કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા તથા પાટણ, મહેસાણા, અમદાવાદ તેમજ ગાંધીનગર, સુરેન્દ્રનગર, મોરબીમાં વરસાદની આગાહી તેમજ ઝારખંડના ચક્રધરપુર રેલવેવિભાગના બારાબામ્બો રેલવે સ્ટેશન પાસે હાવડા મુંબઈ મેલ એક્સપ્રેસને અકસ્માત નડ્યો આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


