- ઈરાનના સુપ્રીમ લીડરે નવા પ્રેસિડેન્ટ, વિદેશ મંત્રીની કરી નિયુક્તિ
- મોહમ્મદ મોખબરને નવા રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરાઈ
- ખોમેનેઈએ ઈરાનમાં પાંચ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો
Helicopter Crash: ઈબ્રાહિમ રઈસીના મોત બાદ નવા રાષ્ટ્રપતિ અને વિદેશ મંત્રીની નિમણૂક


