રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તથા સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની સપાટી વધી તેમજ ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનમાં રવિવારે મુશળધાર વરસાદના કારણે અચાનક પૂર આવ્યું આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


