By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે પરિશ્રમ એ જ પારસમણી મોટીવેશન સેમિનાર યોજાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે પરિશ્રમ એ જ પારસમણી મોટીવેશન સેમિનાર યોજાયો

Editor
Last updated: 2026/01/02 at 4:25 PM
3 months ago
Share
ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે પરિશ્રમ એ જ પારસમણી મોટીવેશન સેમિનાર યોજાયો
SHARE

છાત્રોને સારસ્વત વકતા શૈલેષ સગપરીયાએ માર્ગદર્શન આપ્યું

આગામી માર્ચ-૨૦૨૬ના ધો. ૧૦ અને ધો. ૧૨ બોર્ડની પરિક્ષા યોજાઈ રહી છે ત્યારે ધો.૧૦-૧૨ના વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા સજ્જ બને, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ મજબૂત બને, પરીક્ષાનો તણાવ ઘટે અને મહેનત પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસે તે શુભ આશય સાથે વિધાનસભા – ૬૮, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી અશ્વીન મોલીયા ધ્વારા ત્રીજા વર્ષે શહેરના અટલબિહારી બાજપાઈ ઓડીટોરીયમ ખાતે ‘પરિશ્રમ એ જ પારસમણિ’ મોટિવેશન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનું ઉદઘાટન પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાશીયાએ કરેલ. આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મેયર નયનાબેન પેઢ ડીયા, શહેર ભાજપ મહામંત્રી અશ્વીન મોલીયા, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ પરમાર, પૂર્વ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, તેમજ પરીમલભાઈ પરડવા, પ્રજાપતિ સમાજના અગ્રણી ગોરધનભાઈ કાપડીયા, ઉદ્યોગપતિ રાજુભાઈ ગોસ્વામી, મનિષભાઈ વસોયા, વિશાલભાઈ હિરાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ કે આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષામાં સફળ બનાવવાનો જ નહીં, પરંતુ તેમને જીવનની દરેક પરિસ્થિતિમાં અડગ રહે તેવો આત્મવિશ્વાસ અને માનસિક બળ આપવાનો છે. આજના સ્પર્ધાત્મક યુગમાં કોઈ જાદુઈ પારસમણિ નથી, પરંતુ સતત પરિશ્રમ, શિસ્ત અને આત્મવિશ્વાસ જ સાચી પારસમણિ છે, જે વિધાર્થીના ભવિષ્યને ઉજળું બનાવે છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી ધ્વારા દર વર્ષે પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ યોજવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમ સંદેશ આપે છે કે વિદ્યાર્થીનું માનસિક સ્વાસ્થ્ય એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું તેની શૈક્ષણિક સફળતા. શિક્ષણને બોજ નહીં પરંતુ આનંદ અને આત્મવિશ્વાસની યાત્રા બનાવવાનો આ પ્રયાસ છે.

આ કાર્યક્રમમાં વકતા શૈલેષભાઈ સગપરીયા ધ્વારા વિદ્યાર્થીઓને ઉદેશીને પ્રેરણાદાયી અને ઉત્સાહવર્ધક વકતવ્ય આપવામાં આવ્યું. તેમના વકતવ્યમાં તેમણે વિદ્યાર્થીઓને ભયમુક્ત બની પરીક્ષા આપવાની સલાહ આપતાં જણાવ્યું કે, પરિશ્રમ એ જ સાચો પારસમણિ છે, જે સામાન્ય વિદ્યાર્થીને અસાધારણ બનાવે છે. પરિશ્રમ ક્યારેય વ્યર્થ જતો નથી. ધો.૧૦ અને ૧૨ કક્ષાના વિદ્યાર્થીઓના ડર અને મુંઝવણ તેમના ભવિષ્યના મહત્વના નિર્ણયની આડે ના આવે તે માટે યોગ્ય કારકિર્દી ઘડતરના પ્રાપ્ત વિકલ્પોમાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવો જોઈએ. વિદ્યાર્થીકાળમાં યુવાનોમાં રહેલી ઉર્જાને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળી રહે તો જ્ઞાન, કૌશલ્ય અને સંનિષ્ઠ પ્રયાસોના ચમત્કાર પરિણામો મેળવવા આપણું યુવાધન સક્ષમ છે પરિશ્રમ કયારેય નિષ્ફળ જતો નથી અને દરેક વિદ્યાર્થીઓમાં સફળ થવાની અખૂટ શકિત રહેલી છે. તેમણે વિદ્યાર્થીઓને માર્કશીટ કરતાં વધુ મહત્વ જીવન મૂલ્યો, સંઘર્ષ અને આત્મવિશ્વાસને આપવાની પ્રેરણા આપી હતી. આ તકે શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીંબાશીયાએ વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનું સિંચન થાય તે અંગે પ્રાશંગિક પ્રવચન કર્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. વાલીઓ અને શિક્ષકો ધ્વારા પણ આ પ્રકારના માર્ગદર્શક અને પ્રેરણાદાયી કાર્યક્રમને સર્વાગિ વિકાસ માટે અત્યંત ઉપયોગી ગણાવ્યો હતો. આ કાર્યક્રમમાં વોર્ડના કોર્પોરેટરો, વોર્ડ સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ, સામાજિક-શૈક્ષણિક સંસ્થાના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
રાજકોટ

જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન

Editor By Editor 6 days ago
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?