By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    21 hours ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    7 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ડ્રાઇવરોના હડતાળની અસર શરૂ, પેટ્રોલ-ડીઝલની અછત સાથે ફળ-શાકભાજી મોંઘા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ડ્રાઇવરોના હડતાળની અસર શરૂ, પેટ્રોલ-ડીઝલની અછત સાથે ફળ-શાકભાજી મોંઘા

agragujaratnews
Last updated: 2024/01/03 at 11:23 AM
2 years ago
Share
ડ્રાઇવરોના હડતાળની અસર શરૂ,  પેટ્રોલ-ડીઝલની અછત સાથે ફળ-શાકભાજી મોંઘા
SHARE

  • હિટ એન્ડ રનના નવા કાયદામાં વધુ સજા-દંડ સામે વિરોધ
  • રાજસ્થાન-એમપી સહિત 10 રાજ્યમાં વધુ અસર જોવા મળી
  • હાલના તબક્કે ચાલી રહેલા હડતાળથી પારાવાર મુશ્કેલી

ગુજરાતમાં ટ્રક-બસ ડ્રાઇવરોની હડતાળની ગંભીર અસરો જોવા મળી છે. જેમાં પંચમહાલમાં ટ્રક-બસ ડ્રાઇવરો સાથે પોલીસ વડાની બેઠક થઇ છે. તેમાં હડતાળને પગલે કાયદો વ્યવસ્થા ન ખોરવાય તે માટે બેઠક યોજાઇ છે. જિલ્લાના ટ્રક એસો. અને બસ એસો.ના અગ્રણીઓ હાજર રહ્યાં છે.

અકસ્માતના નવા કાયદાને લઈ બેઠકમાં ચર્ચા થઇ

ટ્રક-બસ ડ્રાઇવરોમાં અકસ્માતના નવા કાયદાને લઇ વિરોધ ચાલી રહ્યો છે. અનેક રાજ્યોમાં ટ્રક-બસ ડ્રાઈવરો હડતાળ પર ઉતર્યા છે. પેટ્રોલ-ડીઝલની અવરજવર પર અસર ના પડે એ માટે ચર્ચા થઇ છે. ત્યારે કચ્છના મુન્દ્રામાં ટ્રક ડ્રાઈવરોની બેઠક મળી છે. અકસ્માતના નવા કાયદાને લઈ બેઠકમાં ચર્ચા થઇ છે. 4 જાન્યુઆરીએ મામલતદારને આવેદનપત્ર આપશે. તથા ડ્રાઈવરોએ કાયદાને કાળો કાનૂન ગણાવ્યો છે.

હાલના તબક્કે ચાલી રહેલા હડતાળથી પારાવાર મુશ્કેલી

કેન્દ્ર સરકારનો રોડ પરિવહન સુવિધા અંતર્ગત બદલાયેલો નિયમ સાબરકાંઠા જિલ્લાના શાકભાજીના હબને પણ ભારે પરેશાનીમાં મૂકી ચૂક્યો છે. હાલના તબક્કે વાત કરવામાં આવે તો રોડ પરિવહન ઉપર મોટા વાહનોએ હડતાળની શરૂઆત કરી છે. જેના પગલે હવે શાકભાજી પકાવનારા ખેડૂતો સહિત વેપારીઓ અને સામાન્ય જનતાને પણ તેનો માર લાગવા માંડ્યો છે. એક તરફ રોજિંદા વ્યવહાર મામલે મોટા વાહનોની આવશ્યકતા યથાવત રહી છે ત્યારે હાલના તબક્કે ચાલી રહેલા હડતાળથી પારાવાર મુશ્કેલી પેદા થઈ છે.

