રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી તેમજ અમદાવાદમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો તથા ગુજરાત રાજ્યમાં ચોમાસાની જમાવટ, છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ આવ્યો તેમજ આજથી દેશભરમાં લાગુ નવા કાયદા હેઠળ દિલ્હીમાં પહેલો કેસ નોંધાયો તથા પહેલી જુલાઈથી કોમર્શિયલ એલપીજી ગેસના ભાવમાં ઘટાડો થયો આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


