By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય
    Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય
    6 hours ago
    ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો
    ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો
    13 hours ago
    WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ
    WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ
    14 hours ago
    Shreyas Iyerને લઈને કેમ ગુસ્સે થયો સૌરવ ગાંગુલી? જાણો શું છે કારણ
    Shreyas Iyerને લઈને કેમ ગુસ્સે થયો સૌરવ ગાંગુલી? જાણો શું છે કારણ
    15 hours ago
    WTC ફાઈનલના પહેલા દિવસે પડી 14 વિકેટ, ઓસ્ટ્રેલિયા સામે આફ્રિકા બેકફૂટ પર
    WTC ફાઈનલના પહેલા દિવસે પડી 14 વિકેટ, ઓસ્ટ્રેલિયા સામે આફ્રિકા બેકફૂટ પર
    16 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Annabelle Doll Missing: સોશિયલ મીડિયા પર ખબર થઇ વાયરલ, શું છે રહસ્ય?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Annabelle Doll Missing: સોશિયલ મીડિયા પર ખબર થઇ વાયરલ, શું છે રહસ્ય?

AgraGujarat Rajkot
Last updated: 2025/05/28 at 12:47 AM
2 weeks ago
Share
Annabelle Doll Missing: સોશિયલ મીડિયા પર ખબર થઇ વાયરલ, શું છે રહસ્ય?
SHARE

ખોવાઇ ગઇ છે ડરામણી ઢીંગણી. જે દુનિયામાં સૌથી ખતરનાક માનવામાં આવે છે. આનુ નામ છે ‘એનાબેલ ડૉલ’. આ ‘એનાબેલ ડૉલ’ પરથી હોલીવુડમાં ફિલ્મો પણ બની છે. જે દર્શકોને ખૂબ પસંદ પડી હતી. ‘એનાબેલ ડૉલ’ને મ્યુઝિયમમાં રાખવામાં આવી હતી. પરંતુ હવે તે ત્યાંથી ગાયબ છે. આ રહસ્યમય ઢીંગલી વિશે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરુ થઇ છે. અને ખબર વાયરલ થઇ છે. ‘એનાબેલ ડૉલ’ના ગાયબ થવા પાછળ શું સત્ય છે, શું રહસ્ય છે કે માત્ર અફવા છે તે અંગે તપાસ શરુ છે.

વિશ્વ વિખ્યાત ‘ભૂતિયા’ એનાબેલ ઢીંગલી ગાયબ

‘એનાબેલ ડૉલ’ ગાયબ થવાના સમાચાર ઇન્ટરનેટ પર પવનની ગતિએ ફેલાયા છે. અહીં યુઝર્સ વિચિત્ર દાવો કરીને ખળભળાટ કરી રહ્યા છે. આખરે સત્ય શું છે તે જાણવા માટે તમામ લોકો ઉત્સુક છે. લ્યુઇસિયાનાના સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે, ‘એનાબેલ ડૉલ’ ગાયબ થઇ ગઇ છે. તે કોઇ પ્રાણીના કબ્જામાં હોવાનું મનાઇ રહ્યુ છે. તે અલૌકિક પ્રવાસ પર હતી. અને હવે તે રહસ્યમય સંજોગોમાં તેના સ્થાન પર નથી. પરંતુ આ મામલે તપાસ શરુ કરાઇ છે. અને જનતાને શાંત રહેવા માટે અપીલ કરાઇ છે. આ મામલે કોઇપણ પ્રકારની અફવા પર ધ્યાન ન આપવા માટે અપીલ કરાઇ છે. આગની ઘટના કે અન્ય કોઇપણ ઘટનાને ‘એનાબેલ ડૉલ’ સાથે જોડવી જરુરી નથી.

અફવા કે સત્ય?

આ અફવાઓનું ખંડન કરવા માટે NESPRના ડેન રિવેરા કનેક્ટિકટના સંગ્રહાલયની અંદર ગયા અને દાવો કર્યો કે એનાલી હજુ પણ ત્યાં છે. “તે ખોવાઈ નથી,” તેણે એક ફોટો સાથે પોસ્ટ કર્યું. “અન્નાબેલ હાલ પૂરતું કનેક્ટિકટના મ્યુઝિયમમાં ઘરે પાછી આવી ગઈ છે…” અધિકારીઓએ પણ પુષ્ટિ આપી છે કે આગની ઘટના ‘એનાબેલ ડૉલ’ સાથે જોડાયેલી નથી.

You Might Also Like

Los Angeles Protest: અમેરિકામાં વિરોધ પ્રદર્શન યથાવત, જાણો, 14 જૂને શું થશે?

પાકિસ્તાનના કટ્ટર દુશ્મને બનાવી સુસાઈડ ડ્રોનની સેના, શું ગમે ત્યારે થશે હુમલો?

Russia Ukraine War: રશિયાએ યુક્રેનની શાળાઓ અને ઘરો પર કર્યો ડ્રોન હુમલો

Axiom Mission 4: શુભાંશુ શુક્લા સ્પેસ સ્ટેશન ક્યારે જશે? NASAએ કર્યો ખુલાસો

Donald Trump અને Elon Musk વચ્ચે થયુ સીઝફાયર, જાણો બંનેએ શું કહ્યું?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?
સ્પોર્ટ્સ

WTC 2025ની વિજેતા ટીમને મળશે બમ્પર પ્રાઈસમની, ભારતીય ટીમને મળશે ઈનામી રકમ?

By 2 days ago
Elon Musk Trump fight: મે મર્યાદા ઓળંગી..ટ્રમ્પ વિશે પોસ્ટ કરીને પસ્તાયા મસ્ક
Bengaluru Stampede: RCB પર લેવાશે એક્શન? BCCI આ તારીખે લેશે નિર્ણય
'Mahi'ને મળ્યું મોટું સન્માન, ICC હોલ ઓફ ફેમમાં થઈ એન્ટ્રી
Jamnagarના જામસાહેબે RCBની ટીમ અને વિરાટ કોહલીને લખ્યો પત્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?