ખેલાડીઓ સ્તબ્ધ

agragujaratnews
Last updated: 2023/10/04 at 2:31 PM
2 years ago
Share
સોનું તૂટી રૂ.59,000ની અંદર: ચાંદી વધુ રૂ.2000 ગબડતાં ખેલાડીઓ સ્તબ્ધ
SHARE

– પ્લેટીનમ ૯૦૦ જ્યારે પેલેડીયમ ૧૨૦૦ ડોલરની અંદર: ક્રુડ નરમ

– વૈશ્વિક સોનાના ભાવ ગબડી ૧૦ મહિનાના તળિયે ઉતર્યા

Updated: Oct 4th, 2023

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં મંદી વેગથી આગળ વધી હતી. વિશ્વ બજાર ગબડતાં ઘરઆંગણે ઈંપોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં તથા શ્રાદ્ધપક્ષ વચ્ચે નવી માગ ધીમી રહેતાં ઝવેરી બજારમાં આજે વેચનારા વધુ અને લેનારા ઓછા જોવા મળ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડ વધતાં સોનામાં સેલીંગ ચાલુ રહ્યું હતું. 

 વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૮૩૬થી ૧૮૩૭ વાળા નીચામાં ૧૮૧૫થી ૧૮૧૬ થઈ ૧૮૨૬થી ૧૮૨૭ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૨૧.૭૫થી ૨૧.૭૬ વાળા આજે  વધુ ગબડી નીચામાં ૨૦.૬૮ થઈ ૨૧.૦૫થી ૨૧.૦૬ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે અમદાવાદ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૨૦૦૦ તૂટી રૂ.૬૯૫૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૩૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૫૮૯૦૦  તથા ૯૯.૯૦ના રૂ.૫૯૧૦૦ બોલાતા થયા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશદીઠ ૯૦૦થી ૯૦૧ વાળા નીચામાં ૮૭૧ થઈ ૮૮૦થી ૮૮૧ ડોલર રહ્યા હતા  જ્યારે પેલેડીયમના ભાવ ઔંશના ૧૨૨૫થી ૧૨૨૬ વાળા નીચામાં  ૧૧૮૯ થઈ ૧૧૯૧થી ૧૧૯૨ ડોલર રહ્યા હતા.  વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૬૬ ટકા માઈનસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચેથી ગબડતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર આજે દેખાઈ હતી.

બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલદીઠ ૯૨.૭૦ વાળા નીચામાં ૮૯.૫૦ થઈ ૯૦.૧૮ ડોલર રહ્યા હતા જયારે યુએસ ક્રૂડના ભાવ ૯૧.૧૯ વાળા નીચામાં ૮૭.૭૬ થઈ ૮૮.૩૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. નવી માગ રુંધાતા ક્રૂડમાં નફારૂપી વેચવાલી નિકળી હતી. વિશ્વસ બજારમાં  ડોલર ઈન્ડેક્સ વધી ૧૦ મહિનાની  ટોચે જ્યારે  સોનાના ભાવ ગબડી ૧૦ મહિનાના તળિયે ઉતર્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ત્રીજા ત્રિમાસિકમાં  આશરે ૩૦ ટકા વધી ૧૦ મહિનાની ટોચે પહોંચતાં  હવે નફારૂપી વેચવાલી શરૂ થઈ હતી, વિશ્વ બજારમાં ક્રૂડતેલમાં તુર્કીની સપ્લાય પણ વધી છે. ઓપેકના ક્રૂડ ઉત્પાદક દેશો તથા રશિયાની મિટિંગ બુધવારે (આજે) મલવાની છે અને તેના પર હવે બજારની નજર રહી હતી.

સપ્ટેમ્બરમાં ક્રૂડનું વૈશ્વિક ઉત્પાદન વધ્યાના વાવડ હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ તૂટી ૭ મહીનાના તળિયે જ્યારે પ્લેટીનમના ભાવ તૂટી ૧૨ મહિનાના તળિયે  ઉતરી ગયાના નિર્દેશો મળ્યા હતા.

મુંબઈ બુલીયન બજારમાં આજે  સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૭૦૦૦ વાળા રૂ.૫૬૩૫૦ થઇ રૂ.૫૬૪૪૮ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૫૭૨૫૦ વાળા રૂ.૫૬૫૭૭ થઈ રૂ.૫૬૬૭૫ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૮૮૦૦ વાળા આજે રૂ.૬૭૦૩૭ રહ્યા હતા. મુંબઈ  સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા ઉંચા રહ્યા હતા.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
અમદાવાદ

વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી

Editor By Editor 4 days ago
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?