By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં હિન્દુ મહિલાની દાવેદારી,સવેરા પ્રકાશે બુનેર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં હિન્દુ મહિલાની દાવેદારી,સવેરા પ્રકાશે બુનેર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી

agragujaratnews
Last updated: 2023/12/26 at 11:03 AM
2 years ago
Share
પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં હિન્દુ મહિલાની દાવેદારી,સવેરા પ્રકાશે બુનેર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી
SHARE

  • પાકિસ્તાનમાં ચૂંટણી તૈયારીઓ પૂરજોશમાં ચાલી
  • સવીરાએ પિતાના પગલે ચાલીને દાવેદારી નોંધાવી
  • હું તબીબી પૃષ્ઠભૂમિમાંથી આવી છું અને માનવતાની સેવા મારા લોહીમાં છે:સવીરા

પાકિસ્તાનમાં 16મી નેશનલ એસેમ્બલીની ચૂંટણી માટે 8 ફેબ્રુઆરી 2024ના રોજ મતદાન થવાનું છે જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પાકિસ્તાનમાં યોજાનારી સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત અલ્પસંખ્યક મહિલા ડો. સવિર પ્રકાશે કોઈ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે.

સવીરાએ પિતાના પગલે ચાલીને દાવેદારી નોંધાવી

હકીકતમાં ડો. સવીરા પ્રકાશે ખૈબર પખ્તુનખ્વાના બુનેર જિલ્લાની સામાન્ય બેઠક માટે સત્તાવાર રીતે પોતાનું નામાંકન પત્ર સબમિટ કર્યું છે. હિંદુ સમુદાયમાંથી આવતા પ્રકાશના પિતા ઓમ પ્રકાશ છેલ્લા 35 વર્ષથી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સાથે જોડાયેલા છે. જે નિવૃત તબીબ છે. પિતાના પગલે ચાલીને તેમણે ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે. અહેવાલ મુજબ, બુનેરના સ્થાનિક નેતા ઈમરાન નોશાદ ખાને કહ્યું કે તેઓ કોઈની પણ પરવા કર્યા વિના સાવિરાને પૂરા દિલથી સમર્થન આપી રહ્યા છે.

ડો. સવિરાએ પાકિસ્તાનના એક ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતા કહ્યું હતું કે તે પોતાના વિસ્તારમાં ગરીબો અને મહિલાઓના કલ્યાણ માટે કામ કરવા માટે તેના પિતાના પગલે ચાલવા માંગે છે. તેમણે 23 ડિસેમ્બર શુક્રવારના રોજ ઉમેદવારી નોંધાવી હતી.

હોસ્પિટલોમાં નબળું સંચાલન પ્રેરિત

તેણીએ કહ્યું હતું કે હું તબીબી પૃષ્ઠભૂમિમાંથી આવી છું અને માનવતાની સેવા મારા લોહીમાં છે ધારાસભ્ય બનવાનું મારું સપનું, સરકારી હોસ્પિટલોમાં ખરાબ મેનેજમેન્ટ અને હોસ્પિટલોમાં ડોકટરોની નબળી સ્થિતિએ મને ચૂંટણી લડવા માટે પ્રેરિત કર્યા હતા.

તેણીએ જણાવ્યું હતું કે તે પરંપરાગત પિતૃસત્તા દ્વારા કાયમી સ્ટીરિયોટાઇપ્સને તોડી રહી છે. ઉમેર્યું હતું કે બુનેરના પાકિસ્તાન સાથે વિલીનીકરણ બાદ એક મહિલાને આગળ વધવા અને ચૂંટણી લડવામાં 55 વર્ષ લાગ્યાં હતા.

તમને જણાવી દઈએ કે ડો. સવીરા પ્રકાશે 2022માં એબોટાબાદ ઈન્ટરનેશનલ મેડિકલ કોલેજમાંથી MBBS પૂર્ણ કર્યું છે. તે બુનેરમાં PPP મહિલા પાંખની જનરલ સેક્રેટરી પણ છે.

તે જ સમયે, પાકિસ્તાનના ચૂંટણી પંચે તાજેતરમાં 5 ટકા મહિલા ઉમેદવારો માટે સામાન્ય બેઠકો પર ચૂંટણી લડવાનું ફરજિયાત બનાવ્યું છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી
રાજકોટ

નાના મવા રોડ પર મારવાડી બિલ્ડીંગમાં આગ ભભૂકી

Editor By Editor 4 days ago
રાજકોટમાં CMનું ભવ્ય સ્વાગત
ધ્રોલ નજીક રાજકોટ હાઇ-વે પર ઇકોએ બાઇકને હડફેટે લેતા દિયર-ભાભીનાં મોત
ચાંદલી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણીના   જતન માટે ગ્રામ સભા યોજાઇ
ઈભલા ગેંગ પર ગુજસીટોકનો પ્રહાર: 89 ગુનાઓનો ઇતિહાસ ધરાવતી ટોળકી કાયદાની ઝપેટમાં
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?