By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    11 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારત વિરોધી ટિપ્પણી બદલ એક્શનમાં સરકાર, માલદીવ્સના હાઇ કમિશનર વિદેશ મંત્રાલય પહોંચ્યા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ભારત વિરોધી ટિપ્પણી બદલ એક્શનમાં સરકાર, માલદીવ્સના હાઇ કમિશનર વિદેશ મંત્રાલય પહોંચ્યા

agragujaratnews
Last updated: 2024/01/08 at 11:01 AM
2 years ago
Share
ભારત વિરોધી ટિપ્પણી બદલ એક્શનમાં સરકાર, માલદીવ્સના હાઇ કમિશનર વિદેશ મંત્રાલય પહોંચ્યા
SHARE

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ટિપ્પણી બાદ ભારતનું મોટું એક્શન
  • માલદીવ્સના હાઇ કમિશનરને વિદેશ મંત્રાલયે બોલાવ્યા
  • માલદીવ્સના હાઇ કમિશનર વિદેશ મંત્રાલય પહોંચ્યા

હાલમાં માલદીવ્સ અને ભારતને લઇને વિવાદ વકર્યો છે. પીએમ મોદી લક્ષદ્વીપની મુલાકાતે ગયા હતા. ત્યાંના દરિયાકાંઠાની તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર માલદીવ્સના કેટલાક મંત્રીઓએ ટિપ્પણી કરતા વિવાદ શરૂ થયો હતો.

એક્શનમાં ભારત સરકાર

પીએમ મોદી અને ભારત વિરોધી ટિપ્પણી બદલ ભારત સરકાર એક્શનમાં આવી છે.  માલદીવના હાઈ કમિશનર ઈબ્રાહિમ સાહિબ દિલ્હીના સાઉથ બ્લોકમાં વિદેશ મંત્રાલય પહોંચ્યા. પીએમ મોદી વિરુદ્ધના નિવેદનો પર મંત્રીઓની ટિપ્પણી પર ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.

ટિપ્પણીઓ બાદ માલદીવ સરકારે શું કહ્યું?

લક્ષદ્વીપ મુલાકાત અંગે પીએમ મોદીની ટિપ્પણીઓ બદલ માલદીવ સરકારે રવિવારે તેના ત્રણ મંત્રીઓ માલશા શરીફ, મરિયમ શિઉના અને અબ્દુલ્લા મહજૂમ મજીદને સસ્પેન્ડ કર્યા હતા. આ ઉપરાંત માલદીવ સરકારે તેમના મંત્રીઓના નિવેદનોને અંગત ગણાવ્યા હતા. જો કે માલદીવના અન્ય નેતાઓએ પણ તેમની ટીકા કરી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહે માલદીવ સરકારના અધિકારીઓના ભારત વિરુદ્ધ નિવેદનોની નિંદા કરી હતી. તેમણે X પર એક પોસ્ટમાં માલદીવ સરકારના અધિકારીઓ દ્વારા ભારત વિરુદ્ધ નફરતભરી ભાષાના ઉપયોગની નિંદા કરી હતી. સાથે જ લખ્યું હતું કે ભારત હંમેશા માલદીવનો સારો મિત્ર રહ્યો છે અને આપણે આવી અપમાનજનક ટિપ્પણીઓને આપણા બંને દેશો વચ્ચેની વર્ષો જૂની મિત્રતા પર નકારાત્મક અસર ન થવા દેવી જોઈએ.

શું છે સમગ્ર મામલો ?

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પીએમ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ લક્ષદ્વીપની સુંદર તસવીરો શેર કરી હતી અને ભારતીયોને અપીલ કરી હતી કે તેઓ આ કેન્દ્રશાસિત પ્રદેશને તેમના પ્રવાસન સ્થળની યાદીમાં સામેલ કરે. આ પછી સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ દાવો કર્યો હતો કે આ માલદીવ માટે આંચકો હશે.સોશિયલ મીડિયા પર ભારતીયોના આ દાવાથી નારાજ માલદીવના ઘણા નેતાઓએ સોશિયલ મીડિયા પર પીએમ મોદીની મુલાકાતની મજાક ઉડાવી હતી અને તેમના વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરી હતી. આ પછી #BoycottMaldives સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું હતું. જો કે ભારત વિરોધી ટિપ્પણી બદલ બોલિવૂડ દિગ્ગજો સહિત ભારતીયોએ બરાબરનો જવાબ આપ્યો હતો. કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે તેઓએ માલદીવની ટ્રીપ કેન્સલ કરી દીધી છે.

You Might Also Like

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર
ગુજરાત

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

Editor By Editor 11 hours ago
જીવનનગરમાં ગુરૂવારે હનુમાન જયંતિની ભાવપૂર્વ ઉજવણી થશે
કથિત પત્રકાર સુરેશ વડેચાના ગંભીર આક્ષેપો ખોટા સાબિત : મેડિકલ રિપોર્ટમાં ‘પેટ્રોલ યાતના’નો કોઈ પુરાવો નહીં
વ્યાજખોરોને ડામવા પોલીસ દ્વારા યોજાયેલ જનસંપર્ક સભામાં પીડિતોની ચીસો ગુંજી ઉઠી
3૬૦ ડિગ્રી ખૂરશી સાથેની સાસણગીરમાં દોડાવાશે સ્પેશ્યલ જંગલ સફારી ટ્રેન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?