By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    47 minutes ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    2 hours ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    3 hours ago
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    4 hours ago
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતમાં ભાજપનું  ઓપરેશન લોટસ – ર૬ શરૂ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતરાજકોટ

ગુજરાતમાં ભાજપનું  ઓપરેશન લોટસ – ર૬ શરૂ

agragujaratnews
Last updated: 2023/10/29 at 10:15 AM
2 years ago
Share
ગુજરાતમાં ભાજપનું  ઓપરેશન લોટસ – ર૬ શરૂ
SHARE

અગ્ર ગુજરાત,રાજકોટ

આગામી લોકસભાની ચૂંટણીમાં ર૬માંથી ર૬ બેઠક મેળવવા માટે ભાજપ હાઇકમાન્ડ સક્રિય બની ગયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તથા સનદી અધિકારી કે.કૈલાસનાથન  સાથે તાજેતરમાં દિલ્હી ખાતે બંધ બારણે યોજેલી બેઠકથી અનેક રાજકિય અટકળો શરૂ થઇ હતી. આ અટકળોને સમર્થન મળતું હોય તેમ ગુજરાતની મુલાકાતે આવેલા ભાજપના હેવીવેઇટ નેતા અમિત શાહે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ સહિત ટોચના નેતાઓ સાથે મીડનાઇટ પાંચ કલાકની બેઠક યોજીને આ અટકળોને તેજ હવા આપી દીધી છે. આ અટકળોમાં મુખ્યત્વે સરકારમાં બદલાવ અને સંગઠનમાં બદલાવની વાત હોવાનું કહેવાય છે. સાથે સાથે બોર્ડ નિગમોમાં નિયુકિતની વાત પણ ચર્ચામાં છે. આ તમામ કવાયત પાછળ એક માત્ર ઉદેશ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને ર૬માંથી ર૬ બેઠક પૂન: મળે તે છે.આ અટકળોને વિગતે સમજીએ

 અટકળ : ૧ : સંરકારમાં ફેરફાર

પી.એમ. મોદી અને અમિત શાહે જે રીતે ગુજરાતનો મામલો હાથમાં લીધો છે તેથી ભાજપના સ્થાનિક કાર્યકરથી માંડી ટોચના નેતાઓમાં ગુજરાતમાં મોટા ફેરફાર આવી રહયાની અટકળો ચાલી છે. જેમા પ્રથમ અટકળ સરકારમાં ફેરફારની છે. ગાંધીનગરની રાજકીય લોબીમાં થતી ચર્ચા મુજબ નવરાત્રિ દરમિયાન જ સરકારમાં કોઇ મોટા ફેરફાર થવાની શકયતા છે. આ માટે સંભવત: ૧૯મી તારીખે તમામ ધારાસભ્યોને ગાંધીનગર બોલાવવામાં આવે તેવી પણ સંભાવના જોવાય છે.

અટકળ – ર: સંગઠનમાં ફેરફાર

ભારતિય જનતા પાર્ટી કોઇ પણ ચૂંટણી તેના સંગઠનની તાકાત ઉપર જીતે છે. ગુજરાત વિધાન સભાની ગત ચૂંટણીમાં ૧૪ર બેઠક મેળવ્યા બાદ ભાજપનો વિજય બુલંદ છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપને ગુજરાતની ર૬માંથી ર૬ બેઠક મળી હતી. આ વખતે પણ સંગઠન પ્રમુખને ર૬માંથી ર૬ બેઠક જીતવાનો પડકાર આપવામાં આવે. આ માટે તેમને સરકાર અને સંગઠનમાં કોઇ પણ પ્રકારનો ફેરફાર કરવા છુટો દોર આપવામાં આવે તેવી શકયતા છે. અટકળ એવી છે કે સી.આર. પાટીલ સંસદ લડે અને ગુજરાતની લોકસભાની ચૂંટણીની જવાબદારી સંભાળે. અથવા સંગઠનમાં કોઇ એવા ફેરફાર થાય જે અકલ્પનિય હોય.એકંદરે પાંચ વિધાન સભાની ચૂંટણીના સંભવિત પરિણામો અને આ ચૂંટણીના ફાયદાને ધ્યાનમાં લેવાશે.

રૂપાલા –માંડવિયાને મેદાનમાં ઉતારાશે?

આગામી લોકસભાની ચૂંટણી ભાજપ માટે ખરાખરીનો જંગ હશે. પાંચ રાજયોની ચૂંટણીમાં ખાસ કરી અને મધ્યપ્રદેશ રાજસ્થાનના પરિણામો ગુજરાતની લોકસભાની ચૂંટણીને પણ અસરકર્તા થઇ શકે. આવા સંજોગોમાં ગુજરાતમાં વધુ તાકાતથી લડવા માટે ભાજપના બે ટોચના કેન્દ્રિય નેતાઓને મેદાનમાં ઉતારવામાં આવે તેવી પણ એક અટકળ શરૂ થઇ છે. જે મુજબ બન્ને સાંસદોની લોકસભાની ચૂંટણી પૂર્વે  રાજયસભાની ટર્મ પૂરી થાય છે. આવા સંજોગોમાં આ સાંસદોને લોકસભાની ટિકિટ અપાય અથવા તેમને ચૂંટણીની રણનીતિમાં ગુજરાતમાં મહત્વના નેતા તેરીકે સેવા લેવાય એવી પણ અટકળ છે. એકંદરે ભાજપ ગુજરાતના ગઢનું એક પણ કાંગરુ ખરવા દેવા માંગતું નથી. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અત્યારથી જ સક્રિય થઇ થઇ ગયા છે.

You Might Also Like

મુઠી ઉંચેરા માનવી રાજકોટના પનોતા પુત્રને આખરી અલવિદા

પુત્ર પુજીત પછી પિતા વિજયભાઇને પણ અકસ્માતમાં જ કુદરતે છીનવી લીધા

રાજકોટના ‘વિકાસ પુરૂષ’ની અલવિદા

ડ્રીમ લાઇનરે 290 લોકોના અગણીત ડ્રીમ રોળી નાખ્યાં

રાજકોટમાં રવિવારે સાથી 3.O કાર રેલી યોજાશે

TAGGED: BJP, GUJARAT
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Plane crash in Ahmedabad: અમેરિકામાં હોબાળો, બોઇંગના કારણે 1 લાખ કરોડ ડૂબ્યા
આંતરરાષ્ટ્રીય

Plane crash in Ahmedabad: અમેરિકામાં હોબાળો, બોઇંગના કારણે 1 લાખ કરોડ ડૂબ્યા

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 3 days ago
Israel Iran Conflict: આ તો શરૂઆત છે, હજી તો…નેતન્યાહૂની ઇરાનને વોર્નિંગ
Donald Trump વિરુદ્ધ કેલિફોર્નિયા સરકારનું મોટુ એક્શન, ટ્રમ્પની મુશ્કેલીઓ વધી
BCCIનો મોટો નિર્ણય, બદલાઈ ગઈ ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટની આખી સિસ્ટમ!
Business:2026માં મોંઘવારીના નવા માપદંડો માટે 12 મોટાં શહેરોની પસંદગી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?