By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    20 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Jam Khambhaliyaના સલાયામાં ભારે વરસાદ, અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Jam Khambhaliyaના સલાયામાં ભારે વરસાદ, અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ

agragujaratnews
Last updated: 2024/07/21 at 8:58 PM
2 years ago
Share
Jam Khambhaliyaના સલાયામાં ભારે વરસાદ, અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ
SHARE

  • રોડ રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણીને પગલે લોકોને ભારે મુશ્કેલી
  • 7 જેટલા ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા
  • વાહનચાલકો અને સ્થાનિકોને પણ ભારે હાલાકી

જામ ખંભાળીયાના સલાયામાં આજે વરસેલા ધોધમાર વરસાદને પગલે અનેક રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. શહેરના મુખ્ય બજાર, બંદર રોડ, બેઠક રોડ, બસ સ્ટેન્ડ ચોક સહિતના મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રોડ રસ્તાઓ પર ભરાયેલા વરસાદી પાણીને પગલે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારે વરસાદના કારણે 7 જેટલા ગામને જોડતો માર્ગ બંધ થઈ ગયો

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદના કારણે રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે અને 7 જેટલા ગામને જોડતો માર્ગ બંધ થઈ ગયો અને ગામને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પણ વરસાદી પાણી ઘુસતા ખેડૂતોના પાક ધોવાયા છે અને ખેડૂતને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. ત્યારે વરસાદી પાણીને કારણે વાહનચાલકો અને સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આજે રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધી 85 તાલુકામાં વરસાદ

આજે રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધી 85 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ઉમરગામમાં પોણા છ ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે વેરાવળ-જામજોધપુરમાં પોણા ચાર ઈંચ વરસાદ, અન્ય 3 તાલુકામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે જામનગરમાં 3 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 8 તાલુકામાં બે ઈંચ કરતા વધુ વરસાદ, 17 તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ અને 55 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

ઘણા ડેમના દરવાજા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ખોલવા પડ્યા

સૌરાષ્ટ્રના અનેક ડેમમાં નવા નીરની આવક થઈ છે અને ઘણા ડેમના દરવાજા ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ખોલવા પડ્યા છે અને આસપાસના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે ઘણા વિસ્તારમાં વરસાદી પાણી ખેતરોમાં ઘુસી જતા ખેડૂતોને મોટુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને અનેક ગામડામાં વરસાદી પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયુ છે અને લોકોને લાઈટ વગર પણ રહેવા માટે મજબૂર બનવુ પડ્યુ છે.

પોરબંદરમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે. ઘેડ પંથકમાં જ્યાં જૂઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે. ખેતરો, રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે, તેથી અનેક જગ્યાએ પૂરના પાણી રેલવે ટ્રેક પર પણ ફરી વળ્યા છે, જેના કારણે પાટાનું ધોવાણ થતા દિલ્હી-પોરબંદર ટ્રેનને ભાણવડ ખાતે અટકાવી દેવાની ફરજ પડી હતી.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટની ઐતિહાસિક રાષ્ટ્રીય શાળામાં સગીરો પર જઘન્ય શોષણનો કિસ્સો
રાજકોટ

રાજકોટની ઐતિહાસિક રાષ્ટ્રીય શાળામાં સગીરો પર જઘન્ય શોષણનો કિસ્સો

Editor By Editor 2 days ago
 ઊનાળાની સિઝનમાં ચાર મહિના માટે વકિલોને કાળો કોર્ટ પહેરવામાં મુકિત
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત
 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?