રોજિંદા વાહન વ્યવહાર સહિત મોટા વાહનોની જરૂરિયાત આવશ્યક બની

સાબરકાંઠાનું વડાલી વિસ્તાર શાકભાજીનું હબ ગણાય છે જેના પગલે રોજિંદા વાહન વ્યવહાર સહિત મોટા વાહનોની જરૂરિયાત આવશ્યક બની રહે છે. જોકે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત સમય ડ્રાઇવરની ભૂમિકા મામલે દંડનીય કાર્યવાહી સહિત અન્ય જેલની ભૂમિકા કરાતા હવે સમગ્ર ડ્રાઇવર આલમ એક થતા હવે સ્થાનિક કક્ષાએ પણ ભારે વિરોધાભાસ શરૂ થયું છે. જોકે ટ્રાન્સપોર્ટ બંધ થતા હવે શાકભાજીના ભાવ અડધા થઈ ગયા છે. સાથોસાથ છેવાડાના વ્યક્તિ માટે પણ ઊભી થયેલી આ વિરોધાભાસની સ્થિતિએ કેટલાય માર્કેટમાં ભરાવાની સ્થિતિ આવી છે. જોકે હાલમાં આ મામલે ખેડૂતો સહિત વેપારીઓ પણ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને તાત્કાલિક ધોરણે સમગ્ર આંદોલન સમેટવા સહિત ચોક્કસ નિર્ણાયક ભૂમિકા ભજવવા અપીલ કરી છે.

દિન પ્રતિદિન શાકભાજીના ભાવ તૂટી રહ્યા છે

સામાન્ય રીતે કોઈપણ વસ્તુની જ્યારે ઉણપ સર્જાય છે ત્યારે તેના ભાવ આસમાને પહોંચતા હોય છે. જોકે હાલમાં ગુજરાત કક્ષાએ શાકભાજીનું સૌથી મોટું માર્કેટ રહેલા વડાલી માર્કેટ યાર્ડમાં ટ્રાન્સપોર્ટની સુવિધા ન મળતા હવે દિન પ્રતિદિન શાકભાજીના ભાવ તૂટી રહ્યા છે. જેથી ખેડૂત આલમને ભારે નુકસાન થઈ રહ્યું છે. સાથોસાથ વેપારી વર્ગ માટે પણ આ તબક્કો ભારે ભીમાસણમાં મુકવાનો આવ્યો છે. હાલમાં સ્થાનિક કક્ષાએ વિવિધ શાકભાજીના ભરાવાના પગલે ભાવ તૂટી રહ્યા છે તો બીજી તરફ શહેરી કક્ષાએ દિન પ્રતિદિન ભાવ વધી રહ્યા છે. એક તરફ માલની યથાવત આવક હોવા છતાં બિનપ્રતિદિન વધતા જતા ભાવથી સ્થાનિક જનતા પીસાઈ રહી છે. તો ખેડૂતોને પારાવાર નુકસાન જઈ રહી છે જેથી ખેડૂતો સહિત સ્થાનિકોની માંગ છે કે આંદોલન તાત્કાલિક સમેટવામાં આવે તેમજ વાહન વ્યવહારને ફરીથી યથાવત કરવામાં આવે તો ઊભી થયેલી આ વિરોધાભાસની સ્થિતિથી જગતનો તાત કંગાલ બનતો અટકે તેમ છે.

You Might Also Like

 ભાવનગરમાં મંગેર સાથે ફરવા નીકળેલા યુવાન પર લૂંટના ઇરાદે છરીથી હૂમલો

સાળંગપુરમાં દાદાને ૮ કિલો સુવર્ણ વાઘાનો શણગાર

મોરબીમાં ઉદ્યોગપતિને માર મારનાર ભાજપના અજય લોરીયા વિરૂધ્ધ ૨૦૦૦ લોકો રસ્તા પર

 જેતપુર : કારમાં ગુપ્ત ખાનું બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા સુરતના બે ઝડપાયા

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત
ગોંડલ

ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત

Editor By Editor 6 days ago
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પહેલા સુરતમાં પોસ્ટર વોર
3૬૦ ડિગ્રી ખૂરશી સાથેની સાસણગીરમાં દોડાવાશે સ્પેશ્યલ જંગલ સફારી ટ્રેન
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
રાજકોટ સહિત રાજયભરમાં શાંતિપૂર્ણ માહોલમાં લેવાઇ ગુજકેટની પરીક્ષા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?