By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 days ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    2 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    1 month ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    1 month ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ટંકારા પાસે આઈસર ટ્રકે ઉભેલા છકડા રિક્ષાને હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

ટંકારા પાસે આઈસર ટ્રકે ઉભેલા છકડા રિક્ષાને હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત

Editor
Last updated: 2026/03/12 at 3:13 PM
1 day ago
Share
ટંકારા પાસે આઈસર ટ્રકે ઉભેલા છકડા રિક્ષાને હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત
SHARE

ટંકારા પાસે આઈસર ટ્રકે ઉભેલા છકડા રિક્ષાને હડફેટે લેતા 7 વર્ષના બાળકનું મોત

ભંગારની ફેરી કરવા ગયેલા પરિવાર પર આફત; દાદા-દાદી ઈજાગ્રસ્ત, માતા-ફુઈ રોડ સાઈડમાં ભંગાર વીણી રહ્યા હતા

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ નજીક ટંકારા પાસે મંગળવારે સર્જાયેલા અકસ્માતમાં 7 વર્ષીય બાળનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. રાજકોટના કુવાડવા વિસ્તારમાં રહેતા પરિવારનો છકડો રિક્ષા રોડ સાઈડમાં ઉભો રાખેલો હતો ત્યારે પાછળથી આવેલા આઈસર ટ્રકે ઠોકર મારતાં આ દુર્ઘટના બની હતી. અકસ્માતમાં બાળકના દાદા-દાદીને પણ ઈજાઓ પહોંચી છે.
મળતી માહિતી મુજબ કુવાડવા ગામે વાંકાનેર ચોકડી પાસે રહેતા હકાભાઈ રામાભાઈ માંગડીયા (55), તેમની પત્ની લીલાબેન (50) અને પૌત્ર હરિભાઈ નવલભાઈ માંગડીયા (7) મંગળવારે બપોરે છકડા રિક્ષામાં ભંગારની ફેરી કરવા નીકળ્યા હતા. પરિવાર ગામડે ગામડે જઈ ભંગાર એકત્રિત કરીને રોજીંદું ગુજરાન ચલાવે છે.
ટંકારા તથા આસપાસના વિસ્તારોમાં ભંગારની ફેરી કર્યા બાદ પરિવાર પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન ટંકારા પાસે રાજકોટ તરફ જતા રસ્તા પર આવેલા પ્રથમ પુલ નજીક છકડો રોડની સાઈડમાં ઉભો રાખવામાં આવ્યો હતો. ત્યારે હરિના માતા અને ફુઈ રિક્ષામાંથી ઉતરી રસ્તા પાસે ભંગાર વીણી રહ્યા હતા, જ્યારે હરિ તેના દાદા અને દાદી સાથે રિક્ષામાં જ બેઠો હતો.
એ દરમિયાન પાછળથી ઝડપથી આવેલા આઈસર ટ્રકે ઉભેલા છકડા રિક્ષાને જોરદાર ટક્કર મારતા ત્રણેયને ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ટંકારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.
હરિને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. હરિ બે ભાઈઓમાં નાનો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બાળકના મોતથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો છે. આ બનાવ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

You Might Also Like

ઉપલેટામાં GUDCના ચાલતા કામના પાપે પીવાના પાણીમાં ભળ્યું ગંદુ પાણી

અરડોઈમાં શૂરાપુરા દાદાની જગ્યાએ યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

રેલનગરમાં PCB એ ભંગારના ડેલા અને ઓટો રિક્ષામાંથી 16.93 લાખનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપ્યો

આકરો તાપ પડતા બપોરે ૧ થી ૪ શહેરના તમામ ટ્રાફિક સિગ્નલો રહેશે બંધ

 ભ્રષ્ટાચાર મુદ્દે ફરિયાદ કરવા શહેર કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખના કારખાનામાં ભીષણ આગ, કરોડોનું નુકસાન થયાનું અનુમાન
ગુજરાત

જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખના કારખાનામાં ભીષણ આગ, કરોડોનું નુકસાન થયાનું અનુમાન

Editor By Editor 1 day ago
સામાજીક અગ્રણી કરણાભાઇ માલધારીના જન્મદિવસની સેવાકાર્યથી કરાઇ ઉજવણી
રાજકોટ સહિત રાજયમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને 2 BHK ફાળવાશે
 જમીન માપણીની ભૂલો સુધારવા માટે જિલ્લામાં બનશે ભૂમિ સિમાંકન સમિતિ
DH કોલેજમાં શનિવારે ફાસ્ટેનેબલ સમાજમાં આર્ટસ અને હયુમેનિટીઝની ભૂમિકા પર સેમિનાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?