By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: “સરકારના તમારા મોબાઈલનો કંટ્રોલ”, જાણો શું છે નવા ટેલિકોમ બિલમાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

“સરકારના તમારા મોબાઈલનો કંટ્રોલ”, જાણો શું છે નવા ટેલિકોમ બિલમાં

agragujaratnews
Last updated: 2023/12/19 at 12:17 PM
2 years ago
Share
“સરકારના તમારા મોબાઈલનો કંટ્રોલ”, જાણો શું છે નવા ટેલિકોમ બિલમાં
SHARE

  • સંસદના શિયાળુ સત્રનો આજે 11મો દિવસ 
  • ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 રજૂ કરાયું
  • ઉભરી રહેલી ટેક્નોલોજીને જોતાં નવા કાયદાની જરૂર

સંસદના શિયાળુ સત્રનો સોમવારે 18 ડિસેમ્બરે 11મો દિવસ હતો. મોદી સરકારએ આજે લોકસભામાં ટેલિકોમ્યુનિકેશન બિલ 2023 રજૂ કર્યું. ટેલિકોમ બિલ 2023માં ભારત સરકાર પાસે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં કોઈપણ અથવા તમામ ટેલિકોમ સર્વિસ અથવા નેટવર્કને સંભાળવાની, ચલાવવાની, પ્રતિબંધિત કરવાની અથવા સ્થગિત કરવાની સત્તા હશે.

ટેલિકોમ્યુનિકેશન બિલ, 2023માં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પબ્લિક સેફટી માટે અથવા જાહેર કટોકટીની સ્થિતિમાં કોઈપણ ટેલિકોમ્યુનિકેશન નેટવર્કનો અસ્થાયી કબજો લઈ શકે છે. પ્રસ્તાવિત કાયદો ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ 1885, ભારતીય વાયરલેસ ટેલિગ્રાફી અધિનિયમ 1933 અને ટેલિગ્રાફ તાર (ગેરકાયદેસર કબજો) અધિનિયમ, 1950ની જગ્યા લેશે. સરકારનો તારક છે કે તેમાંથી કેટલાક કાયદા 138 વર્ષ જૂના છે. ટેલિકોમ્યુનિકેશનમાં ઝડપથી ઉભરી રહેલી ટેક્નોલોજીને જોતાં નવા કાયદાની જરૂર છે.

ટેલિકોમ્યુનિકેશન બિલ, 2023ના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે “આપત્તિ વ્યવસ્થાપન અથવા જાહેર સલામતીના હિતમાં કોઈપણ જાહેર કટોકટીની ઘટના પર, કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર અથવા કેન્દ્ર/રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કોઈપણ અધિકારી કોઈપણ પર ટેલિકોમ્યુનિકેશન સેવા અથવા દૂરસંચાર નેટવર્ક પર અસ્થાયી લઈ કરી શકે છે.

બિલમાં કહેવામાં આવ્યું છે કે માન્યતા પ્રાપ્ત મીડિયા કર્મીના સંદેશાઓ ત્યાં સુધી નહિ અટકાવવામાં આવે જ્યાં સુધી તેનું ટ્રાન્સમિશન નેશનલ સિક્યોરીટી ક્લોઝ હેઠળ પ્રતિબંધિત ન કરવામાં આવે.

બિલના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારથી માન્યતા પ્રાપ્ત મીડિયાકર્મીઓના ભારતમાં પ્રકાશિત થનાર પ્રેસ મેસેજને ત્યાં સુધી રોકવામાં નહિ આવે જ્યાં સુધી તેમના ટ્રાન્સમિશનને સબ-સેકશન (2)ના ક્લોઝ (A) હેઠળ પ્રતિબંધિત ન કરવામાં આવ્યા હોય. 

બિલમાં કહેવાયું છે કે, “ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા, રાજ્યના સંરક્ષણ અને સુરક્ષાના હિતમાં, કેન્દ્ર સરકાર કોઈપણ વ્યક્તિ અથવા વ્યક્તિઓના વર્ગને અથવા કોઈપણ ટેલિકોમ ડિવાઇસથી કોઈપણ સંદેશને નિર્દેશિત કરી સહકે છે. સાથે જ ટેલિકોમ્યુનિકેશન ડિવાઇસના ક્લાસ, કોઈપણ ખાસ વિષયને સંબંધિત, કોઈપણ ટેલિકોમ્યુનિકેશન સર્વિસ અથવા ટેલિકોમ નેટવર્કના ટ્રાન્સમિશન માટે લાવવામાં આવેલ અથવા ટ્રાન્સમિટેડ અથવા મેળવેલ સંદેશ પ્રસારિત નહીં કાવ્યમાં આવે, ન તો તેને રોકવામાં આવી શકાશે.”

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ
રાજકોટ

‘રાષ્ટ્રીય વયોશ્રી યોજના’અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને જીવન સહાયક ઉપકરણોનું વિતરણ

Editor By Editor 9 hours ago
દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
રવિવારે ગુજકેટ : 3૬ ઝોનના ૬૬૮ સ્થળો પર એક છાત્રો આપશે પરીક્ષા
ગીર, બરડા અને આલેચના, રબારી, ભરવાડ, ચારણ સમાજને OBCમાં સમાવવા વિચારણા
રેલનગરમાં રાજકોટ નાગરિક સહકારી બેંકની ૪૨મી શાખાનું ભવ્ય ઉદઘાટન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?