By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
    Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા
    9 minutes ago
    T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
    T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
    4 hours ago
    WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
    WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
    14 hours ago
    WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
    WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
    15 hours ago
    Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
    Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
    20 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો

Last updated: 2025/06/12 at 3:00 AM
2 days ago
Share
ICC રેન્કિંગમાં તિલક વર્માને થયો ફાયદો, સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો
SHARE

ICCએ બુધવારે 11 જૂને નવી રેન્કિંગ જાહેર કરી છે, જેમાં ભારતીય ખેલાડીઓને ફાયદો થયો, તો કેટલાક ખેલાડીઓને નુકસાન થયું છે. નવી T20 રેન્કિંગમાં તિલક વર્માને ફાયદો થયો છે, જ્યારે સૂર્યકુમાર યાદવને એક સ્થાનનું નુકસાન થયું છે.

આ સિવાય ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડની બાદશાહત અકબંધ છે. તમને જણાવી દઈએ કે લેટેસ્ટ ICC રેન્કિંગમાં કોને ફાયદો થયો અને કોને નુકસાન થયું છે.

ટ્રેવિસ હેડની બાદશાહત અકબંધ

ભારતીય ટીમે IPL 2025ને કારણે T20 ઈન્ટરનેશનલ સિરીઝમાં ઘણા મહિનાઓથી સુધી ભાગ નથી લીધો. આ કારણે નવા ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓના લિસ્ટમાં સૌથી મોટો ઉલટફેર નથી થયો.

ICC T20 બેટિંગ રેન્કિંગમાં ઓસ્ટ્રેલિયાનો ખેલાડી ટ્રેવિસ હેડ નંબર 1 પર છે. તેની પાસે 856 રેટિંગ પોઈન્ટ છે. જ્યારે ભારતીય ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા 829 રેટિંગ પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. ત્યારે તિલક વર્માને ફાયદો થયો છે. તે નંબર 4 પરથી નંબર 3 પર આવી ગયો છે. તેની પાસે 804 રેટિંગ પોઈન્ટ છે. ફિલ સોલ્ટે વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સિરીઝમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. આના કારણે તિલક વર્માને ફાયદો થયો, જ્યારે ફિલ સોલ્ટને 1 સ્થાનનું નુકસાન થયું.

સૂર્યકુમાર યાદવને લાગ્યો ઝટકો

સૂર્યકુમાર યાદવને મોટો ઝટકો લાગ્યો છે. તે નંબર 5 થી નંબર 6 પર આવી ગયો છે. સૂર્યકુમાર યાદવ 739 પોઈન્ટ સાથે છઠ્ઠા નંબર પર છે. તેની જગ્યા જોસ બટલરે લીધી છે. તે નંબર 6 પરથી નંબર 5 પર આવી ગયો છે. બટલર પાસે 772 પોઈન્ટ છે.

ટેસ્ટ રેન્કિંગમાં થયો મોટો ફેરફાર

આવતા અઠવાડિયે નવા ICC રેન્કિંગમાં મોટો ઉથલપાથલ થશે. કારણ કે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા 11 જૂનથી લંડનના લોર્ડ્સના મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2025 માં એકબીજાનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં, નવા ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફેરફાર થશે.

You Might Also Like

Gautam Gambhirની માતાને આવ્યો હાર્ટ અટેક, ઇંગ્લેન્ડ પ્રવાસ અધવચ્ચે છોડીને ભારત આવ્યા

T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો

WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ

WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર

Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Jos Buttlerની તોફાની બેટિંગે, વેસ્ટ ઇન્ડીઝ ટીમને ભોંય ભેગી કરી
સ્પોર્ટ્સ

Jos Buttlerની તોફાની બેટિંગે, વેસ્ટ ઇન્ડીઝ ટીમને ભોંય ભેગી કરી

By 6 days ago
UTT Season 6: સ્નેહિત સુરવજ્જુલાની અરુણા કાદરી વિરુદ્ધ શાનદાર જીત
G-7 શું છે? ભારત તેનું મેમ્બર શા માટે નથી? જાણો
WTC ફાઈનલના પહેલા દિવસે પડી 14 વિકેટ, ઓસ્ટ્રેલિયા સામે આફ્રિકા બેકફૂટ પર
Rishabh Pantના શોટથી તૂટી ગઈ સ્ટેડિયમની છત, વાયરલ થયો VIDEO
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?