By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જાન્યુઆરીમાં રાજકોટના આંગણે રચાશે ઇતિહાસ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સિટી ન્યૂઝ

જાન્યુઆરીમાં રાજકોટના આંગણે રચાશે ઇતિહાસ

agragujaratnews
Last updated: 2023/11/03 at 1:39 PM
2 years ago
Share
જાન્યુઆરીમાં રાજકોટના આંગણે રચાશે ઇતિહાસ
SHARE

દેશ કા એકસ્પોનું રવિવારે ભૂમિપૂજન

રાજકોટના નવા રીંગરોડ ઉપર એક લાખ ચોરસ મીટર જગ્યામાં વિવિધ કેટેગરીના ૧3 અત્યાધુનિક પેવેલિયનમાં એરકન્ડીશન્ડ ડોમ ઉભા કરવામાં આવશે

વિશ્વભરમાં હાલ ભારતની બોલબાલા અને વર્ચશ્વ વધી રહ્યા છે. અને કોવિડ-૧૯ બાદ ચીનનું સ્થાન ભારત લઈ રહ્યું છે. ત્યારે રાજકોટના આંગણે આગામી તા.૭થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વ્યાપાર-ઉદ્યોગ જગતને વૈશ્વિક કક્ષાનું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પુરૂ પાડવા માટે ક્રાંતિકારી સંસ્થા સરદારધામના નેજા હેઠળ જી.પી.બી.એસ. દેશ કા એક્સ્પોનું મહા આયોજન કરવામા આવેલ છે. જેનું આગામી રવિવારે ભૂમિપૂજન રાખવામાં આવ્યું છે.

Contents
દેશ કા એકસ્પોનું રવિવારે ભૂમિપૂજનરાજકોટના નવા રીંગરોડ ઉપર એક લાખ ચોરસ મીટર જગ્યામાં વિવિધ કેટેગરીના ૧3 અત્યાધુનિક પેવેલિયનમાં એરકન્ડીશન્ડ ડોમ ઉભા કરવામાં આવશે

આ સમિટના આયોજકોએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્રના તમામ જ્ઞાતિ-સમાજના ઉદ્યોગકારો માટે જી.પી.બી.એસ. દેશ કા એક્સપો આંતરરાષ્ટ્રીય ફલક ઉપર પાંખો પ્રસરાવવા માટે એક મજબુત પ્લેટ ફોર્મ પુરુ પાડવાનો ઉમદા ઉદેશ્ય છે અને આ સમિટ ગુજરાત સરકારની ‘વાઈબ્રન્ટ સમિટ’ની સમકક્ષ બની રહે તે પ્રકારનું વિશાળ આયોજન કરવામા આવ્યું છે. તેથી એક્સ્પોને ‘દેશ કા એક્સ્પો’ નામ આપવામાં આવ્યું છે.
જી.પી.બી.એસ. ‘દેશ કા એક્સ્પો’ રાજકોટના નવા રીંગરોડ ઉપર એક લાખ ચોરસ મીટર જગ્યામાં વિવિધ કેટેગરીના ૧3 અત્યાધુનિક પેવેલિયનમાં એર કંડીશન ડોમ ઉભા કરવામાં આવશે અને દેશ-વિદેશની ૧૦૦ બ્રાન્ડના સ્ટોલનું બુકિંગ કરવામાં આવ્યું છે. હાલ આ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ માટે કુલ 3૬ દેશમાં માટે પ્રચાર-પ્રસાર કરવામા આવી રહ્યો છે. વધારાના દેશોને જોડાવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. ચાર દિવસ દરમિયાન એક્સ્પોની દસ લાખથી વધુ લોકો મુલાકાત લે તેવા અંદાજ સાથે આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ એક્સ્પોમાં કોઈ ઉદ્યોગકાર પોતાની પ્રોડક્ટના વેચાણ માટે અગાઉથી જાણ કરશે તો તેની સાથે બાયર્સની ખાસ બીટુબી મુલાકાત પણ ગોઠવી દેવામાં આવશે. તા.૭ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ઉદ્ઘાટન સમયે તમામ લોકો માટે એક્સ્પોમાં એન્ટ્રી મફત રાખવામાં આવી છે. જ્યારે બાકીના દિવસોમાં સવારે ૯ થી ૨ વિઝીટર્સ માટે એન્ટ્રી રૂ.૧૦૦ નક્કી કરવામા આવી છે. જ્યારે બપોરે બે વાગ્યાથી સાંજના ૬:3૦ વાગ્યા સુધી
તમામ માટે એન્ટ્રી મફત રાખવામાં આવી છે. સવારે ૯ થી સાંજે ૬:3૦ સુધી એક્સ્પો વિઝિટર્સ માટે ખુલ્લો રહેશે. આ દરમિયાન સવારે ૯ થી બપોરે ૨ વાગ્યા સુધી દેશના ટોચના બિઝનેસ સ્પીકર અને મોટીવેશનલ સ્પીકર્સ ઉદ્યોગકારોને માર્ગદર્શન આપે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવેલી છે. આવી ઈવેન્ટ્સ માટે ૫૦૦૦ ચોરસ મીટરનો ખાસ એરકંડીશન હોલ પણ તૈયાર કરવામા આવનાર છે.

