આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પંચમહાલ ડુપ્લીકેટ નોટ સાથે બેની ધરપકડ. તો બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ અગ્નિકાંડ મુદ્દે રાજ્ય સરકાર ફાઈલ કરી શકે રિપોર્ટ . સુરતમાં 35 લાખના MD ડ્રગ્સકાંડમાં કાર્યવાહી. આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


