By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    13 hours ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    2 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: GSTના ગજબ ખેલ : ટેક્સ ભરવાનો 100 રૂપિયા પરંતુ દંડ રૂ.20 હજાર
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

GSTના ગજબ ખેલ : ટેક્સ ભરવાનો 100 રૂપિયા પરંતુ દંડ રૂ.20 હજાર

agragujaratnews
Last updated: 2024/01/09 at 4:54 PM
2 years ago
Share
GSTના ગજબ ખેલ : ટેક્સ ભરવાનો 100 રૂપિયા પરંતુ દંડ રૂ.20 હજાર
SHARE

  • GST સ્ક્રૂટિની દરમિયાન નોટિસમાં અપાયેલી રકમ જોઇ વેપારીઓ ચોંક્યા
  • ટેક્સની રકમમાં વધુમાં વધુ 10-10 હજારનો દંડ કરવાના નિયમના દુરુપયોગની ચર્ચા
  • આ રકમની નોટિસ જોઇને વેપારીઓ પણ ચોંકી ઊઠયા છે

જીએસટી સ્ક્રૂટિની વખતે અધિકારીઓ દ્વારા વેપારીઓને ફટકારેલી નોટિસમાં સોના કરતા ઘડામણ મોંઘી જેવી સ્થિતી સર્જાઇ છે. કારણ કે જીએસટી ટેક્સ ભરવાનો હોય 100 રૂપિયા પરંતુ તેની સામે દંડની રકમ 10-10 મળી કુલ્લે 20 હજાર અને 100 રૂપિયા ભરવા માટે અલ્ટિમેટમ આપ્યુ છે. વર્ષ 2017-18 એટલે કે જીએસટી લાગુ થયા બાદ છેલ્લા બેથી ત્રણ વર્ષના જીએસટી કેસની સ્ક્રૂટિની કામગીરી વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. તેમાં વેપારીએ જીએસટી રિટર્ન ભરવામાં ભુલ કરવાના લીધે ટેક્સ ઓછો ભર્યો હોય. જીએસટીના નિયમ કરતા વધુ ક્રેડિટ લીધી હોય તેવા કિસ્સામાં નોટિસ આપવામાં આવી રહી છે. તે પૈકી કેટલાક કેસમાં તો વેપારીએ નોટિસનો જવાબ આપ્યો હોવા છતાં તેઓને ટેક્સ, વ્યાજ અને દંડની રકમ ભરપાઇ કરવા તાકીદ કરી દેવામાં આવી છે. પરંતુ જીએસટી સ્ક્રૂટિનીમાં ભારે વિવાદ સર્જાયો છે. તે માટેનુ કારણ એવુ છે કે ટેક્સની રકમ ભરપાઇ કરવાની વેપારીએ 100 રૂપિયાની માંડીને 10 હજાર રૂપિયા સુધી કાઢવામાં આવી છે. તેમાં જીએસટીની રકમ ઉપરાંત દંડની રકમ માટે સ્ટેટ જીએસટીના 10 હજાર અને સેન્ટ્રલ જીએસટીના 10 હજાર મળી 20 હજાર રૂપિયા ભરવા માટેની નોટિસ આપવામાં આવી છે. આ રકમની નોટિસ જોઇને વેપારીઓ પણ ચોંકી ઊઠયા છે. આમાં કોઇ રસ્તો નીકળી શકે કે નહીં તે માટેની પુછપરછ પણ સીએ અને ટેક્સ કન્સલટન્ટ પાસે શરૂ કરી દેવામાં આવી છે.

આ નિયમને કારણે વેપારીઓની પરેશાની વધી

જીએસટીનો કાયદો બનાવવામાં આવ્યો ત્યારે તેમાં નિયમ એવો બનાવવામાં આવ્યો છે કે ટેક્સની રકમ અને વધુમાં વધુ 10 હજારની મર્યાદામાં દંડ કરવાનો રહેશે. તેના કારણે વેપારીઓને 20 હજાર રૂપિયાનો દંડ ભરવા માટે નોટિસ મળી છે. જીએસટીમાં 50 ટકા હિસ્સો સ્ટેટ અને 50 ટકા સેન્ટ્રલનો હિસ્સો હોય છે. તેના ભાગરુપે જ દંડમાં પણ 10 હજાર સ્ટેટનો અને 10 હજાર સેન્ટ્રલ જીએસટીનો ગણતરી થવાની રકમ 20 હજાર પર પહોંચી જાય છે.

You Might Also Like

કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો

સોલાર પેનલના નામે ઠગાઇ કરતી ગેંગનાં પાંચ સાગ્રીતોનો જેલમાંથી કબજો મેળવાયો

ધોરાજી પાસે ખાનગી બસ પલટી જતાં ૨૨ મુસાફર ઘાયલ : 3 ગંભીર

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વરનાં ગેરકાયદે દબાણો હટાવવા સામે અને વૈકલ્પિક આવાસની અરજી હાઇકોર્ટ ફગાવી
રાજકોટ

જંગલેશ્વરનાં ગેરકાયદે દબાણો હટાવવા સામે અને વૈકલ્પિક આવાસની અરજી હાઇકોર્ટ ફગાવી

Editor By Editor 11 hours ago
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
રાજકોટમાં આયોજિત જિજ્ઞેશદાદાની ભાગવત કથા હવે ૮૯.૬ FM રેડિયો પર
રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
પેટ્રોલ-ડિઝલની કૃત્રિમ અછત ઊભી કરનાર વિરુધ્ધ કાર્યવાહીના આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?