By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Imran Khan News: ઈમરાન ખાનની બહેનની ધમકી “મારા ભાઈને કંઈ થયું તો શહબાઝ અને આસિમનો વંશ-વેલો ખતમ થઇ જશે”
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Imran Khan News: ઈમરાન ખાનની બહેનની ધમકી “મારા ભાઈને કંઈ થયું તો શહબાઝ અને આસિમનો વંશ-વેલો ખતમ થઇ જશે”

AgraGujarat Rajkot
Last updated: 2025/11/29 at 12:41 PM
4 months ago
Share
Imran Khan News: ઈમરાન ખાનની બહેનની ધમકી “મારા ભાઈને કંઈ થયું તો શહબાઝ અને આસિમનો વંશ-વેલો ખતમ થઇ જશે”
SHARE

Contents
 ઈમરાન ખાનને હાનિ પહોંચી તો કુદરત તેમને છોડશે નહીપાકિસ્તાન હાલમાં “ઈતિહાસના સૌથી અંધકારમય અને ખરાબ સમયમાં”થી પસાર થઈ રહ્યું છે

 નૂરીને જણાવ્યું કે અનેક અઠવાડિયાઓથી તેમને તેમના ભાઈને મળવાની મંજૂરી આપવામાં આવી નથી અને જેલ પ્રશાસન દ્વારા સતત ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના કહેવા મુજબ, ઈમરાન ખાનને અલગ રાખવામાં આવી રહ્યા છે અને તેમની સુરક્ષા અંગે ગંભીર ચિંતા છે.

 ઈમરાન ખાનને હાનિ પહોંચી તો કુદરત તેમને છોડશે નહી

નૂરિન નીયાઝીએ ચેતવણી આપી કે જો તેમના ભાઈને કંઈ થયુએટલે કે જો તેમને નુકસાન પહોંચાડવામાં આવ્યું, એકલવાયા બંધમાં રાખવામાં આવ્યા, અથવા તેમની હાલત વધુ ખરાબ થઈ તો તેની કિંમત શાસકોને ચૂકવવી પડશે. તેમણે સીધી જ ધમકી આપતાં કહ્યું કે શહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનિરનો વંશ વેલો ખતમ થઇ જશે, જો ઈમરાન ખાનને હાનિ પહોંચી તો કુદરત તેમને છોડશે નહી. તેમની આ ટકોર બાદ પાકિસ્તાનમાં રાજકીય ચર્ચાઓ વધુ ઉગ્ર બની છે.

પાકિસ્તાન હાલમાં “ઈતિહાસના સૌથી અંધકારમય અને ખરાબ સમયમાં”થી પસાર થઈ રહ્યું છે

નૂરિનના જણાવ્યા મુજબ, પાકિસ્તાન હાલમાં “ઈતિહાસના સૌથી અંધકારમય અને ખરાબ સમયમાં”થી પસાર થઈ રહ્યું છે. તેમણે આરોપ મૂક્યો કે સરકાર અને જેલ તંત્ર મીડિયા, વકીલ અને પરિવારજનોને દૂર રાખીને સત્ય છુપાવવા પ્રયત્ન કરી રહ્યા છે. ઈમરાન ખાનની તબિયત, એકલવાયા બંધ અને મુલાકાત પર પ્રતિબંધને લઈને ચિંતાઓ સતત વધી રહી છે.

આ બધી ઘટનાઓની પાછળ કારણ છે

ઈમરાન ખાનની તાજેતરની તબિયત અને સુરક્ષા અંગે આવેલી અફવાઓ, તેમજ તેમને લાંબા સમયથી બાકીના કેદીઓથી અલગ રાખવાની માહિતી. નૂરિનનો દાવો છે કે તેઓ અને તેમના પરિવારને ઈમરાન ખાનને મળવા નહીં દેવામાં આવવું માનવ અધિકારોનું ઉલ્લંઘન છે, નૂરિનની આ ચેતવણી બાદ રાજકીય તંગદિલી વધી છે અને પાકિસ્તાનનું ભવિષ્ય ફરી અનિશ્ચિતતામાં દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો : Pakistan Afghanistan Tension: તાલિબાન અને પાકિસ્તાન વચ્ચે વધી રહ્યુ છે ઘર્ષણ, જાણો સેનાએ શું કરી તૈયારીઓ?

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો
રાજકોટ

જંગલેશ્વરમાંથી નશાકારક ગાંજાના જથ્થા સાથે યુવક ઝડપાયો

Editor By Editor 5 days ago
સરકારની વિદેશ નીતિના કારણે દેશની જનતાની કફોડી હાલત : કેજરીવાલ
બાળકોને પબ્લિક વેહીકલમાં બેસતા શીખવીએ
દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
 પેટ્રોલમાં રૂ.પ.3૦, ડિઝલમાં રૂ.3નો તોતિંગ વધારો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?