By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ધંધો બંધ થશે તો દારૂ ગાળવાનો અને વેચવાનું શરૂ કરશું: પાટણમાં ડીજે માલિકોને ચીમકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગાંધીનગર

 ધંધો બંધ થશે તો દારૂ ગાળવાનો અને વેચવાનું શરૂ કરશું: પાટણમાં ડીજે માલિકોને ચીમકી

Editor
Last updated: 2026/01/19 at 4:48 PM
2 months ago
Share
 ધંધો બંધ થશે તો દારૂ ગાળવાનો અને વેચવાનું શરૂ કરશું: પાટણમાં ડીજે માલિકોને ચીમકી
SHARE

 સામાજિક સુધારણાના ભાગરૂપે લેવાયેલા નિર્ણયોના ઘેરા પ્રત્યાઘાત

 ધંધો બંધ થશે તો દારૂ ગાળવાનો અને વેચવાનું શરૂ કરશું: પાટણમાં ડીજે માલિકોને ચીમકી

 બેઠકમાં સાંસદ ગનીબેન ઠાકોર અને સમાજના અન્ય નેતાઓ સામે ખુલ્લો વિરોધ નોંધાવવામાં આવ્યો

 

અગ્ર ગુજરાત, ગાંધીગનર

 

ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા સામાજિક સુધારણાના ભાગરૂપે લેવાયેલા કેટલાક કડક નિર્ણયોના હવે ઘેરા પ્રત્યાઘાતો પડવાના શરૂ થયા છે. સમાજે લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મુકતા સાઉન્ડ સિસ્ટમના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે પાટણના હાસાપુર વિસ્તારમાં ઉત્તર ગુજરાતના સાઉન્ડ સિસ્ટમ માલિકોની એક તાકીદની બેઠક યોજાઈ હતી, જેમાં કેટલાક વિવાદાસ્પદ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

આ બેઠકમાં સાઉન્ડ સિસ્ટમના માલિકોએ પોતાની રોજીરોટી છીનવાઈ રહી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન કેટલાક રોષે ભરાયેલા માલિકોએ અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું હતું કે, “જો અમારો ડીજેનો ધંધો બંધ થઈ જશે, તો પેટ ભરવા માટે અમે હવે દારૂ ગાળવાનો અને વેચવાનો (Liquor Business) ધંધો શરૂ કરીશું.” ઉલ્લેખનીય છે કે, ઠાકોર સમાજે પોતાના બંધારણમાં દારૂબંધી પર ભાર મૂક્યો છે, ત્યારે આ નિવેદન આગમાં ઘી હોમવાનું કામ કરી રહ્યું છે.

બેઠકમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને સમાજના અન્ય નેતાઓ સામે ખુલ્લો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાઉન્ડ એસોસિએશને સર્વાનુમતે નિર્ણય કર્યો છે કે હવેથી કોઈપણ રાજકીય નેતાની સભામાં સાઉન્ડ સિસ્ટમ ભાડે આપવામાં આવશે નહીં. આ બહિષ્કાર દ્વારા તેઓ પોતાની તાકાત બતાવવા માંગે છે.

વાતાવરણ એટલું તંગ હતું કે માલિકોએ ઉગ્ર ચીમકી પણ ઉચ્ચારી છે. તેમણે ચેતવણી આપી છે કે એસોસિએશનના નિર્ણય વિરુદ્ધ જઈને જો કોઈ માલિક ગેનીબેન ઠાકોરના કાર્યક્રમમાં સાઉન્ડ સિસ્ટમ લગાવશે, તો તેનું સાઉન્ડ અને સાધનો સળગાવી દેવામાં આવશે. આ ધમકીએ વિવાદને વધુ ગંભીર બનાવી દીધો છે.

આ સમગ્ર વિવાદનું મૂળ ઠાકોર સમાજના 16 નવા નિયમોમાં રહેલું છે. તાજેતરમાં સમાજે કુરિવાજો અને ખોટા ખર્ચાઓ રોકવા માટે એક નવું ‘સામાજિક બંધારણ‘ ઘડ્યું છે. જેમાં લગ્નપ્રસંગે ડીજે કે મોટા સ્પીકર પર પ્રતિબંધ મૂકીને માત્ર 2 ઢોલ અને શરણાઈ વગાડવાની છૂટ આપવામાં આવી છે. આ ઉપરાંત સગાઈમાં માત્ર 21 લોકોની હાજરી અને ભેટમાં માત્ર 1 રૂપિયો અને શ્રીફળ આપવાનો નિયમ બનાવાયો છે.

