By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની તક, ભાવમાં ધરખમ ઘટાડો, સિલ્વર 6 મહિનામાં રૂ.10,000 ઘટ્યું, જાણો નવા ભાવ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની તક, ભાવમાં ધરખમ ઘટાડો, સિલ્વર 6 મહિનામાં રૂ.10,000 ઘટ્યું, જાણો નવા ભાવ

agragujaratnews
Last updated: 2023/10/03 at 2:22 PM
2 years ago
Share
સસ્તામાં સોનું-ચાંદી ખરીદવાની તક, ભાવમાં ધરખમ ઘટાડો, સિલ્વર 6 મહિનામાં રૂ.10,000 ઘટ્યું, જાણો નવા ભાવ
SHARE

મે-2023માં સોનાની કિંમત 61,739 અને ચાંદીની કિંમત રૂ.77280એ પહોંચી હતી

આજે સોનાની લેટેસ્ટ કિંમત 56,577 અને ચાંદીની કિંમત 67113 પર પહોંચી

Updated: Oct 3rd, 2023

મુંબઈ, તા.03 ઓક્ટોબર-2023, મંગળવાર

તહેવારીનો સિઝન પહેલા જ સોનું અને ચાંદી સસ્તામાં ખરીદવાની તક આવી ગઈ છે… બુલિયન માર્કેટ (Bullion Market)માં આજે સોનાના હાજર ભાવ (Today Gold Price)માં ભારે ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે ચાંદીના ભાવ પણ ઊંધા માથે પટકાયા છે. ચાંદીની વાત કરીએ તો એક સમયે ચાંદીની કિંમત રૂપિયા 77280 હતી, ત્યારે ચાંદીની કિંમત (Today Silver Price) 6 મહિના બાદ આજે રૂપિયા 67113 પર પહોંચી ગઈ છે, એટલે કે 6 મહિનામાં રૂ.10,000થી વધુનો ઘટાડો થયો છે.

ચાંદીમાં રૂ.4490નો ઘટાડો

ચાંદીમાં આજે પ્રતિ કિલોએ રૂ.4490 તૂટ્યા છે, જ્યારે ગોલ્ડ 999 એટલે કે 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ રૂ.1132 ઘટીને 56577 રૂપિયા પર ખુલ્યું છે. જ્યારે 23 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 56350 રૂપિયા પર ખુલ્યું છે… 22 કેરેટ સોનાની કિંમત રૂ.51850 અને 18 કેરેટની કિંમત 42433 રૂપિયા છે. ચાંદીની વાત કરીએ તો પ્રતિ કિલો ચાંદીની કિંમત રૂ.71603 પરથી ગગડી રૂ.67113 પર આવી ગઈ છે. આ કિંમતો GST અને જ્વેલરી મેકિંગ ચાર્જનો ઉમેરો કરાયો નથી. જોકે જ્વેલરીનો નફો અને જીએસટી સહિત સોનું શું કિંમતે પડશે, તે આગળ તમને જણાવીશું…

7 મહિનામાં ચાંદીની કિંમતમાં રૂ.10,000નો ઘટાડો

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)એ આજે કિંમતો જાહેર કરી છે. સોના-ચાંદીના રેટમાં જીએસટી અને જ્વેલરી મેકિંગ ચાર્જ લગાવાયો નથી. એવું હોઈ શકે છે કે, તમારા શહેરમાં સોનું-ચાંદી 1000થી 2000 રૂપિયા મોંઘી મળી રહ્યું હોય…

હવે સોનું તેની ઓલ ટાઈમ હાઈથી 5162 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું મળી રહ્યું છે. 5 મેના રોજ બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાની હાજર કિંમત ઓલ ટાઈમ હાઈ રૂ.61,739 પર પહોંચી ગઈ હતી… તે સમયે ચાંદીની કિંમતો પણ પ્રતિ કિલોગ્રામ રૂ.77280 હતી. આજના ભાવે ચાંદી પ્રતિ કિલોએ લગભગ રૂ.10,000 સસ્તું થયું છે.


 

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
ગુજરાત

 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા

Editor By Editor 2 days ago
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?