By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 day ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    3 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Google: ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, ગૂગલે વિશેષ થીમવાળું Doodle બનાવ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Google: ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, ગૂગલે વિશેષ થીમવાળું Doodle બનાવ્યું

agragujaratnews
Last updated: 2024/08/15 at 1:34 PM
2 years ago
Share
Google: ભારતના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, ગૂગલે વિશેષ થીમવાળું Doodle બનાવ્યું
SHARE

  • સ્વાતંત્ર્ય પર્વ પર ગૂગલે સ્પેશિયલ ડૂડલ બનાવ્યું
  • ભારતીય કારીગીરીની ઝલક જોવા મળશે
  • દેશ આજે  78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે
આજે 15મી ઓગસ્ટ 2024ના અવસરે ભારત હર્ષોલ્લાસ સાથે પોતાનો 78મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યો છે. સ્વતંત્રતા દિવસના પર્વે દેશમાં જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ આજે સતત 11મી વાર લાલ કિલ્લાની પ્રાચીરથી રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો ફરકાવ્યો છે. આ ઉપરાંત પીએમ મોદીએ દેશવાસીઓને સ્વાંતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવીને દેશવાસીને સંબોધન કર્યું છે. ભારતની આઝાદીની ઉજવી ટેક જાયન્ટ ગૂગલ પણ ઉજવી રહ્યું છે. ગૂગલે આ પ્રસંગે એક વિશેષ પ્રકારનું ડૂડલ બનાવ્યું છે.
ગૂગલે એક ખાશ થીમ ધરાવતું ડૂડલ બનાવી ભારતની આઝાદી દિવસને સેલિબ્રેટ કર્યું છે. ગૂગલે પોતાના ડૂડલમાં આર્કિટેકચરની થીમ દર્શાવી છે. આ થીમને વૃંદા ઝવેરીએ તૈયાર કરી છે. જાણો ગૂગલ ડૂડલ અંગે વિગતે જાણો.
સ્વાતંત્ર્ય પર્વ પર ગૂગલે સ્પેશિયલ ડૂડલ બનાવ્યું
ઉલ્લેખનીય છે કે, ગૂગલ વિશ્વભરમાં યોજાતા દરેક પર્વ અથવા વિશેષ કાર્યક્રમ કે ઘટના પર એક સ્પેશિયલ ડૂડલ તૈયાર કરે છે. આજે ભારતીયો માટે વિશેષ દિવસ છે. આજે આખો દેશ પોતાનો 78મો સ્વાતંત્ર્ય દિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. ભારતના વિશેષ દિવસે ગૂગલે ઈન્ડિપેન્ડસ ડે ડૂડલનું સર્જન કર્યું છે. જો તમે સર્ચ એન્જિનમાં કંઈક સર્ચ કરવા જશો તો તમને આજે સૌથી પહેલા આ સ્પેશિયલ ડૂડલ જ સ્ક્રિન પર જોવા મળશે.
ભારતીય કારીગીરીની ઝલક જોવા મળશે
ગૂગલે ડૂડલની થીમ ભારતીય આર્કિટેકચરને સમર્પિત કરી છે. આમાં દેશના જુદાજુદા સ્થળોની સંસ્કૃતિઓને એકસાથે દર્શાવ્યા છે. ગૂગલના આ ડૂડલમાં તમને રંગબેરંગી દરવાજા અને બારીઓ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, આમાં તમને જુદીજુદી કારીગીરીની ઝલક પણ જોવા મળશે. ઘણા વર્ષો પહેલા ભારતના ઘરોમાં આ પ્રકારના દરવાજા અને બારીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. તમે જેવું ગૂગલ ડૂડલ પર ક્લિક કરશો એટલે તમને 15મી ઓગસ્ટ 2024નું એક ડેડિકેટેડ પેજ જોવા મળશે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો
ગુજરાત

 અમરેલીમા ભાજપના બે કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું: રાજકીય માહોલ ગરમાયો

Editor By Editor 2 days ago
 મધ્યાહન ભોજનમાં સપ્તાહમાં બે વાર અપાશે વેજ પૌવા
રાજકોટ RTOની નવી કચેરીનું આજે CMનાં હસ્તે લોકાર્પણ
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
RTEમાં પ્રવેશ માટે એક માત્ર દિકરી હોવાનાં પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?