રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી તેમજ અનંત અંબાણીના લગ્નમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર ઝડપાયો તથા ડોડામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં અધિકારી સહિત 4 જવાન શહીદ તથા સૌરાષ્ટ્રનો લોકમેળો મોંઘવારીનો મેળો બની જશે આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.
બપોરે 12 વાગ્યા સુધીના મહત્ત્વના સમાચાર
1-


