ગુજરાત જાયન્ટ્સે મહિલા પ્રીમિયર લીગ 2026માટે મેગા ઓક્શનમાં પ્રવેશ કર્યો છે,જે મેગા ઓક્શનની તૈયારીઓ કરી રહ્યું છે.મેગા ઓક્શન 27નવેમ્બરના રોજ યોજાઈ હતી.ઘણા ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી છે.દીપ્તિ શર્માને રૂ3.2 કરોડમાં યુપી વોરિયર્સની ટીમમાં ઉમેરવામાં આવી હતી.રેણુકા સિંહને ₹60 લાખમાં ખરીદવામાં આવી હતી.
ગુજરાતે આ ખેલાડીઓને રિલીઝ કર્યા
ભારતીય ખેલાડીઓ:હરલીન દેઓલ,ભારતી ફુલમાલી,દયાલન હેમલથા,સિમરન શેખ,મન્નત કશ્યપ,સયાલી સતઘરે,કાશ્વી ગૌતમ,તનુજા કંવર,મેઘના સિંહ,પ્રકાશિકા નાઈક,પ્રિયા મિશ્રા,શબનમ શકીલ.
વિદેશી ખેલાડીઓ
ફોબી લિચફિલ્ડ, લૌરા વોલ્વાર્ડ, ડીએન્ડ્રા ડોટિન, ડેનિયલ ગિબ્સન.
2026ની સિઝન માટે ગુજરાત જાયન્ટ્સની ટીમ
એશલે ગાર્ડનર રૂ3.5 કરોડ
બેથ મૂની રૂ2.5 કરોડ
સોફી ડિવાઇન રૂ2 કરોડ
રેણુકા સિંઘ રૂ 60 લાખ
ભારતી ફુલમાલી રૂ70 લાખ
તિતાસ સાધુ રૂ30 લાખ
કાશવી ગૌતમ રૂ 65 લાખ
કનિકા આહુજા રૂ 30 લાખ
તનુજારે રૂ1 લાખ
હેપ્પી કુમારી રૂ10 લાખ
કિમ ગાર્થ રૂ50 લાખ
યસ્તિકા ભાટિયા રૂ 50 લાખ
શિવાની સિંહ રૂ 10 લાખ
ડેની વ્યાટ-હોજ રૂ 50 લાખ
રાજેશ્વરી ગાયકવાડ રૂ40 લાખ
આયુષી સોની 30 લાખ
આ પણ વાંચો -WPL Auction બાદ આ ખેલાડીઓને દિલ્હી કેપિટલ્સમાં મળ્યું સ્થાન!


