- નદીમાં નાહવા પડેલા 8 લોકો ડૂબ્યા
- સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબ્યા
- મૂળ અમરેલી જિલ્લાનાં વતની, હાલ સુરત રહેતા હતા
પોઇચાની નર્મદા નદીમાં 8 લોકો ડૂબ્યા છે. જેમાં નદીમાં નાહવા પડેલા 8 લોકો ડૂબ્યા છે. સુરતના 8 પ્રવાસીઓ પોઇચા નર્મદા નદીમાં ડૂબતા ચકચાર મચી છે. મૂળ અમરેલી જિલ્લાનાં વતની, હાલ સુરત રહેતા હતા. તેમાં 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા છે. એક યુવકને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યો છે.