નવા બંધારણમાં લગ્ન અને જાન માટે પણ કડક નિયમો છે. વર્ષમાં માત્ર બે મહિના (મહા અને વૈશાખ) જ લગ્ન યોજવા, જાનમાં મહત્તમ 100 લોકો અને 11 વાહનો જ લઈ જવા તેમજ સનરૂફવાળી ગાડીઓ પર પ્રતિબંધ મુકાયો છે. હલ્દી રસમ અને પ્રી-વેડિંગ જેવા ખર્ચાળ રિવાજો બંધ કરીને બચાવેલું ધન શિક્ષણ પાછળ ખર્ચવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

સમાજનો મુખ્ય હેતુ ખોટા ખર્ચ અટકાવીને સમાજને શિક્ષણ અને વ્યસનમુક્તિ તરફ વાળવાનો છે. જોકે, આ સુધારાથી એક મોટા વર્ગની રોજગારી પર સીધી અસર પડી રહી છે, જેના કારણે હવે આ મામલો સામાજિક સંઘર્ષ તરફ વળી રહ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.

આ બેઠકમાં સાઉન્ડ સિસ્ટમના માલીકોએ પોતાની રોજીરોટી છીનવાઇ રહી હોવાનો આક્રોશ વ્યકત કર્યો હતો. આ દરમિયાન કેટલાક રોષે ભરાયેલા માલીકોએ અત્યંત વિવાદાસ્પદ નિવેદન આપતા કહયું હતું કે, જો અમારો ડીજેનો ધંધો બંધ થઇ જશે તો પેટ ભરવા માટે અમે હવે દારૂ ગાળવાનો અને વેચવાનો ધંધો શરૂ કરીશું.

તેમણે ચેતવણી આપી છે કે એસોશિએશનના નિર્ણય વિરૂધ્ધ જઇને જો કોઇ માલીક ગનીબેન ઠાકોરના કાર્યક્રમમાં સાઉન્ડ સીસ્ટર લગાવશે. તો તેનું સાઉન્ડ અને સાધનો સળગાવી દેવામાં આવશે. આ ધમકીઓ વિવાદને વધુ ગંભીર બનાવી દીધો છે.

તાજેતરમાં સમાજે કુરીવાજો અને ખોટા ખર્ચાઓ રોકવા માટે એક નવું સામાજીક બંધારણ ઘડયું છે. જેમા લગ્નપ્રસંગે ડીજે કે મોટા સ્પીકર પર પ્રતીબંધ મુકીને માત્ર ર ઢોલ અને શરણાઇ વગાડવાની છુટ આપવામાં આવી છે. આ ઉપરાંત સગાઇમાં માત્ર ર૧ લોકોની હાજરી અને ભેટમાં માત્ર ૧ રૂપીયો અને શ્રીફળ આપવાનો નિયમ બનાવાયો છે.

વર્ષમાં માત્ર બે મહીના (મહા અને વૈશાખ) જ લગ્ન યોજવા, જાનમાં મહતમ ૧૦૦ લોકો અને ૧૧ વાહનો જ લઇ જવા તેમજ સનરૂફવાળી ગાડીઓ પર પ્રતિબંધ મુકાયો છે. હલ્દીરસમ અને પ્રી-વેડીંગ જેવા ખર્ચાળ રીવાજો બંધ કરીને બચાવેલું ધન શિક્ષણ પાછળ ખર્ચવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.

 

You Might Also Like

ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન

 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો

હોટેલ-રેસ્ટોરાંને તાત્કાલિક PNG કનેક્શન

ગુજરાત AAPમાં મોટું ભંગાણ, ખેડૂત નેતા રાજુ કરપડાનું રાજીનામું

 રીંગણા લઉ બે ચાર : બિન વન્ય હેતુ માટે વન વિભાગની જમીનની પુષ્કળ લ્હાણી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું
રાજકોટ

 ભર ઉનાળે કરા સાથે માવઠું ત્રાટકયું

Editor By Editor 3 days ago
સાવરકુંડલાની વી.ડી.ઘેલાણી મહિલા કોલેજમાં ટ્રસ્ટીના ટાંટીયા ભાંગવાની ભાજપ-આપના નેતાની ધમકી
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?