By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: Heat Stroke Death Breaking: અમદાવાદમાં હિટસ્ટ્રોકથી 2ના મોતથી ખળભળાટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Heat Stroke Death Breaking: અમદાવાદમાં હિટસ્ટ્રોકથી 2ના મોતથી ખળભળાટ

agragujaratnews
Last updated: 2024/05/24 at 9:09 PM
2 years ago
Share
Heat Stroke Death Breaking: અમદાવાદમાં હિટસ્ટ્રોકથી 2ના મોતથી ખળભળાટ
SHARE

  • કુલ 41 લોકોને હીટસ્ટ્રોક આવતા કરાયા હતા દાખલ
  • 41 પૈકી 2 વ્યક્તિના હીટસ્ટ્રોકના કારણે મોત
  • આરોગ્ય વિભાગે બંનેના મોતના કેસની વિગતો મંગાવી

સમગ્ર રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી કાળઝાળ ગરમી પડી રહી છે. એટલું જ નહિ અમદાવાદમાં ગરમીએ ગઇકાલે છેલ્લા 8 વર્ષનો રેકોર્ડ પણ તોડી દીધો છે. લોકોને એટલી હદે હીટવેવની અસર થઈ રહી છે કે સરકાર દ્વારા જાહેર સ્થળોએ ORS અને પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવી પડી રહી છે તો હીટવેવને લઈને વધુ એક ચોંકાવનારી વાત સામે આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકને કારણે 2 લોકોના મોત થયા છે.

હિટસ્ટ્રોકને કારણે 41 દાખલ, 2ના મોત 

રાજ્યમાં પહેલીવાર અમદાવાદમાં હિટસ્ટ્રોકથી બેના મોત થાય હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હિટસ્ટ્રોકને કારણે બીમાર પડેલા લોકોનો આંકડો સતત વધી રહ્યો છે. આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોકના કારણે 41 લોકોને 108 મારફતે દાખલ કરવામાં આવ્યા હતા. તો આજે દાખલ કરવામાં આવેલ 41 લોકો પૈકી 2 લોકોનું હિટસ્ટ્રોકને કારણે મૃત્યુ થયું છે.

આરોગ્ય વિભાગ થયું દોડતું 

તો, અમદાવાદમાં હિટસ્ટ્રોકને કારણે પહેલીવાર મોત થતાં ચકચાર મચી ગઈ છે. આજે હિટસ્ટ્રોકને કારણે થયેલ 2 મોતને લઈને આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર પણ સતર્ક થઈ ગયું છે. તો, આરોગ્ય વિભાગ દ્વારા બંને મોતના કેસની વિગતો પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પાસેથી મંગાવવામાં આવી છે.

હિટસ્ટ્રોકના કેસમાં આવ્યો ઉછાળો 

ગરમીને કારણે અમદાવાદીઓના આરોગ્યને અસર થઈ રહી હોય તેમ જોવા મળી રહ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં હિટસ્ટ્રોક વોર્ડ દર્દીઓથી ઉભરાઇ રહ્યો છે. ગઈકાલે દર્દીઓની સંખ્યા વધતા તાત્કાલિક અન્ય વ્યવસ્થા ઊભી કરાઈ હતી. રેડ અલર્ટને જોતાં લોકોમાં હિટસ્ટ્રોકની સમસ્યા વધી રહી છે. બપોરના સમયે બહાર નીકળતા લોકોમાં હિટસ્ટ્રોકની અસર વધી છે. જેમાં સતત બે દિવસથી કેસમાં ઉછાળો આવ્યો છે.

લૂ લાગવા, માથુ દુખવુ, બેભાન થઇ જવા જેવા લક્ષણો સામે આવ્યા

લૂ લાગવા, માથુ દુખવુ, બેભાન થઇ જવા જેવા લક્ષણો સામે આવ્યા છે. હિટ સ્ટ્રોકના બે દિવસમાં સિવિલ હોસ્પિટલમાં 41 દર્દીઓ દાખલ થયા છે. તેમાં 41માંથી 10 દર્દીઓની સ્થિતિ સીરિયસ છે. જેમાં ગરમીના કારણે સાંજના સમયે હિટ સ્ટ્રોકના કેસ વધુ જોવા મળ્યા છે. અમદાવાદમાં આજે અને આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના અનેક શહેરોમાં છેલ્લા ચાર દિવસથી ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. ગુજરાતમાં રાત્રીનું તાપમાન પણ વિક્રમજનક નોંધાઈ રહ્યું છે. સાથોસાથ ભેજનું પ્રમાણ નહીંવત કહેવાય તેટલું નોંધાતા અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધાઈ

ગરમીના પારાની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં નોંધાઈ છે. અમદાવાદમાં ગરમીનો પારો 45.9 ડિગ્રી પર પહોંચી ગયો છે. આ સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે ગાંધીનગરમાં 45.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના હીટ સ્ટ્રોક વોર્ડમાં પાંચ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, ગુરુવારે 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફત પાંચ દર્દીઓને સિવિલ ખાતે લવાયા હતા. આ સિઝનમાં પહેલી વાર દર્દીઓને દાખલ કરવા પડયા છે. અગાઉ પણ દર્દીઓ સારવાર માટે આવ્યા છે પરંતુ ઓપીડી બેઝ ઉપર જરૂરી સારવાર આપવામાં આવી હતી. ભારે ગરમીના કારણે લૂની અસર થતાં હાલ પાંચ દર્દી હીટ સ્ટ્રોક વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. ગરમીના કારણે ચક્કર ખાઈને પડી જવા તેમજ ભારે તાવના કેસનું પ્રમાણ વધી રહ્યું છે.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CBSE વિદ્યાર્થીઓને ડોંગરી, મૈથિલી, કોંકણી, સંથાલી સહિત ૨૨ ભાષાઓનો વિકલ્પ આપશે
રાષ્ટ્રિય

CBSE વિદ્યાર્થીઓને ડોંગરી, મૈથિલી, કોંકણી, સંથાલી સહિત ૨૨ ભાષાઓનો વિકલ્પ આપશે

Editor By Editor 7 days ago
મેટોડા GIDCમાં રબરના ગોડાઉનમાં ભીષણ આગ: કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ફેલાયા
રાઇટ ટુ એજયુકેશન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, ફોર્મ ભરવાનું વેબ પોર્ટલ ખુલ્યું
 રાજકોટના અશ્વિન ઉનડકટને National Association of Realtors –Indiaમાં નિમણૂંક
પવનચક્કીમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગનો પર્દાફાસ : મુખ્ય સૂત્રધાર ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?