અમદાવાદમાં ભાજપ પૂર્વના ઉમેદવાર હસમુખ પટેલ 11184 મતથી આગળ
અમદાવાદ ભાજપના પશ્ચિમના ઉમેદવાર દિનેશ મકવાણા 64,013 મતથી આગળ
પોસ્ટલ બેલેટ માટે અલગથી મત ગણતરી રૂમ રખાયા
અમદાવાદ પશ્ચિમ બેઠકમાં ઇવીએમ મશીન અને પોસ્ટલ બેલેટ બંને એક સાથે ગણતરી શરૂ કરાઇ છે. પોસ્ટલ બેલેટ માટે અલગથી મત ગણતરી રૂમ રાખવામાં આવ્યા છે.અમદાવાદ વેસ્ટ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. વર્ષ 2008માં થયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી અમદાવાદ વેસ્ટ બેઠક પર યોજાયેલી 3 ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે.
અમદાવાદ પૂર્વ બેઠક ભાજપ-કોગ્રેસ
હસમુખ પટેલ 17535
હિંમતસિંહ પટેલ 6351
નવસારીમાં ચાર રાઉન્ડની ગણતરી પૂરી
સી.આર.પાટીલ 38410 મતથી આગળ, નૈષધ દેસાઈ પાછળ
ભરૂચમાં મનસુખ વસાવા આગળ
ભાજપના મનસુખ વસાવા 10 હજાર મતથી આગળ, ચૈતર વસાવા પાછળ
ગાંધીનગર બઠક પર અમિત શાહ
અમિત શાહ 1.25 લાખ મતથી આગળ
રાજકોટમાં રૂપાલા આગળ
રૂપાલા 1 લાખની લીડતી આગળ


