- દુનિયાના અનેક દેશોમાં નવા વર્ષનું સ્વાગત
- ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષની ઉજવણી
- ન્યૂઝીલેન્ડમાં 2024ના નવા વર્ષની ભવ્ય ઉજવણી
ન્યૂઝીલેન્ડમાં 2024ના નવા વર્ષનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે. જેને લઈ લોકોમાં ભારે ઉત્સાહ અને ઉંમગ જોવા મળ્યો હતો. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ સ્કાય ટાવરથી ભવ્ય આતશબાજી જોવા મળી હતી. ઉજવણીમાં સામેલ થવા લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ દરમ્યાન લોકોએ એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. ભારતમાં હજી વર્ષનો છેલ્લો દિવસ છે ત્યારે ન્યૂઝીલેન્ડ અને કિરીબાતીએ સૌપ્રથમ નવા વર્ષને વેલકમ કર્યું હતું.
Good Bye 2023 Happy New Year 2024


