By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: IML T20: ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

IML T20: ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું

Last updated: 2025/03/17 at 12:51 AM
1 year ago
Share
IML T20: ભારત ફરી બન્યું ચેમ્પિયન, વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું
SHARE

ભારતે ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025નો ખિતાબ જીત્યો છે. ઈન્ડિયા માસ્ટર્સ ટીમે વેસ્ટ ઈન્ડિઝ માસ્ટર્સને 6 વિકેટે હરાવીને ટ્રોફી જીતી. આ ટાઈટલ મુકાબલામાં, વેસ્ટ ઈન્ડીઝે પ્રથમ બેટિંગ કરીને 148 રન બનાવ્યા.

જેના જવાબમાં ભારતે 17 બોલ બાકી રહેતા આ લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી લીધું. ભારતની જીતનો સૌથી મોટો હીરો અંબાતી રાયડુ હતો, જેને 50 બોલમાં 74 રનની મેચ વિજેતા ઈનિંગ રમી.

આ છે ભારતના વિજયના હીરો

વેસ્ટ ઈન્ડિઝ પહેલા બેટિંગ કરવા આવ્યું, જેના માટે ઓપનર ડ્વેન સ્મિથે 45 રન બનાવ્યા, પરંતુ બ્રાયન લારા અને વિલિયમ્સ પર્કિન્સ 6-6 રન બનાવીને આઉટ થઈ ગયા. શાહબાઝ નદીમે ઘાતક બોલિંગ કરી, 4 ઓવરમાં ફક્ત 12 રન આપીને 2 વિકેટ લીધી. લેન્ડલ સિમન્સે ચોક્કસપણે 57 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી, પરંતુ નદીમ સિવાય વિનય કુમારે પણ ભારત માટે બોલિંગમાં ધૂમ મચાવી. વિનય કુમારે મેચમાં કુલ 3 વિકેટ લીધી.

લેન્ડલ સિમોન્સે ફટકારી અડધી સદી

આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન બ્રાયન લારાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. વેસ્ટ ઈન્ડીઝે ઈન્ડિયા માસ્ટર્સને 149 રનનો લક્ષ્યાંક આપ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી લેન્ડલ સિમન્સે સૌથી વધુ રન બનાવ્યા. તેને 41 બોલમાં 57 રનની ઈનિંગ રમી. પોતાની ઈનિંગ દરમિયાન તેને 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. આ ઉપરાંત ડ્વેન સ્મિથે 35 બોલમાં 45 રન બનાવ્યા. તેને 6 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. ભારત તરફથી વિનય કુમારે સૌથી વધુ 3 વિકેટ લીધી છે. જ્યારે, નદીમે બે વિકેટ લીધી છે. તેમના સિવાય નેગી અને બિન્નીએ એક-એક વિકેટ લીધી.

જ્યારે બેટિંગનો સમય આવ્યો ત્યારે અંબાતી રાયડુ એક અલગ જ લયમાં જોવા મળ્યો. રાયડુએ સચિન તેંડુલકર સાથે 67 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી, તે પહેલાં સચિન 25 રન બનાવીને આઉટ થયો. ગુરકીરત સિંહ માન 14 રન બનાવીને આઉટ થયો. રાયડુ એક છેડે મજબૂત રીતે ઊભો રહ્યો અને 50બોલમાં 74 રન બનાવ્યા, જે દરમિયાન તેને 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. છેલ્લી ઓવરોમાં, સ્ટુઅર્ટ બિન્નીએ 9 બોલમાં 16 રનની કેમિયો ઈનિંગ રમી અને ભારતની જીતમાં મોટો ફાળો આપ્યો.

માત્ર 7 દિવસ પહેલા જીતી ચેમ્પિયન્સ ટ્રોફી

ટીમ ઈન્ડિયાને ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યાને માત્ર એક અઠવાડિયું જ થયું છે. 7 દિવસમાં, સચિન તેંડુલકરની કેપ્ટનશીપ હેઠળ ઈન્ડિયા માસ્ટર્સે ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગનો ખિતાબ જીત્યો. તમને જણાવી દઈએ કે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ભારતે 7 મેચ રમી હતી, જેમાંથી તેને ફક્ત એક જ હારનો સામનો કરવો પડ્યો હતો.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત
રાજકોટ

રાજકોટના એડવોકેટ ભરતકુમાર આર. પરમારની મુખ્યમંત્રીને રજૂઆત

Editor By Editor 16 hours ago
જેતપુરનાં મોણ પર ગામે જમીન મામલે કૌટુંબીક કાકાએ ખૂનની ધમકી આપી
 સિંગતેલના ભાવમાં દિવાળીના તહેવાર બાદ રૂ.૫૫૦નો થયો તોતિંગ વધારો
આજે GCCI દ્વારા ‘ગૌકુલમ’નો વિશેષ સંવાદ યોજાશે
શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?