By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
    16 hours ago
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 week ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    2 weeks ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: IFFCO ચૂંટણીથી ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાતન્યૂઝ

IFFCO ચૂંટણીથી ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયુ

agragujaratnews
Last updated: 2024/05/10 at 7:30 PM
2 years ago
Share
IFFCO ચૂંટણીથી ભાજપનું આંતરિક રાજકારણ ગરમાયુ
SHARE

રાદડિયાના સમર્થક સંઘાણી ચેરમેનપદે બીનહરીફ

ભાજપના મેન્ડેટથી ચૂંટણીમાં ઉભેલા સતાવાર ઉમેદવારની હાર બાદ બીજા દિવસે ચેરમેન અને ચાર વાઇસ ચેરમેનની થઇ વરણી

વિશ્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોની ચૂંટણીને લઇને ભાજપમાં જ અંદરોઅંદરનું આંતરિક રાજકારણ ગરમાયુ છે. ડિરેક્ટરપદ માટે ભાજપના મેન્ડેટથી જાહેર થયેલા સતાવાર ઉમેદવાર બિપીન પટેલ સામે ભાજપના જ સહકારી ક્ષેત્રના દિગ્ગજ અને ભાજપના જ પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય જયેશ રાદડિયાનો વિજય થયા બાદ આજે બીજા દિવસે ૨૧ ડિરેક્ટરોની મળેલી મિટિંગમાં ચેરમેનપદે દિલીપભાઇ સંઘાણીની બીનહરીફ વરણી થઇ છે. સતત બીજી ટર્મમાં સંઘાણીની ચેરમેન પદે વરણી થઇ છે. નોંધનીય છે કે, ભાજપના મેન્ડેટથી ઉપરવટ થઇને ચૂંટણી જંગમાં ઝંપલાવી અને વિજય પણ મેળવનાર જયેશ રાદડિયાએ જ્યારે ડિરેક્ટરપદે ફોર્મ ભર્યુ હતુ ત્યાંરે દિલીપભાઇ સંઘાણી તેમના સમર્થનમાં હતા. ગઇકાલે ડિરેક્ટરપદની ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ આજે એક ચેરમેન અને ચા વાઇસ ચેરમેની નિયુક્તિ કરવામા આવી હતી. ઇફકોના પરિણામે એ સાબિત કરી દીધુ છે કે સહકારી ક્ષેત્રમાં વફાદારી અને વ્યકિતગત નેતા જ સર્વોપરી છે અને તેમાં પાર્ટીલાઇન ગૌણ બની જાય છે. ખાસ કરીને જયેશ રાદડીયા જેવા નેતાના સહકારી નેટવર્કને તોડવાનું ભાજપ માટે પણ શકય બન્યું ન હોવાનું સ્પષ્ટ છે.

Contents
રાદડિયાના સમર્થક સંઘાણી ચેરમેનપદે બીનહરીફભાજપના મેન્ડેટથી ચૂંટણીમાં ઉભેલા સતાવાર ઉમેદવારની હાર બાદ બીજા દિવસે ચેરમેન અને ચાર વાઇસ ચેરમેનની થઇ વરણીજસદણમાં ફટાકડા ફૂટ્યા, GIDC એસો.એ પણ કરી ઉજવણીરાદડિયાના હરીફ બિપીન પટેલને માત્ર ૬૬ મત જ મળ્યા

જસદણમાં ફટાકડા ફૂટ્યા, GIDC એસો.એ પણ કરી ઉજવણી

દેશની સૌથી મોટી અને રૂ.૬૦૩૨૪ કરોડનું ટર્ન ઓવર ધરાવતી ઇફકો ઇન્ડિયન ફામેર્સ ફર્ટિલાઈઝર કો. ઓપરેટિવ લિમિટેડ(ઇફકો)ના ગુજરાતનાં એક માત્ર ડિરેક્‍ટર પદે ભાજપના જયેશભાઈ રાદડીયાનો ભવ્ય વિજય થતાં જસદણમાં સરદારચોકમાં ખેડૂતો ઝૂમી ઉઠી ફટાકડાંની આતશબાજી કરી હતી દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડ એ જણાવ્‍યું કે છેલ્લી બે ટર્મથી ઇફકોના ડિરેક્‍ટર તરીકેની કામગીરી જયેશભાઈએ બેખુબીથી કરી હતી એનું ફળ આજે મળેલ હતું.

રાદડિયાના હરીફ બિપીન પટેલને માત્ર ૬૬ મત જ મળ્યા

પાર્ટીની ટોચની નેતાગીરીનો મજબૂત ટેકો હોવા છતા હરીફની થઇ કરારી હાર

ઈફકોની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયામાં કુલ 182માંથી 180 વોટ નાખવામાં આવ્યા હતા, 2 સદસ્યએ વિદેશમાં રહેતા હોવાથી વોટિંગ કર્યું ન હતું. ભાજપમાંથી મેન્ડેન્ટ મેળવનાર બિપીન પટેલ અને સહકારી ક્ષેત્રના માંધાતા કહી શકાય તેવા જયેશ રાદડિયા વચ્ચે સીધો જંગ હતો. મતદાન પૂર્વે જ આમતો રાદડિયા જૂથ તરફથી એવો દાવો હતો જ કે, જયેશ રાદડિયા તરફથી કુલ પડેલા ૧૮૦ મતમાંથી ૧૨૫ જેટલા મત પડ્યા છે. આજે સાંજે મેણમાં ૧૧૪ મત નીકળતા તેનો વિજય થયો હતો. રાદડિયાના હરીફ બિપીન પટેલને ખુદ ભાજપની ટોચની નેતાગીરીનો મજબૂત ટેકો હોવા છતા માત્રને માત્ર ૬૬ મત જ મળ્યા હતા.

 

 

 

 

You Might Also Like

ગુજરાત ભાજપમાં પહેલીવાર અનિશ્ચિતતા: મોડીરાત્રી સુધી યાદી, ત્યારબાદ અસંતોષ અને હવે ડેમેજ કંટ્રોલની તૈયારી

 વૃંદાવનમાં યમુના નદીમાં પ્રવાસી ભરેલી બોટ પલટી, ૧૦ શ્રધ્ધાળુઓના કરૂણ મોત

 સોશ્યલ મીડિયાથી સંપર્કમાં આવેલી મહિલા પર સુરત આપ નેતાનું દુષ્કર્મ

જમીની સ્તર સાથે જોડાયેલા ૪૦૦થી વધારે કાર્યકર્તાઓએ શાસક ભાજપને રામ-રામ કર્યા

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જેતપુર તાલુકાના ડેડરવા ગામની સીમમાંથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો
રાજકોટ

જેતપુર તાલુકાના ડેડરવા ગામની સીમમાંથી હથિયાર સાથે એક શખ્સ ઝડપાયો

Editor By Editor 16 hours ago
રાજકોટ જિલ્લા પંચાયતમાં 29 બેઠકમાં બદલાવ થતા પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ કપાયા
રાજકોટ સહિત રાજયભરમાં આવતીકાલથી આકાશમાંથી વરસશે બળબળતી આફત
બંધ મૂઠ્ઠી ખોલી દ્યો, મૂકત જ છો : મોરારિબાપુ
ગુજરાત IPS એસોસિએશનના પ્રમુખ તરીકે અમદાવાદ કમિશનરની નિયુકિત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?