- કેટલાક ભાગોમાં 3 કલાકમાં મધ્યમ વરસાદની આગાહી
- દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેરામાં વરસાદ પડી શકે છે
- આણંદ, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદની આગાહી
રાજ્યમાં 8 થી 11 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં કેટલાક ભાગોમાં 3 કલાકમાં મધ્યમ વરસાદની આગાહી છે. ત્યારે કચ્છ, બનાસકાંઠામાં વરસાદ પડી શકે છે. પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી સાથે સાબરકાંઠા, અરવલ્લી તથા દાહોદ, પંચમહાલ, મહીસાગર, ખેરામાં વરસાદ પડી શકે છે.
આણંદ, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદની આગાહી
આણંદ, ગાંધીનગર, અમદાવાદમાં વરસાદની આગાહી છે. સાથે જ સુરેન્દ્રનગર, મોરબી તથા રાજકોટ, જામનગર, દ્વારકા તેમજ પોરબંદર, અમરેલી, ભાવનગર અને બોટાદ, જૂનાગઢમાં વરસાદ પડી શકે છે. ગીરસોમનાથ, છોટાઉદેપુર અને વડોદરા, ભરૂચ, નર્મદા, સુરતમાં વરસાદની આગાહી છે. સાથે જ તાપી, ડાંગ, નવસારીમાં વરસાદ પડી શકે છે. વલસાડ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. રાજ્યમાં કેટલાક ભાગોમાં 3 કલાક માટે વરસાદને લઈ વેધર બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 8 થી 11 કલાક સુધી કેટલાક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદનું અનુમાન છે.
સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં વરસાદની આગાહી
કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગરમાં વરસાદની આગાહી સાથે દાહોદ, પંચમહાલ, ખેરા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદની આગાહી છે. તેમજ રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદ અને જૂનાગઢ, ગીર સોમનાથ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત વરસાદની આગાહી છે. તેમજ તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દીવ, દમણ, દાદરનગર હવેલીમાં વરસાદ આવી શકે છે.


