By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: T20I સીરિઝની વચ્ચે હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે અમદાવાદ પહોંચ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

T20I સીરિઝની વચ્ચે હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે અમદાવાદ પહોંચ્યો

AgraGujarat Rajkot
Last updated: 2025/12/19 at 4:44 PM
3 months ago
Share
T20I સીરિઝની વચ્ચે હાર્દિક પંડ્યા ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે અમદાવાદ પહોંચ્યો
SHARE

Contents
હાર્દિક ગર્લફ્રેન્ડ સાથે અમદાવાદ પહોંચ્યો પંડ્યા-માહિકાનો રોમાંસ માહિકાના મુદ્દે પંડ્યાનો ગુસ્સો પંડ્યાએ પાપારાઝીને ઠપકો આપ્યો કટકમાં હાર્દિક પ્લેયર ઓફ ધ મેચ

હાર્દિક પંડ્યાએ દક્ષિણ આફ્રિકા સામેની T20I સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જોકે, તેના પ્રદર્શન ઉપરાંત આ ખેલાડી અન્ય કારણોસર પણ ચર્ચામાં છે. અમદાવાદમાં T20 પહેલા હાર્દિક પંડ્યાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે જોવા મળી રહ્યો છે.

હાર્દિક ગર્લફ્રેન્ડ સાથે અમદાવાદ પહોંચ્યો

હાર્દિક પંડ્યા અને માહિકા લખનૌમાં સાથે હતા અને હવે તેઓ સાથે અમદાવાદ પહોંચ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને ફોટામાં, પંડ્યા અને માહિકા અમદાવાદ એરપોર્ટ પર જોવા મળે છે. પંડ્યાએ માહિકાને ગળે લગાવી અને તેને ટેક્સીમાં બેસાડી. પંડ્યા પોતે ટીમ ઈન્ડિયાની બસમાં બેઠો.

પંડ્યા-માહિકાનો રોમાંસ

હાર્દિક પંડ્યાએ ગયા વર્ષે નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લીધા હતા, અને હવે માહિકા તેના જીવનમાં પ્રવેશી છે. એશિયા કપમાં પંડ્યા ઘાયલ થયો પછી, તે માહિકા સાથે વેકેશન પર ગયો હતો. હવે, બંને ઘણીવાર સાથે જોવા મળે છે. એવા અહેવાલો પણ છે કે તેમની સગાઈ થઈ ગઈ છે, જોકે આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલમાં, પંડ્યા દક્ષિણ આફ્રિકા T20I  સીરિઝ દરમિયાન માહિકા સાથે ક્વોલીટી ટાઈમ વિતાવી રહ્યો છે.

માહિકાના મુદ્દે પંડ્યાનો ગુસ્સો

તાજેતરમાં, હાર્દિક પંડ્યા માહિકા શર્માને લઈને પાપારાઝીથી ગુસ્સે થયો હતો. આ મહિનાની શરૂઆતમાં પાપારાઝીએ મુંબઈના એક રેસ્ટોરન્ટમાંથી માહિકાનો નીકળતો વીડિયો શૂટ કર્યો હતો. આનાથી હાર્દિક પંડ્યા ગુસ્સે થયો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે આ વીડિયો અયોગ્ય એન્ગલથી શૂટ કરવામાં આવ્યો છે, અને ભારતીય ઓલરાઉન્ડરે ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

<iframe id="twitter-widget-0" scrolling="no" frameborder="0" allowtransparency="true" allowfullscreen="true" class="" title="X Post" src="

<script async src="

” charset=”utf-8″>” style=”position: static; visibility: visible; width: 550px; height: 801px; display: block; flex-grow: 1;” data-tweet-id=”2001618964980576736″>

<script async="" src="

” charset=”utf-8″>

પંડ્યાએ પાપારાઝીને ઠપકો આપ્યો

9 ડિસેમ્બરના રોજ, હાર્દિક પંડ્યાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક લાંબી પોસ્ટ શેર કરી, જેમાં પાપારાઝીને ઠપકો આપ્યો. તેણે લખ્યું, ” હું સમજું છું કે જાહેર વ્યક્તિત્વ હોવાથી કેમેરા અને નજરોનો સામનો કરવો પડે છે, પરંતુ આજે જે બન્યું તે બધી હદો ઓળંગી ગયું. માહિકા સીડી પરથી નીચે ઉતરી રહી હતી, પરંતુ પાપારાઝીએ એક એવો એન્ગલ ક્લિક કર્યો જે કોઈપણ મહિલાના ગૌરવને ઠેર પહોંચાડે છે. ખાનગી ક્ષણોને સસ્તી પબ્લીસીટીમાં ફેરવી દેવામાં આવી . સ્ત્રીઓ આદર અને સન્માનને પાત્ર છે . થોડી માનવતા રાખો. ”

કટકમાં હાર્દિક પ્લેયર ઓફ ધ મેચ

આ પોસ્ટ કર્યા પછી, હાર્દિક પંડ્યાએ કટકમાં દક્ષિણ આફ્રિકા સામેની પહેલી T20 રમી અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. પંડ્યાએ અણનમ 59 રન બનાવીને ભારતને 101 રનથી જીત અપાવી. તેણે મેચમાં એક વિકેટ પણ લીધી.

આ પણ  વાંચો -Yashasvi Jaiswalની હેલ્થને લઈ આવી મોટી અપડેટ, આ દિવસે મેદાનમાં કરશે વાપસી

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
રાજકોટ

 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી

Editor By Editor 1 day ago
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
BCG ચૂંટણીમાં જે.જે. પટેલ અને એ.એ. અંસારી વિજેતા, હવે બગડાની ગણતરી પર સૌની નજર
બીકે મોદી ગવર્મેન્ટ ફાર્મસી કોલેજ ખાતે સ્ટેટ કાઉન્સિલ દ્વારા રીજીયોનલ સેન્ટર નો શુભારંભ
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?