By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    4 hours ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ગુજરાતમાં સૌપ્રથમ તકતી મૂકત જૈન ધર્મ સ્થાનકનું રાજકોટમાં ઉદ્ઘાટન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ગુજરાતમાં સૌપ્રથમ તકતી મૂકત જૈન ધર્મ સ્થાનકનું રાજકોટમાં ઉદ્ઘાટન

Editor
Last updated: 2026/01/09 at 4:54 PM
2 months ago
Share
ગુજરાતમાં સૌપ્રથમ તકતી મૂકત જૈન ધર્મ સ્થાનકનું રાજકોટમાં ઉદ્ઘાટન
SHARE

ગુજરાતમાં સૌપ્રથમ તકતી મૂકત જૈન ધર્મ સ્થાનકનું રાજકોટમાં ઉદ્ઘાટન

જૈનમ જીવિકો દ્વારા જૈનીઝમ પર સેમિનાર: સદગુરૂદેવ પારસમુનિ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગોંડલ સંપ્રદાયનાં ગાદીપતિ ગુરુદેવ શ્રી ગિરીશચંદ્રજી સ્વામી નાં સુશિષ્ય ગુજરાત રત્ન શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ તથા મહામંત્ર પ્રભાવક ગુરુદેવ શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબના શિષ્ય રત્ન  સદગુરુદેવ શ્રી પારસમુનિ મહારાજ સાહેબનાં સાનિધ્યમાં જીવો સંચાલિત શ્રી રૂડાનગર સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટ માં તારીખ ૧૧/૧/૨૬ રવિવારે મીન લગ્નમાં અને ચિત્રા નક્ષત્રમાં ચંદ્રમાં નાં યોગમાં, ચંદ્ર ની હોરા અને લાભ ચોઘડિયાંમાં માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર સાવરકુંડલા વાળા હાલ મુંબઈ, શ્રી ભાનુમતીબેન વનચંદ પારેખ, સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ની ઉદ્ઘાટન વિધિ રાખવામાં આવેલ છે.
સમસ્ત ગુજરાતમાં સૌપ્રથમ તકતી મુક્ત ઉપાશ્રયનું નવનિર્માણ થયું. જેમાં મુખ્ય લાભાર્થી ખેતાણી પરિવારની ઉત્તમોત્તમ નિર્મળ ભાવનાનાં દર્શન થાય છે. ભૂમિપ્રદાતા શ્રી ભાનુમતીબેન ની અંતરની ભાવનાને સાકાર મૂર્ત સ્વરૂપ પ્રાપ્ત થયેલ છે. ૨૦૨૧ માં સદગુરુદેવે ગોંડલ માં જણાવેલ કે જૈન સમાજનું સ્થાન ઉત્થાન તો જ શક્ય છે, જો ધર્મસ્થાનકો તકતી મુક્ત બને અને પ્રોગ્રામો સ્ટેજ મુક્ત બને. પ્રોગ્રામ સ્ટેજ મુક્ત બનાવવા અને ધર્મસ્થાનક તકતી મુક્ત સમાજે  અહં ભાવ છોડી દાન આપતાં શીખવું પડશે. આજે સદગુરુદેવ ની ભાવના સાકાર થઈ. ઉપાશ્રયની અંદરમાં કોઈનાં પણ નામની તકતી લગાવવામાં આવેલ નથી. સાધુચર્યા ને સાનુકૂળ બને તેવા વર્તમાન સમયની ચતુર્વિધ સંઘની આવશ્યકતાની પૂર્તિ કરે તેવા ઉપાશ્રય સ્વરૂપ જૈન ધર્મસ્થાનક નું નિર્માણ થયું છે. જૈન ધર્મસ્થાનક નાં મુખ્ય દ્વાર નું ઉદ્ઘાટન મુખ્ય ઉદઘાટક શ્રી ધીરજલાલ કાંતિલાલ જૈન, શ્રીમતી મમતાબેન જૈન, જૈનમ – જીવિકા જૈન દુબઈ, પ્રવચન હોલ નું ઉદ્ઘાટન શ્રીમતી રીનાબેન જીતેન્દ્રભાઈ બેનાણી, આયંબિલ શાળા નું ઉદ્ઘાટન માતુશ્રી શારદાબેન રતિલાલ જેચંદ દોશી પરિવાર શ્રી તનસુખભાઈ દોશી, સ્વ. આનંદ કુમાર પંકજભાઈ રવાણી તથા . સ્વ. શ્રી પંકજકુમાર મનસુખલાલ રવાણી હૈદરાબાદ હાલ રાજકોટ શ્રી ભારતીબેન પંકજકુમાર રવાણી – દિવ્ય સાધનાલય – અન્નપૂર્ણાલય , શ્રીમતી કામિનીબેન કેતનભાઈ બોસમ્યા વેરાવળ રૂમ નં ૧, માતુશ્રી કુસુમબેન મનસુખલાલ મહેતા ઘડિયાળી પરિવાર જામનગર શ્રી જયેશભાઈ ઘડિયાળી રૂમ નં ૨, શ્રી ધીરજલાલ દુર્લભજીભાઈ મોદી પરિવાર ખાંભા રૂમ નં ૩, માતુશ્રી સુશીલાબેન ભૂપતલાલ શાહ પરિવાર રૂમ નં ૪, માતુશ્રી લતાબેન કાંતિલાલ મહેતા પરિવાર – લીનાબેન – રાહુલભાઈ રાજકોટ શાલીભદ્ર પેઢી કાર્યાલય, શ્રીમતી નિશાબેન સુનિલભાઈ પારેખ દુબઈ કોઠાર રૂમ, નવકાર મંત્ર – મહામાંગલિક – ઉવસગ્ગહરં સ્તોત્ર શિલાલેખ પરાગભાઇ રજનીભાઇ પારેખ, ભાવિકાબેન તુષારભાઈ ગોસલિયા, નિતિનભાઈ મહેતા, રુદ્રેશભાઈ રમેશચંદ્ર ગાઠાણી, જયંતિલાલ ભાઈચંદભાઈ મહેતા, અશોકભાઈ જોષી, કેતનભાઈ પટેલ, ગોંડલ સંપ્રદાયનાં સમસ્ત સંત પરંપરા નાં નવનિર્મિત આંબા નું દર્શનીય ચિત્ર કલાકૃતિ નું ઉદ્ઘાટન શ્રી ગોંડલ સંપ્રદાયનાં શ્રી પ્રવીણભાઈ મણિલાલ કોઠારી, શ્રી ચંદ્રકાંતભાઈ માણેકચંદભાઈ શેઠ (સી.એમ.), શ્રી રૂડા નગર સ્થાનકવાસી જૈન સંઘ ના ટ્રસ્ટી પ્રમુખ શ્રી મયૂરભાઈ ભૂપતલાલ શાહ, મહામંત્રી શ્રી કિશોરભાઈ રતિલાલ દોશી, ખજાનચી શ્રી અજયભાઈ ભૂપતરાય ભીમાણી, નાં વરદ હસ્તે થશે.
મુખ્ય લાભાર્થી માતુશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવારની ઉત્તમ ભાવના આ ઉપાશ્રય માં સાકાર થઈ છે. ઉપાશ્રયની જગ્યામાં સ્થાનકવાસી જૈન પરંપરા અનુસાર આરાધના કરવા કરાવવામાં આવશે.
તારીખ ૧૧/૧/૨૬ રવિવારે ઉદ્ઘાટન પ્રસંગે પૂજ્ય દેવેન્દ્રમુનિ મહારાજ સાહેબ, સુશાંતમુનિ મહારાજ સાહેબ, પારસમુનિ મહારાજ સાહેબ, વનિતાબાઈ મહાસતીજી (સતીજી) , સદાનંદી પૂજ્ય સુમતિબાઈ મહાસતીજી, પ્રિયદર્શનાબાઈ – સુધાબાઈ મહાસતીજી,  કલ્પનાબાઈ – અજીતાબાઈ મહાસતીજી, પૂજ્ય સંગીતાબાઈ મહાસતીજી, પૂજ્ય નંદા સુનંદાબાઈ મહાસતીજી, સુનિતાબાઈ મહાસતીજી, પૂજ્ય રૂપાબાઈ મહાસતીજી,  શ્રેયાંસીબાઈ મહાસતીજી જશ પરિવારનાં વીણા – ઉષાબાઈ મહાસતીજી, સંઘાણી સંપ્રદાયનાં  સાધનાબાઈ મહાસતીજી, જયશ્રીબાઈ મહાસતીજી, રાજેશ્વરીબાઈ મહાસતીજી, સોનલબાઈ મહાસતીજી આદિ તથા જશ – ઉત્તમ – પ્રાણ પરિવાર તથા સંઘાણી સંપ્રદાય લીંબડી સંપ્રદાય તથા અન્ય રાજકોટમાં બિરાજિત સર્વ સંત સતીરત્નો પધારશે.
 

You Might Also Like

‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો

 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તા.૨૮મીએ રાજકોટમાં આવે તેવી પ્રબળ સંભાવના

વ્યાજખોરી સામે લીસની સખ્ત ઝુંબેશ: રાજકોટમાં આજે જનસંપર્ક સભા યોજાશે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
ગોંડલ

ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા

Editor By Editor 6 days ago
સુરતમાં ૫૦થી વધારે મુસાફર ભરેલી ST બસમાં આગ, અફરાતફરીનો માહોલ
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
 રાજકોટ મનપાની ૨૦ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર
ગોંડલમાં પેટ્રોલ-ડીઝલની અફવાઓ પર તંત્રની લાલ આંખ; પોલીસ દ્વારા પંપો પર સઘન ચેકિંગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?