By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    14 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: GOOGLE ડાઉન, જીમેલ અને યુટ્યુબ પણ બંધ, ટેક્નિકલ સમસ્યાઓનો કારણે સર્જાય ખામી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

GOOGLE ડાઉન, જીમેલ અને યુટ્યુબ પણ બંધ, ટેક્નિકલ સમસ્યાઓનો કારણે સર્જાય ખામી

agragujaratnews
Last updated: 2024/08/13 at 12:27 AM
2 years ago
Share
GOOGLE ડાઉન, જીમેલ અને યુટ્યુબ પણ બંધ, ટેક્નિકલ સમસ્યાઓનો કારણે સર્જાય ખામી
SHARE

  • અચાનક સર્ચ એન્જિન ગૂગલે કામ કરવાનું બંધ કરી દીધું
  • વિશ્વના ઘણા દેશોમાં આવી સમસ્યાઓ સામે આવી છે
  • ઘણા લોકોને ઓનલાઈન સેવાઓ ચલાવવામાં મુશ્કેલીનો અનુભવ થયો

સોમવારે અચાનક સર્ચ એન્જિન ગૂગલે કામ કરવાનું બંધ કરી દીધું. વિશ્વના ઘણા દેશોમાં આવી સમસ્યાઓ સામે આવી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે જીમેલ, યુટ્યુબ અને અન્ય ઓનલાઈન સેવાઓ કામ ન કરતી હોવાની ફરિયાદ પણ કરી છે. પરંતુ ઓનલાઈન આઉટેજને મોનિટર કરનાર વેબસાઈટ ડાઉન ડિરેક્ટરે તરત જ આ સમસ્યાને પકડી લીધી છે. રિપોર્ટ મુજબ રાત્રે 9 વાગ્યાની આસપાસ આવી ફરિયાદો મળી હતી. અમેરિકા, બ્રિટન, યુરોપ, એશિયા અને દક્ષિણ અમેરિકાના ઘણા ભાગોમાં લોકોને ઓનલાઈન સેવાઓ ચલાવવામાં મુશ્કેલીનો અનુભવ થયો.

આ શહેરોમાં જોવા મળી સૌથી વધુ મુશ્કેલી

સોશિયલ મીડિયા યુઝર્સે જણાવ્યું કે ગૂગલ, જીમેલ અને યુટ્યુબ ચલાવવામાં સૌથી વધુ મુશ્કેલી અમેરિકાના લોસ એન્જલસ અને ન્યુયોર્ક શહેરમાં જોવા મળી હતી. આ સિવાય હ્યુસ્ટન, સાન ફ્રાન્સિસ્કો, ડલ્લાસ, બોસ્ટન અને શિકાગો જેવી ઘણી જગ્યાએ લોકો થોડા સમય માટે ઓનલાઈન સેવાઓનો લાભ લઈ શક્યા નથી. એક અમેરિકન યુઝરે ક્રેગમેસન એક્સ પર લખ્યું છે કે ‘ઓફિસમાં ઈન્ટરનેટ કેમ કામ કરતું નથી તે જાણવાનો પ્રયાસ કરી રહ્યો છું. ઓહ, માત્ર ગૂગલ જ ડાઉન છે.’

ગૂગલ આઉટેજની ઘણી ફરિયાદો

અમેરિકામાં ઓનલાઈન સેવાઓનો ઉપયોગ ન થવાની સૌથી વધુ ફરિયાદો સામે આવી છે. 57% લોકોને ગૂગલ કામ ન કરવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો. જ્યારે 31 ટકા લોકોને કોઈપણ વેબસાઈટ ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. યુએસ, યુકે, યુરોપ, એશિયા અને દક્ષિણ અમેરિકાના કેટલાક ભાગોના લોકોએ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી હતી કે તેઓ હાઈ સ્પીડ ઈન્ટરનેટ ધરાવતા સ્થળોએ પણ નબળી ઈન્ટરનેટ કનેક્ટિવિટીનો સામનો કરી રહ્યા છે. ઓફિસોમાં પણ ઈન્ટરનેટ કામ કરતું ન હતું.

સોશિયલ મીડિયા યુઝર્સે કરી ફરિયાદ

એક યુઝરે કહ્યું કે ગૂગલ ક્રોમ કામ નથી કરી રહ્યું. અન્ય એક યુઝરે લખ્યું છે કે “ગૂગલ, ગૂગલ ઈન્ડિયા, ગૂગલ ક્રોમ અને જીમેલ, કંઈ કામ નથી કરી રહ્યું.” આ સિવાય ઘણા લોકોએ એમ પણ લખ્યું છે કે, થોડા સમય માટે સમસ્યાનો સામનો કર્યા પછી તે દૂર થઈ ગઈ છે. યુકેના એક વ્યક્તિએ કહ્યું છે કે “અહીં યુકેમાં ગૂગલ સર્ચ કામ કરી રહ્યું નથી.” ગૂગલ વચ્ચે વચ્ચે બંધ થઈ રહ્યું છે.”

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો
ગોંડલ

ગોંડલમાં સમસ્ત વણાંદ સમાજ દ્વારા લિમ્બચ માતાજીનો હવનોત્સવ ઉજવાયો

Editor By Editor 13 hours ago
જંગલેશ્વરનાં ગેરકાયદે દબાણો હટાવવા સામે અને વૈકલ્પિક આવાસની અરજી હાઇકોર્ટ ફગાવી
 રાજમાર્ગો પર ૧૦૦૦ વાહનોની ૨૫ કિ.મી. લાંબી સ્વામિનારાયણ સંદેશ યાત્રા નીકળી
રાજકોટ RTOની નવી કચેરીનું આજે CMનાં હસ્તે લોકાર્પણ
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?