દેશ કા એક્સ્પોના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. છેલ્લે સુરતમાં એક્સ્પો યોજાયો ત્યારે વડાપ્રધાને વર્ચ્યુઅલ હાજરી આપી હતી.
‘દેશ કા એક્સપો’માં અમેરિકાના તમામ સ્ટેટમાં રોડ-શો કરવામાં આવ્યા હતા. આથી અમેરિકાના તમામ સ્ટેટમાંથી વિઝિટર્સ દેશ કા એક્સ્પોની મુલાકાતે આવે તેવા કંન્ફોર્મેશન પણ મળી ચૂકયા છે. આ ઉપરાંત કેનેડા, યુ.એ.ઈ., થાઈલેન્ડ, વિયેતનામ, ઓમાન, યુ.કે., મેક્સિકો, સાઉથ આફ્રિકા, પોલેન્ડ, કતાર, સેનેગલ, કેન્યા, રોમાનિયા, યુગાન્ડા, ઓસ્ટ્રેલિયા, તાન્ઝાનિયા, ફિલિપાઈન્સ, કોન્ગો, જર્મની, ઈજીપ્ત, બહેરીન, ઝમ્બીયા, બ્રાઝિલ, ઘાના, ઈન્ડોનેશિયા, યમન, તુર્કી, નેપાળ, બેલ્જીયમ, શ્રીલંકા, જોર્ડન, કુવૈત, નેધરલેન્ડ, બાંગ્લાદેશ સહિતના દેશોના ઉદ્યોગકારો મુલાકાતે આવનાર છે. જૂજ સ્ટોલ બાકી હોવાથી વહેલા તે પહેલાના ધોરણે ૮૫૧૧૧ ૧૫૦૧૭ પર સંપર્ક કરવો.

 

You Might Also Like

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીમંડળના સભ્યોએ સોમનાથ મંદિર ખાતે સમૂહ સ્મૃતિ તસવીર સાથે સામૂહિક દર્શન કર્યા

રાજુ ફૂડ કોર્ટ, જલારામ બેકરી, ફોજી રેસ્ટોરન્ટ દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામને લઈને કરાયા સીલ

પ્રકૃતિ પ્રેમ પ્રગટ કરતાં યુવાનો : ખોડલધામ યુવા સમિતિ દ્વારા વન સ્વચ્છતા, વન શિબિર યોજાઈ

મચ્છર જન્ય રોગચાળો વધતા અંતે કોર્પોરેશનના આરોગ્ય શાખા દ્વારા કામગીરી હાથ ધરાઇ

રાજકોટના શહેરી વિકાસ માટે દિલ્હી ખાતે આજ થી બે દિવસીય  વર્કશોપ નું આયોજન કરાયું.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
અમદાવાદ

મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો

Editor By Editor 3 days ago
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
 ગીરનાર પરના અંબાજી મંદિરમાં દારૂ નોનવેજ પાર્ટી અંગે FIR કરવા આદેશ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?