By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    Cricket: એક ટેસ્ટ મેચ માટે ભારતીય ખેલાડીઓની શું છે ફી, જાણો
    17 minutes ago
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    W,W,W,W,W, દિગ્વેશ રાઠીએ મચાવી ધૂમ, મિસ્ટ્રી બોલિંગ જોઈને ફેન્સ થયા દિવાના
    1 hour ago
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    2 hours ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    3 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: યુદ્ધ વચ્ચે હમાસ કમાન્ડરની ચેતવણી, કહ્યું- ઇઝરાયેલ આતો શરૂઆત છે…
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

યુદ્ધ વચ્ચે હમાસ કમાન્ડરની ચેતવણી, કહ્યું- ઇઝરાયેલ આતો શરૂઆત છે…

agragujaratnews
Last updated: 2023/10/13 at 1:54 AM
2 years ago
Share
યુદ્ધ વચ્ચે હમાસ કમાન્ડરની ચેતવણી, કહ્યું- ઇઝરાયેલ આતો શરૂઆત છે…
SHARE

  • ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ઘમાસાણ યુદ્ધ યથાવત
  • હમાસ કમાન્ડર મહમૂદ અલ જાહરએ ઇઝરાયેલને આપી ધમકી 
  • “અમારું રાજ અને કાયદો સમગ્ર વિશ્વ પર લાગુ કરવામાં આવશે”

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધે સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું છે. અત્યાર સુધીમાં બંને પક્ષે 2200થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હમાસ કમાન્ડર મહમૂદ અલ જાહરએ ઇઝરાયેલને ધમકી આપી છે.

મળતી માહિતી મુજબ ઇઝરાયેલ-હમાસ વચ્ચે યુદ્ધ યથાવત છે. આ યુદ્ધે સમગ્ર વિશ્વમાં ભયનો માહોલ જોવા મળી રહ્યા છે. તેવામાં ઇઝરાયેલ સાથે ચાલી રહેલા યુદ્ધમાં હમાસ કમાન્ડર મહમૂદ અલ જાહરનો એક વીડિયો સામે આવ્યો છે. આમાં, હમાસ કમાન્ડરે ચેતવણી આપી હતી કે, ઈઝરાયેલ આતો માત્ર શરૂઆત છે, અમારું રાજ અને કાયદો સમગ્ર વિશ્વ પર લાગુ કરવામાં આવશે… કોઈ યહૂદી અથવા ખ્રિસ્તી દેશદ્રોહીને છોડવામાં આવશે નહીં. હમાસ માત્ર પેલેસ્ટાઈનને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને આઝાદ કરશે.

આખી દુનિયા અમારા કાયદાનું પાલન કરશે – હમાસના કમાન્ડર

મહમૂદ અલ-ઝારે ચેતવણી આપી હતી કે, ‘ઈઝરાયેલ અમારું પહેલું નિશાન છે. ટૂંક સમયમાં આખી દુનિયા આપણા કાયદા હેઠળ આવશે. 510 મિલિયન ચોરસ કિલોમીટરનું આખું વિશ્વ એક એવી વ્યવસ્થા હેઠળ આવશે જ્યાં કોઈ અન્યાય, કોઈ જુલમ અને કોઈ ગુનો નહીં હોય, જેમ કે તમામ આરબ દેશો, લેબનોન અને સીરિયામાં પેલેસ્ટિનિયનો સાથે કરવામાં આવી રહ્યું છે.’

ઇઝરાયેલ હમાસને ‘કચડી નાખશે’: PM નેતન્યાહૂ

હમાસ કમાન્ડરની ચેતવણી બાદ ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ઇઝરાયેલ હમાસને ‘કચડીને ખતમ’ કરશે.નેતન્યાહૂએ કહ્યું કે હમાસના દરેક સભ્ય આતંકવાદી સંગઠન ISI કરતા પણ ડેન્જર છે અને અમે તેનો ઘૂંટણાભર કરી દેશું. નેતન્યાહુ અને ટોચના વિપક્ષી નેતા પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ સામેના યુદ્ધની દેખરેખ માટે ઇઝરાયેલ સતર્કતાથી હુમલો કરી રહ્યો છે. 

‘અમે ગ્રાઉન્ડ એટેકની તૈયારી કરી રહ્યા છીએ’

ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે તે ગાઝામાં સંભવિત ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી કરી રહી છે, પરંતુ દેશના નેતાઓએ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. લેફ્ટનન્ટ કર્નલ રિચાર્ડ હેચટે ગુરુવારે પત્રકારોને જણાવ્યું હતું કે દળો “ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી કરી રહ્યા છે…” ઇઝરાયલે સપ્તાહના અંતે હમાસ દ્વારા ઘાતક હુમલાનો બદલો લેવા માટે લગભગ 360,000  સૈનિકો આ ઓપરેશનમાં રણમેદાનમાં ઝંપલાવશે. 

અગાઉ, ઇઝરાયેલની સેનાએ બુધવારે કહ્યું હતું કે તેમના દેશમાં 189 સૈનિકો સહિત 1,200 થી વધુ લોકો માર્યા ગયા છે. ગાઝા અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્યાં 1,100 લોકો માર્યા ગયા છે. બંને પક્ષે હજારો લોકો ઘાયલ થયા છે. ઇઝરાયેલના વિસ્તારમાં લગભગ 1,500 હમાસ આતંકવાદીઓ અને ગાઝાની અંદર સેંકડો હમાસના આતંકવાદીઓ માર્યા ગયા છે.

You Might Also Like

G7ની બેઠકમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈઝરાયેલનું કર્યુ સમર્થન!

Ahmedabad Plane Crash: મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને 1-1 કરોડની કરશે મદદ

Israel-Iran Conflict: 10 હજાર ભારતીયોના રેસ્કયુ માટે અભિયાન ચલાવશે ભારત

World Yoga Day: આ 5 યોગથી તમારો થાક થશે દૂર…જાણી લો ફટાફાટ

Dahodમાં 16થી 21 જૂન દરમ્યાન યોજાનારા યોગ સપ્તાહ ઉજવણીનો થયો પ્રારંભ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Los Angeles થયુ Lost, હિંસાને રોકવા માટે 700 મરીન જવાન ઉતારાયા
આંતરરાષ્ટ્રીય

Los Angeles થયુ Lost, હિંસાને રોકવા માટે 700 મરીન જવાન ઉતારાયા

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 7 days ago
World Yoga Day 2025: 'એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય'ના સંકલ્પ સાથે ભવ્ય ઉજવણી
ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો
Denmarkમાં અમેરિકી મિલિટ્રી બેઝ બનાવવા માટેના બિલને સંસદમાં મળી મંજૂરી
T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?