By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    35 minutes ago
    Mitchell Johnsonએ  પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    Mitchell Johnsonએ પોતાનીજ ટીમના બોલર પર લગાવ્યા ગંભીર આરોપ
    2 hours ago
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    WTCમાં ખેલાડીએ મેદાનમાં પીધી બીયર, શું ખેલાડીને સજા મળશે? જાણો ICCનો નિયમ
    3 hours ago
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    'Test Retirement પરત લઈ લો…!' અકાયે પિતા વિરાટ કોહલી પાસે કરી માગ
    4 hours ago
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    England પ્રવાસ પહેલા સ્ટાર ખેલાડીએ કર્યો ખુલાસો, કહ્યું- 'મને સંન્યાસ માટે ફોન…!'
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ગોલ્ડમેન સાશે ભારતીય બજારનું રેટિંગ અપગ્રેડ જ્યારે ચીનનું ડાઉનગ્રેડ કર્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
વ્યાપાર

ગોલ્ડમેન સાશે ભારતીય બજારનું રેટિંગ અપગ્રેડ જ્યારે ચીનનું ડાઉનગ્રેડ કર્યું

agragujaratnews
Last updated: 2023/11/14 at 2:23 AM
2 years ago
Share
ગોલ્ડમેન સાશે ભારતીય બજારનું રેટિંગ અપગ્રેડ જ્યારે ચીનનું ડાઉનગ્રેડ કર્યું
SHARE

– ના મતે ભારતમાં માળખાકીય વૃદ્ધિની વધુ સારી સંભાવનાઓ છે અને અર્નિંગ મિડ-ટીન્સ સ્પીડ એટલે કે ૧૫-૧૭ ટકા વધી શકે છે;

– ચાઇના ઇન્ડેક્સના સમગ્ર વર્ષનો ઈપીએસ ગ્રોથનો અંદાજ ૧૪ ટકા થી ઘટાડીને ૧૧ ટકા કર્યો

Updated: Nov 14th, 2023

નવા વર્ષે ભારતીય શેરબજાર માટે સારા સમાચાર 

મુંબઇ : નવા વર્ષે ભારતીય શેરબજાર માટે સારા સમાચાર આવ્યા છે. ગ્લોબલ રેટિંગ એજન્સી ગોલ્ડમેન સાશને ભારતીય ઇક્વિટી માર્કેટનું રેંટિંગ અપગ્રેડ કર્યું છે. તો બાજુ ચીનને ઝટકો આપતા ચાઈનીઝ માર્કેટનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. ગોલ્ડમેન સાશ દ્વારા રેટિંગમાં અપગ્રેડ એ વૈશ્વિક રોકાણકારો ભારતીય શેરબજાર પ્રત્યે મજબૂત વિશ્વાસ ધરાવતા હોવાના સંકેત આપે છે.

ગોલ્ડમન સાશ ગ્રૂપે હોંગકોંગમાં ટ્રેડ થતા ચાઈનીઝ સ્ટોક્સનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. તો બીજી બાજુ ભારતીય શેર પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ બેંકે અનગ ગ્રોથમાં ધીમી વૃદ્ધિને પગલે ચાઈનીઝ સ્ટોક્સનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું છે. તો ઇન્ડિયન માર્કેટ્સની સ્ટ્રેટેજીક અપીલને પગલે રેટિંગ એજન્સી ગોલ્ડમેન સાશે ભારતીય બજારનું રેટિંગ અપગ્રેડ કર્યું છે. એશિયન માર્કેટ અંગેના પોતાના રિપોર્ટમાં ઘણા માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે, મેક્રો લેવલના હિસાબે હવે વેલ્યૂએશન વાજબી સ્તરે હોવુ તે એવામાં રિટર્ન અર્નિંગ પર નિર્ભર હોઇ શકે છે. ગોલ્ડમેન સાશે હોંગકોંગમાં લિસ્ટેડ ચાઈનીઝ કંપનીઓનું રેટિંગ ઘટાડીને માર્કેટ-વેટ અને હોંગકોંગ કંપનીઓનું અંડર-વેટ કર્યું છે.  

