By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    2 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    1 month ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઉપલેટામાં GUDCના ચાલતા કામના પાપે પીવાના પાણીમાં ભળ્યું ગંદુ પાણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ઉપલેટામાં GUDCના ચાલતા કામના પાપે પીવાના પાણીમાં ભળ્યું ગંદુ પાણી

Editor
Last updated: 2026/03/13 at 3:56 PM
10 hours ago
Share
ઉપલેટામાં GUDCના ચાલતા કામના પાપે પીવાના પાણીમાં ભળ્યું ગંદુ પાણી
SHARE

ઉપલેટામાં GUDCના ચાલતા કામના પાપે પીવાના પાણીમાં ભળ્યું ગંદુ પાણી

 રસ્તાઓના ખોદકામ અને નબળા કામથી પરેશાન નાગરિકોને કોન્ટ્રાક્ટરો દ્વારા ધમકાવવામાં આવતા આક્રોશ

જાગૃત કમિટી દ્વારા નિષ્ણાતો સાથે ચકાસણી શરૂ, ભ્રષ્ટ અને બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહીની સંભાવના

 

અગ્ર ગુજરાત, ઉપલેટા

ઉપલેટામાં ભૂગર્ભ ગટર પ્રોજેક્ટની કામગીરીમાં કોન્ટ્રાક્ટર અને એજન્સીની ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચાર સામે આવ્યા છે. વિકાસના નામે વિનાશ વેરાયો હોય તેવી સ્થિતિ વચ્ચે, આડેધડ ખોદકામને લીધે પીવાના પાણીની લાઇનમાં ગટરનું દુર્ગંધ મારતું પાણી ભળી ગયું છે. જેના કારણે સ્થાનિકોના ઘરોમાં દૂષિત પાણી પહોંચી રહ્યું છે અને શહેરમાં રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે.

જાન્યુઆરી મહિનાથી ખોદી નખાયેલા રસ્તાઓનું હજુ સુધી સમારકામ ન થતાં ધૂળ અને ખાડાઓથી વાહનચાલકો તેમજ સ્થાનિકો ત્રસ્ત છે. આશ્ચર્યની વાત એ છે કે, જ્યારે નાગરિકો આ નબળી કામગીરી, લાલિયાવાડી અને ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે, ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા તેમની સાથે દાદાગીરી કરવામાં આવે છે. નગરપાલિકા અને એજન્સી વચ્ચે સંકલનનો સદંતર અભાવ છે, અને રસ્તાના સમારકામ અંગે માત્ર ગોળ-ગોળ જવાબો આપીને લોકોને દબાણપૂર્વક મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે.
આ ગંભીર સમસ્યાઓ અને નાગરિકોની પરેશાનીને ધ્યાનમાં લઈને ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ એક ‘જાગૃત કમિટી’ની રચના કરવામાં આવી છે. આ કમિટીએ મીટિંગમાં જવાબદાર અધિકારીઓ અને એજન્સીઓને આડેહાથ લીધા હતા. કામ નિયમ મુજબ ન થતું હોવાની સ્પષ્ટ તાકીદ કરીને, કમિટીએ હવે સક્ષમ અને નિષ્ણાત વ્યક્તિઓને સાથે રાખીને કામની ગુણવત્તાની સઘન ચકાસણી શરૂ કરી દીધી છે.

આગામી દિવસોમાં આ હલકું અને નિયમ વિરુદ્ધ થયેલું કામ ચોક્કસપણે પુરાવા સાથે બહાર આવશે. આ તપાસને પગલે ભ્રષ્ટાચાર આચરનારા જવાબદાર એજન્સી, કોન્ટ્રાક્ટ, કંપનીની બેદરકારી, ભ્રષ્ટાચારના ચોક્કસ પણે હવે પાટિયા પડી જશે અને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી થશે તેવી પૂરી સંભાવનાઓ જોવા મળી રહી છે.

You Might Also Like

અરડોઈમાં શૂરાપુરા દાદાની જગ્યાએ યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રેલનગરમાં PCB એ ભંગારના ડેલા અને ઓટો રિક્ષામાંથી 16.93 લાખનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો

આકરો તાપ પડતા બપોરે ૧ થી ૪ શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ

 ભ્રષ્ટાચાર મુદ્દે ફરિયાદ કરવા શહેર કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

સ્ટાફ પર અત્યાચાર અને ગોલમાલના આક્ષેપો વચ્ચે સર્જાયા અનેક સવાલો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ધાનેરાના નેનાવા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સમાં આગ, એક યાત્રિકનું મોત
ગુજરાત

 ધાનેરાના નેનાવા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સમાં આગ, એક યાત્રિકનું મોત

Editor By Editor 9 hours ago
નારાયણ કન્યા પ્રાથમિક શાળામાં મહિલા દિવસની ઉજવણી કરાઇ
 ભ્રષ્ટાચાર મુદ્દે ફરિયાદ કરવા શહેર કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર
 જમીન માપણીની ભૂલો સુધારવા માટે જિલ્લામાં બનશે ભૂમિ સિમાંકન સમિતિ
જી.ટી.યુ.ના પ્રથમ સેમેસ્ટરના પરિણામમાં ગુજરાતમાં વી.વી.પી.નો દબદબો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?