- અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાયું
- અમદાવાદના એરપોર્ટ પર 47. 3 ડિગ્રી ગરમી નોંધાઈ
- અમદાવાદમાં શહેરમાં ગરમીનો પારો 46.6 ડીગ્રી
રાજ્યમાં હાલ ગરમીમાં શેકાઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં ગરમીનો પ્રકોપે એની ચરમસીમા વટાવી દેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. અમદાવાદમાં આજે રેકોર્ડ બ્રેક તાપમાન નોંધાઈ હતું. અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 46.6 ડિગ્રીએ પહોંચતા પશુ, પંખી સહિત માનવો તોબા પોકારી ગયા છે. અમદાવાદ શહેર કરતાં એરપોર્ટ પર ગરમીનો પારો 47.3 ડિગ્રીએ નોંધાતા અમદાવાદમાં ગરમીનો છેલ્લા આઠ વર્ષનો રેકોડ તૂટી ગયો હતો. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ આજે રેકોર્ડ બ્રેક 46.0 ડીગ્રી તાપમાન


