By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    8 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સરકારી કર્મચારીઓને હવે મળશે રૂ.૨૦ લાખ સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

સરકારી કર્મચારીઓને હવે મળશે રૂ.૨૦ લાખ સુધીનું આરોગ્ય સુરક્ષા કવચ

Editor
Last updated: 2026/01/17 at 3:34 PM
2 months ago
Share
SHARE

સરકાર દ્વારા ખાસ કેટેગરી માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યા : ૬ સભ્યોની મર્યાદા નક્કી કરાઇ

અગ્ર ગુજરાત, રાજકોટ

હેલ્થ પોલિસી અથવા ઈન્શ્યોરન્સ લેવો એ હવે માત્ર એક વિકલ્પ નથી પરંતુ જીવનની જરૂરિયાત બની ગઈ છે. કોરોના મહામારી બાદ હેલ્થ ઈન્શ્યોરન્સ અથવા મેડિક્લેમ પોલિસીની માંગમાં વધારો થયો છે. હેલ્થ ઈન્શ્યોરન્સ હોવાથી ઈમરજન્સી અને ગંભીર બીમારીના સમયે તમને સારવાર કરાવવામાં મદદ મળે છે. આવી પોલિસીથી મેડિકલ ઈમરજન્સી દરમિયાન તમને અને તમારા પરિવારને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી.

મોટાભાગની ખાનગી કંપનીઓ તેમના કર્મચારીઓને હેલ્થકેર સુવિધા આપે છે. કેટલીક કંપનીઓમાં મેડિક્લેમ હોય છે, તો ઘણી કંપનીઓ હેલ્થ ઈન્શ્યોરન્સ પણ કરાવે છે. જરૂરિયાતમંદ લોકો માટે સરકાર પણ હેલ્થ પ્લાન અને ઈન્શ્યોરન્સ પોલિસી ચલાવે છે. એવામાં હવે સરકારે ખાસ કેટેગરી માટે હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન લોન્ચ કર્યો છે.

સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સ્કીમ એટલે કે ‘CGHS’ ના લાભાર્થીઓ માટે ‘પરિપૂર્ણ મેડિક્લેમ આયુષ વીમા’ લોન્ચ કર્યો છે. આનો લાભ હાલના સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને મળશે. નાણા મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ સર્વિસીસ (DFS) દ્વારા આ હેલ્થ ઈન્શ્યોરન્સ પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. આનો મુખ્ય હેતુ સરકારી કર્મચારીઓને વધુ સારી મેડિકલ કવરેજ અને સારવારની સુવિધા પૂરી પાડવાનો છે.

‘પરિપૂર્ણ મેડિક્લેમ આયુષ વીમો’ એક વૈકલ્પિક (ઓપ્શનલ) હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન છે. આ યોજના હેઠળ કેશલેસ સારવારની સુવિધા મળશે. આ યોજનામાં દેશભરમાં આવેલા તેના નેટવર્ક હોસ્પિટલમાં દાખલ થવા પર ઇન્ડેમ્નિટી-બેઝ્ડ હોસ્પિટલ કવરેજ (Indemnity-based hospital coverage) આપવામાં આવશે. આ પ્લાનમાં 10 લાખ અને 20 લાખ રૂપિયા સુધીનો વીમો ઉપલબ્ધ છે. આ સ્કીમ માત્ર CGHS લાભાર્થીઓ માટે જ છે.

આયુષ વીમા હેઠળ એક પોલિસીમાં મહત્તમ 6 સભ્યોને ઉમેરી શકાય છે. હોસ્પિટલમાં દાખલ થવા પર ઇન્ડેમ્નિટી-બેઝ્ડ 10 લાખ અને 20 લાખ સુધીનું કવરેજ મળશે. હોસ્પિટલના રૂમનું ભાડું વીમાની રકમના (Sum Insured) 1% અને ICU નું ભાડું 2% સુધી મર્યાદિત રાખવામાં આવ્યું છે. આ પોલિસીમાં હોસ્પિટલમાં દાખલ થયા પહેલાના 30 દિવસ (Pre-hospitalization) અને રજા મળ્યા પછીના 60 દિવસનો (Post-hospitalization) ખર્ચ પણ જોડાયેલ છે. આયુષ સારવારમાં ઇન-પેશન્ટ કેર (હોસ્પિટલમાં દાખલ થઈને થતી સારવાર) માટે 100% કવરેજ મળશે. આ સાથે જ મોર્ડન ટ્રીટમેન્ટ્સ (આધુનિક સારવાર) માટેના કવરેજને શરૂઆતમાં 25% સુધી રાખવામાં આવ્યું છે પરંતુ ઓપ્શનલ રાઇડર (વધારાના વિકલ્પ) દ્વારા તેને વધારીને 100% સુધી કરી શકાય છે.

કલેમ ન કરનારને ૧૦ ટકાનું બોનસ

આ ઇન્શ્યોરન્સ પોલિસી New India Assurance Company Limited ની ઓફિસ અને ઓનલાઇન પ્લેટફોર્મ પરથી લઈ શકાય છે. આ કંપની સરકારી છે અને તેનું કાર્યભાર (Workload) નાણા મંત્રાલય સંભાળે છે. આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓને દેશભરની નેટવર્ક હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મળશે.

આ પોલિસીમાં લાભાર્થી 70:30 અથવા 50:50 કો-પેમેન્ટ (Co-payment) વિકલ્પ પસંદ કરી શકે છે. પ્રીમિયમ મુજબ આમાં સુગમતા (Flexibility) પણ મળશે. આ પોલિસી પર કોઈ GST લાગશે નહીં, જેના કારણે ખર્ચ ઓછો થશે. રેગ્યુલર પોલિસીની સરખામણીમાં 70:30 વિકલ્પ પર તમને 28% અને 50:50 વિકલ્પ પર 42% ડિસ્કાઉન્ટ મળશે.

જો કોઈ વર્ષ દરમિયાન ક્લેમ (દાવો) કરવામાં ન આવે, તો 10% ક્યુમિલિટીવ બોનસ (Cumulative Bonus) મળશે. આ બોનસની મર્યાદા વીમાની રકમ (Sum Insured) ના 100% સુધી નક્કી કરવામાં આવી છે. હવે આ સંજોગોમાં, ‘પરિપૂર્ણ મેડિક્લેમ આયુષ વીમો’ સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારો માટે સરળ તેમજ ભરોસાપાત્ર હેલ્થ કવરેજ સાબિત થશે.

You Might Also Like

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
રાજકોટ

અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ

Editor By Editor 5 days ago
ગોંડલમાં નશામાં ધૂત કાર ચાલકનો પાંજરાપોળ પાસે આતંક
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?