By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સરકારી કાર્યક્રમો, સાંસ્કૃતિક ઇવેન્ટમાં સ્ટેજને ફૂલોથી શણગારવા મનપા રૂ.૯પ લાખ ખર્ચશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 સરકારી કાર્યક્રમો, સાંસ્કૃતિક ઇવેન્ટમાં સ્ટેજને ફૂલોથી શણગારવા મનપા રૂ.૯પ લાખ ખર્ચશે

Editor
Last updated: 2026/02/04 at 3:31 PM
1 month ago
Share
 સરકારી કાર્યક્રમો, સાંસ્કૃતિક ઇવેન્ટમાં સ્ટેજને ફૂલોથી શણગારવા મનપા રૂ.૯પ લાખ ખર્ચશે
SHARE

 સરકારી કાર્યક્રમો, સાંસ્કૃતિક ઇવેન્ટમાં સ્ટેજને ફૂલોથી શણગારવા મનપા રૂ.૯પ લાખ ખર્ચશે

 સેન્ટ્રલમાં ૬૨.૫૦ લાખ, ઇસ્ટમાં રૂ.૨૦ લાખ અને વેસ્ટ ઝોનમાં રૂ.૧૨ લાખના ખર્ચનો અંદાજ : ત્રણેય ઝોનના ટેન્ડર પ્રસિધ્ધ કરાયા

 

અગ્ર ગુજરાત, રાજકોટ

મનપા દ્વારા યોજાતા સરકારી કાર્યક્રમો, સાંસ્કૃતિક આયોજનો અને મહેમાનોના સ્વાગત માટે ગુલદસ્તા, સ્ટેજ સજાવવા ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. ત્રણેય ઝોન માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રસિધ્ધ કરાયા છે. જેમાં રૂ.૯૫ લાખનો અંદાજીત ખર્ચ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અગાઉના વર્ષને ધ્યાનમાં રાખી બે વર્ષ માટેનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

ટેન્ડરની વિગતો મુજબ, ત્રણેય ઝોન માટે અલગ-અલગ રકમ ફાળવવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ કાર્યક્રમો અને મહત્વની કચેરીઓ આવેલી હોવાથી ત્યાં રૂ.62.50 લાખનું એસ્ટિમેટ રાખવામાં આવ્યું છે. જ્યારે ઇસ્ટ ઝોન માટે રૂ.20 લાખ અને વેસ્ટ ઝોન માટે રૂ.12 લાખના ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ અગાઉ જ્યારે આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, ત્યારે તે 14 ટકા ‘ઓન’ (વધારે ભાવ) સાથે મંજૂર થયો હતો. હાલની એજન્સીઓની મુદત પૂર્ણ થતા, ગાર્ડન શાખા દ્વારા આ વખતે અગાઉથી જ 14 ટકા ઓન ગણીને નવું એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યું છે અને તે મુજબ જ નવી એજન્સીઓ પાસેથી ભાવો મંગાવવામાં આવ્યા છે.

મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા આ ટેન્ડરમાં ફૂલોની સજાવટથી માંડી સ્વાગતની નાની-નાની વસ્તુઓના ભાવ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે. જેમાં ગુલાબની શેર માટે રૂ.21.50, ગલગોટાની શેર માટે રૂ.11 અને લીલીના ફૂલો માટે રૂ.8.50નો ભાવ નક્કી કરાયો છે. આ ઉપરાંત મોંઘા ગણાતા સેવંતીના ફૂલો માટે રૂ.90 અને ગેલોર્ડિયા માટે રૂ.70નો દર રાખવામાં આવ્યો છે. સ્ટેજ ડેકોરેશન માટે ઉપયોગમાં લેવાતા આસોપાલવના બીડા માટે રૂ.4 અને ત્રણથી વધુ રંગના ફૂલોના મિશ્રણવાળા તોરણનો રૂ.71.50નો ભાવ નિર્ધારિત છે. આર્ટિફિશિયલ ડેકોરેશનમાં લાઇનિંગ માટે રૂ.5.50 અને તોરણ માટે રૂ.28.50 પ્રતિ ફૂટ નક્કી કરાયા છે.

સજાવટની સાથે-સાથે મહાનુભાવોના સન્માન માટે વપરાતી સામગ્રીના દરો પણ ટેન્ડરમાં સ્પષ્ટ કરવામાં આવ્યા છે. મહેમાનોના સ્વાગત માટે વપરાતા સાદા બુકેના રૂ.51.50, જ્યારે ખાદીનો રૂમાલ અને ડચ ગુલાબ સાથેના સ્પેશિયલ બુકેના રૂ.140 રાખવામાં આવ્યા છે. હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમો માટે ઝરબેરા, ઓર્કિડ અને જીપ્સો જેવા વિદેશી ફૂલોથી સજ્જ મોટા હેન્ડ બુકે માટે રૂ.2800 સુધીનો ભાવ નક્કી છે. આ ઉપરાંત સુતરની આંટી માટે રૂ.75 અને બે ઇંચની રીબિન ડેકોરેશન માટે રૂ.25 પ્રતિ ફૂટનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. કાર્યક્રમોમાં આકર્ષણ જમાવતી રંગોળી માટે પણ અલગ-અલગ ભાવ છે, જેમાં લાકડાના ભૂસાની રંગોળી માટે રૂ.45.50 અને ચિરોડી આર્ટવર્ક માટે રૂ.450 પ્રતિ ચોરસ ફૂટ નક્કી કરાયા છે.

તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી બે વર્ષ સુધી યોજાનારા તમામ નાના-મોટા સરકારી સમારોહમાં ડેકોરેશનની વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે તે છે. ખાસ કરીને જ્યારે મુખ્યમંત્રી કે અન્ય મંત્રીઓની મુલાકાત હોય અથવા સ્થાપના દિવસ જેવા મોટા પાયાના સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, ત્યારે છેલ્લી ઘડીએ દોડધામ ન થાય તે માટે આ વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ પદ્ધતિ અપનાવવામાં આવી છે. હવે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એજન્સીઓની પસંદગી કરવામાં આવશે અને મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી બાદ વર્ક ઓર્ડર આપવામાં આવશે.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.
સાયન્સ & ટેક્નૉલોજી

મોરબીના આધુનિક ઘડવૈયા સર વાઘજી ઠાકોર: પ્રેમ, પ્રગતિ અને દુરંદેશી શાસનની સુવર્ણ ગાથા.

Editor By Editor 3 days ago
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?