By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    5 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ગોંડલના દેરડી (કુંભાજી)માં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું : દબાણો તોડી પડાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગોંડલ

 ગોંડલના દેરડી (કુંભાજી)માં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું : દબાણો તોડી પડાયા

Editor
Last updated: 2026/03/14 at 4:35 PM
2 days ago
Share
 ગોંડલના દેરડી (કુંભાજી)માં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું : દબાણો તોડી પડાયા
SHARE

ગોંડલના દેરડી (કુંભાજી)માં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું : દબાણો તોડી પડાયા

૧૦૦થી વધારે દબાણકર્તાઓને અગાઉ ફટકારાઇ હતી નોટીસ

 

અગ્ર ગુજરાત, ગોંડલ

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ગામે આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા રસ્તા પરના નડતરરૂપ દબાણો દૂર કરવા માટે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે.

દેરડી (કુંભાજી) અને સુલતાનપુર માર્ગ પર વડલા પાસે ખડકાયેલા રસના ચીચોડા તેમજ અન્ય કાચા-પાકા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. R&B વિભાગ દ્વારા સુલતાનપુર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.

તંત્ર દ્વારા અગાઉ 100થી વધુ લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી. જે પૈકી ઘણા લોકોએ સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવી લીધા હતા, જ્યારે બાકી રહેલા દબાણો આજે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે.

આગામી 3 થી 4 દિવસ સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે. રસ્તાની બંને બાજુએ આવેલી ખાણી-પીણીની લારીઓ અને અન્ય ગેરકાયદેસર દબાણો સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. હજુ પણ કેટલાક લોકોને નોટિસ આપવાની પ્રક્રિયા ચાલુ છે.

ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુલતાનપુર પોલીસ દ્વારા કડક પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. રસ્તાઓ ખુલ્લા થવાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળશે તેવું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

You Might Also Like

ગોંડલમાં પત્રકાર સંઘ-નગરપાલિકા દ્વારા એક શામ શહિદો કે નામ કાર્યક્રમ

રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાને શરતી જામીન

ગોંડલમાં પીવાના પાણી અને ગંદકી મુદ્દે નગરપાલિકા કચેરીને ઘેરાવ

સાધુનું શીલ અને સત્ય જ સૌથી મોટું વિદ્વવતા છે : મોરારીબાપુ

ગોંડલમાં એસ.ટી. બસની ઠોકરે એક્ટિવા ચાલક મહિલાનું મોત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ સહિત રાજયમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને 2 BHK ફાળવાશે
ગુજરાત

રાજકોટ સહિત રાજયમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને 2 BHK ફાળવાશે

Editor By Editor 5 days ago
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
 વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 3૧.૭૫૨ બોટલ દારૂ-બિયરનો જથ્થો પકડાયો
 વી.વી.પી. એન્જીનીયરીંગ કોલેજમાં રાજયસ્તરનો “શૌર્ય-૨૦૨૬” ટેકફેસ્ટ યોજાયો
ધોરાજીમાં નબળા રોડની કામગીરીની પોલ છતી થઈ જતા તંત્રની સૂચનાથી ફરી રોડ ખોદવામાં આવ્યો…
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?