By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    5 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    6 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    7 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: હિન્દુ મંદિરો કોઇ પિકનિક સ્પોટ નથી : મદ્રાસ હાઇકોર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

હિન્દુ મંદિરો કોઇ પિકનિક સ્પોટ નથી : મદ્રાસ હાઇકોર્ટ

agragujaratnews
Last updated: 2024/02/01 at 11:28 AM
2 years ago
Share
હિન્દુ મંદિરો કોઇ પિકનિક સ્પોટ નથી : મદ્રાસ હાઇકોર્ટ
SHARE

  • તમિલનાડુમાં અરજદારે એક મંદિર માટે અરજી કરી
  • હાઇકોર્ટે રાજ્યના તમામ હિન્દુ મંદિરો માટે ચુકાદો આપ્યો
  • કોર્ટે રાજ્યના તમામ મંદિરોમાં બિનહિન્દુ માટે પ્રવેશબંધી લાગુ કરવા આદેશ કર્યો

મદ્રાસ હાઇકોર્ટે પોતાના એક આદેશમાં તમિલનાડુ સરકારને જણાવ્યું હતું કે તેઓ તમામ હિન્દુ મંદિરમાં એક ખાસ બોર્ડ લગાવે. આ બોર્ડમાં ગેરહિન્દુઓને કોડિમારમ એટલે કે ધ્વજસ્તંભથી આગળ જવાની અનુમતિ નથી તેવું લખવામાં આવે તેમ મદ્રાસ હાઇકોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે હિન્દુઓને પણ પોતાના ધર્મને માનવાનો અને તેનું પાલન કરવાનો અધિકાર છે. મંદિરને કોઇ પર્યટનનું સ્થળ સમજવામાં ના આવે. મંદિરમાં પૂજા-અર્ચના ઉપરાંત અન્ય કશું પણ થવું યોગ્ય નથી. નોંધનીય છે કે હાઇકોર્ટની મદુરાઇ બેન્ચના ન્યાયમૂર્તિ એસ શ્રીમતીએ ડી. સેંથીલ કુમારની અરજી પર સુનાવણી કરતાં આ ચુકાદો આપ્યો હતો. ખાસ બાબત એ છે કે સેંથીલ કુમારે દિંડીગુલ જિલ્લાના પલાનીમાં આવેલા ભગવાન મુરુગુન સ્વામીના મંદિર અને ઉપમંદિરમાં ફક્ત હિન્દુઓને જવાની અનુમતિનો નિર્દેશ આપવા આપવાનો અનુરોધ કર્યો હતો. તેમણે મંદિરોના પ્રવેશદ્વાર પર તેને લગતાં બોર્ડ લગાવવાનો આદેશ કરવા પણ વિનંતી કરી હતી. જો કે હાઇકોર્ટે રાજ્યના તમામ હિન્દુ મંદિરો માટે ચુકાદો આપ્યો હતો.

હાઇકોર્ટનો આદેશ તમામ હિન્દુ મંદિરોને લાગુ થશે

જ્યારે પ્રતિવાદીઓ દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી કે ઉપરોક્ત અરજી ફક્ત પલાની મંદિર માટે જ દાખલ કરવામાં આવી હતી અને તેથી આદેશ ફક્ત તેના પૂરતો સીમિત હોવો જોઇએ ત્યારે કોર્ટે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે આ એક મોટો મુદ્દો છે અને તે તમામ હિન્દુ મંદિરો પર લાગુ થવો જોઇએ તેથી પ્રતિવાદીઓની અરજી ફગાવી દેવામાં આવે છે. હિન્દુ ધર્મને સંબંધિત લોકોને પોતાની આસ્થાને માનવાનો અને તેનું પાલન કરવાનો અધિકાર છે તેથી રાજ્ય સરકાર, માનવ સંસાધન તતા મંદિરના વહીવટદારો સહિત તમામને હિન્દુ મંદિરો માટેના નિર્દેશોનું પાલન કરવાનો આદેશ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટનો આ ચુકાદો દિર્ઘગામી અસર કરી શકે છે. કારણ કે અનેક મંદિરોમાં બિનહિન્દુ સમુદાયના લોકોના પ્રવેશનો વિરોધ થતો રહ્યો છે.

માત્ર વાસ્તુશિલ્પ જોવા માટે મંદિરમાં ના જઇ શકો : કોર્ટ

મદ્રાસ હાઇકોર્ટે જણાવ્યું હતું કે હિન્દુ મંદિરો વાસ્તુશિલ્પ સ્મારકો હોવાના કારણે મંદિરના સંકુલમાં વાસ્તુકલાની પ્રસંશા કરતાં લોકો તેનો ઉપયોગ પિકનિક સ્પોટ કે પર્યટનના સ્થળના રૂપમાં ઉપયોગ કરી શકે નહીં. મંદિરના પરિસરને શ્રાદ્ધાની સાથે અને નીતિ-નિયમો અનુસારનો બનાવી રાખવો જોઇએ.

પ્રતિબંધ ધર્મો વચ્ચે સાંપ્રદાયિક સદભાવને સુનિશ્ચિત કરશે : કોર્ટ

હાઇકોર્ટે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ વિભિન્ન ધર્મોની વચ્ચે સાંપ્રદાયિક સદભાવને સુનિશ્ચિત કરશે. સાથે સમાજમાં શાંતિને પણ સુનિશ્ચિત કરશે. તેથી રાજ્ય સરકાર, માનવ સંસાધન અને સીઇ વિભાગ, પ્રતિવાદીઓ તથા મંદિરના મેનેજમેન્ટમાં સામેલ તમામ વ્યક્તિઓને તમામ હિન્દુ મંદિરો માટેના નિર્દેશોનું પાલન કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે હિન્દુ ધર્મ સાથે સંબંધિત લોકોને આસ્થામાં માનવાનો અને તેનું પાલન કરવાનો અધિકાર છે.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર
રાજકોટ

સૌરાષ્ટ્રના ૨૯ હિસ્ટ્રીશીટરોને પકડવા ઇનામ જાહેર

Editor By Editor 6 days ago
 ગુજરાત સહિતના મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની સાંજે વીડિયો કોન્ફરન્સ
અશાંતધારાના નોટિફિકેશનમાં અસ્પટષ્તાથી વોર્ડ નં.૨માં અમૂક વિસ્તારમાં નોંધણી અટકી
જે. જે. કુંડલિયા કોલેજ દ્વારા વિદ્યાર્થી પ્રતિભા સન્માન, સંવિત્તિ મેગેઝીનનું વિમોચન
અશાંતધારા હેઠળના વિસ્તારો હવે ‘નિર્દિષ્ટ’ તરીકે ઓળખાશે, સુધારા વિધેયક મંજૂર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?