જો કે ગોલ્ડમેન હજુ પણ આ ચાઈનીઝ સ્ટોક્સ પ્રત્યે આશાવાદી છે. શેરબજારમાં નકારાત્મક ટ્રેન્ડ્સ વચ્ચે ગોલ્ડમેને આ વર્ષે ઘણી વખત ચાઈનીઝ શેરના રેટિંગમાં ઘટાડો કર્યો છે. ઓગસ્ટમાં જ ગોલ્ડમેન સાશે એમએસસીઆઈ ચાઇના ઇન્ડેક્સના સમગ્ર વર્ષનો ઈપીએસ ગ્રોથ અનુમાનને ૧૪ ટકાથી ઘટાડીને ૧૧ ટકા કર્યો અને તેના ૧૨-મહિનાના પ્રાઇસ ટાર્ગેટને ૭૦ થી ઘટાડીને ૬૭ કર્યો. અત્યાર સુધીમાં તે લગભગ ૩ ટકા જેટલો ઘટી ગયો છે. તેમ છતાં, ગોલ્ડમેન અન્ય દેશોમાં લિસ્ટેડ ચાઇનીઝ શેર પર ઓવરવેટ ધરાવે છે.

ગોલ્ડમેન સાશના જણાવ્યા અનુસાર આટફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને ન્યુ ઇન્ફ્રા જેવી હાઇ પ્રોડક્ટિવિટી અને સેલ્ફ – સેફિસિએન્સી જેવા સેક્ટર આકર્ષક ગ્રોથ દેખાડી રહ્યા છે. તો આ દરમિયાન હાઉસિંગ સેક્ટરમાં મંદી, ઉંચુ ઋણ બોજ અને વસ્તી સંબંધિત સમસ્યાઓના કારણે સ્થાનિક ચાઇનીઝ માર્કેટમાં ટ્રેન્ડ નકારાત્મક છે.

ગોલ્ડમેન સાશના મતે એશિયન માર્કેટમાં ભારતમાં માળખાકીય વૃદ્ધિની વધુ સારી સંભાવનાઓ છે અને અર્નિંગ મિડ-ટીન્સ સ્પીડ એટલે કે ૧૫-૧૭ ટકા વધી શકે છે. સ્થાનિક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે રોકાણકારો મેક- ઈન ઈન્ડિયા, લાર્જ કેપ કંપાઉન્ડર્સ અને મિડ-કેપ મલ્ટીબેગર્સ સહિત ઘણા આલ્ફા-જનરેટીંગ થીમ્સ એટલે કે રોકાણની ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની તકો શોધી રહ્યા છે.

You Might Also Like

રાજ્યમાં જંત્રીના ડ્રાફ્ટને લઈને મહત્વના સમાચાર

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી છે

ટોયોટા કિર્લોસ્કર મોટરે નવી ઇનોવા હાઇક્રોસ પેટ્રોલ જીએકસ(O) ગ્રેડ રજૂ કરી

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

ઈ-કોમર્સ ક્ષેત્રે ભારતનું ઉજળું ભવિષ્ય, 7 વર્ષમાં નિકાસ 200 બિલિયન ડોલર પહોંચશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Los Angeles થયુ Lost, હિંસાને રોકવા માટે 700 મરીન જવાન ઉતારાયા
આંતરરાષ્ટ્રીય

Los Angeles થયુ Lost, હિંસાને રોકવા માટે 700 મરીન જવાન ઉતારાયા

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 6 days ago
Sport: WTCની ફાઇનલમાં પરાજય છતાં ICC ટેસ્ટ રેન્કિંગમાં ઓસી. હજુ પહેલા સ્થાને
WTC Final: ઓસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકા કોઈપણ જીતે, પહેલીવાર રચાશે આ ઈતિહાસ
South Africaએ ઓસ્ટ્રેલિયાને હરાવીને WTC ફાઈનલમાં મેળવી જીત, એડન માર્કરામની શાનદાર સદી
Cricketમાં આ દિવસથી લાગુ થશે નવો નિયમ, તારીખ આવી સામે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?