સેકશન ૭૩ વર્ષ ૧૭-૧૮, ૧૮-૧૯, ૧૯-૨૦ માટે ડિમાન્ડ ઉપર પેનલ્ટી અને વ્યાજ માફી,
સેકશન ૧૬(૪) હેઠળ ૨૦૧૯-૨૦ ના વર્ષ સુધી આઇટીસી લેવાની તારીખ ૩૦.૧૧. સુધી માન્ય,

અપીલમાં જવા માટે મહતમ પ્રી ડિપોઝિટ ૨૫ કરોડથી ઘટાડી ૨૦ કરોડ સી જીએસટી અને ૨૦ કરોડ એસજીએસટી માટે
જીએસટી આર -૪ ૨૦૨૪-૨૫થી ડયુડેટ ૩૦ જુન,કેસ લેજરમા જમા રકમ ઉપર ૩બીના ફાઈલીગ વખતે વ્યાજ નહિ,
નવું જીએસટી આર ફોર્મ જીએસટી આર-૧એ,
સમગ્ર ભારતમાં નવા રજિસ્ટ્રેશન માટે બાયોમેટ્રિક આધાર ઓથેનટીકેશ ફરજીયાત.