By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચક્રવાત મિચૌંગને કારણે ભારે વરસાદની આગાહી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

ચક્રવાત મિચૌંગને કારણે ભારે વરસાદની આગાહી

agragujaratnews
Last updated: 2023/12/02 at 7:20 AM
2 years ago
Share
ચક્રવાત મિચૌંગને કારણે ભારે વરસાદની આગાહી
SHARE

  • તામિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં સૌથી વધુ અસર થવાની સંભાવના
  • ચક્રવાત 4થી ડિસેમ્બરે ચેન્નાઇ-મછલીપટ્ટનમ વચ્ચેના સાગરકાંઠાને પાર કરશે
  • ઇલેક્ટ્રિક લીકેજ ના થાય તે માટે વીજબોર્ડને સૂચના આપવામાં આવી

ભારતીય હવામાન વિભાગે 4થી ડિસેમ્બરે સાંજે ચક્રવાત મિચૌંગ દક્ષિણ આંધ્રપ્રદેશ અને તામિલનાડુના ચેન્નાઇ-મછલીપટ્ટનમ સાગરકાંઠે ટકરાશે તેવી આગાહી કરી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં પણ તેની અસર જોવા મળશે. ચેન્નાઇના હવામાન વિભાગે પણ ચક્રવાત સાગરકાંઠે ટકરાયા પછી તિરૂવલ્લુર ખાતે ભારે વરસાદની આગાહી કરી છે. ચેન્નાઇ હવામાન વિભાગના નાયબ નિયામક એસ.બાલાચંદ્રને જણાવ્યું હતું કે બંગાળના અખાતમાં આજે સવારે ડિપ્રેશન જેવી સ્થિતિ સર્જાઇ ચૂકી છે. ચેન્નાઇથી 790 કિ.મી.ના અંતરે દક્ષિણ-પૂર્વે ડિપ્રેશનની સ્થિતિ સર્જાઇ છે. હવે તે સિસ્ટમ ઉત્તર-પિૃમ દિશામાં આગળ વધશે. આવતી કાલે સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં અને તે પછી સિસ્ટમ ચક્રવાતનું રૂપ લે તેવી શક્યતા છે. ચક્રવાત 4થી ડિસેમ્બરે ચેન્નાઇ-મછલીપટ્ટનમ વચ્ચેના સાગરકાંઠાને પાર કરશે. તેમણે કહ્યું હતું કે ચક્રવાતના આગમનની સ્થિતિમાં આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી સાધારણ વરસાદ પડવાની સંભાવના છે. તામિલનાડુના મુખ્યપ્રધાન રાજ્યના તમામ વિભાગોને ચક્રવાતની સ્થિતિમાં સંકલન સાધીને કાર્ય કરવા સૂચના આપી ચૂક્યા છે. મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે,’ તમામ વિભાગોને ચક્રવાત ત્રાટકે તે પહેલાં સાવધાનીના આગોચરા પગલાં લેવા સૂચના આપી છે. ચક્રવાતથી પ્રભાવિત થવાની સંભાવના હોય તેવા લોકોને પહેલેથી જ રાહત છાવણીમાં આશરો આપવા સૂચના આપવામાં આવી છે. વીજપુરવઠો,આહાર સામગ્રી અને આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો સતત મળતો રહે તેની તકેદારી રાખવા પણ જિલ્લા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. ઇલેક્ટ્રિક લીકેજ ના થાય તે માટે વીજબોર્ડને સૂચના આપવામાં આવી છે. વૃક્ષો તૂટી પડે તો તાકીદે તેને સ્થાન પરથી દૂર કરવા પણ સૂચના અપાઈ ચૂકી છે. રાજ્યની હોસ્પિટલ્સમાં ઇમરજન્સી રૂમ્સ ઊભા કરવા પણ સૂચના અપાઈ ચૂકી છે. ચક્રવાત પ્રભાવિતો અને જરૂરતમંદોને ભોજન પૂરું પાડી શકાય તે માટે ફૂડ સેન્ટર્સ પહેલેથી ઊભા કરવા સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદના સંજોગોમાં ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાતી હોય છે. ટ્રાફિક પોલીસને ટ્રાફિકજામ ના થાય તે જોવા સૂચના આપવામાં આવી છે. પાણી ભરાવાના સંજોગોમાં મોટર પંચથી પામી તાકીદે ઉલેચાય તેની આગોતરી વ્યવસ્થા કરવા પણ સૂચના આપવામાં આવી છે.’

માછીમારોને 4 દિવસ દરિયો નહીં ખેડવા ચેતવણી : તામિલનાડુના માછીમારોને દક્ષિણ-પિૃમ બંગાળના અખાતમાં, ઉત્તર તામિલનાડુ તેમજ દક્ષિણ આંધ્રના કાંઠા વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે. હવામાન નિયામકે જણાવ્યું હતું કે 3જી ડિસેમ્બરે તિરુવલ્લુરથી કુડ્ડાલોર વચ્ચે પ્રતિકલાક 50થી 60 કિ.મી. અને 4થી ડિસેમ્બરે તિરુવલ્લુર, કાંચીપુરમ, ચેંગાલપટ્ટુ, વિલુપ્પુરમ ખાતે પ્રતિકલાક 60થી 70 કિ.મી.ની ઝડપે કે પવન ફૂંકાવાની સંભાવના છે.

ચાર ડિસેમ્બર સુધી વરસાદની આગાહી

ચેન્નઈના હવામાન નિયામકે જણાવ્યું હતું કે કાંઠાના ડેલ્ટા વિસ્તારોમાં 1લી અને 2જી ડિસેમ્બરે વરસાદ થવાની સંભાવના છે. 3જી ડિસેમ્બરે ઉત્તર સાગરકાંઠાના થિરુવલ્લુરથી મઇલાદુથરાઇ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી છે. નજીકના વેલ્લોર, થિરુવન્નામલાઇ, કલ્લાકૌરૂચિ, પેરામ્બૂર, થાંજોર અને થિરૂવારૂરમાં પણ 4થી ડિસેમ્બરે ભારે વરસાદ થવાની આગાહી છે. આ ઉપરાંત ચેન્નઈ, કાંચીપુરમ, રાનીપેટ, તિરુપટ્ટુર, તિરુવન્નામલાઇ, ચેંગલપટ્ટુ, વિલુપ્પુરમ, સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

You Might Also Like

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

બજેટ ૨૦૨૬ : મોંઘવારી વધશે કે ઘટશે?

30 જાન્યુઆરી મહાત્મા ગાંધી નિર્વાણ દિવસ : ગોળીએ દેહ લીધો, વિચાર આજે પણ જીવંત

UGCના નવા નિયમ પર સુપ્રિમનો સ્ટે નવો ડ્રાફટ તૈયાર કરવા આદેશ

 મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું વિમાન દુર્ઘટનામાં નિધન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
જૂનાગઢ

 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ

Editor By Editor 5 days ago
 હળવદ નજીક નર્મદા કેનાલમાં બે યુવાન ડૂબ્યા
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
ગેસ વગર ગૂંગળાયું રાજકોટનું ઉદ્યોગચક્ર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?