By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ૨૦૨૧માં કોરોના કાળના લીધે ગણતરી મોકુફ રખાઇ હતી, ૧૫ વર્ષ બાદ થશે ફરીથી વસતી ગણતરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

૨૦૨૧માં કોરોના કાળના લીધે ગણતરી મોકુફ રખાઇ હતી, ૧૫ વર્ષ બાદ થશે ફરીથી વસતી ગણતરી

Editor
Last updated: 2026/01/22 at 3:42 PM
2 months ago
Share
૨૦૨૧માં કોરોના કાળના લીધે ગણતરી મોકુફ રખાઇ હતી, ૧૫ વર્ષ બાદ થશે ફરીથી વસતી ગણતરી
SHARE

 

એપ્રિલ બાદ રાજકોટની વસતી ગણતરી, આંકડો પહોંચી શકે છે ૨૦ લાખને પાર

૨૦૨૧માં કોરોના કાળના લીધે ગણતરી મોકુફ રખાઇ હતી, ૧૫ વર્ષ બાદ થશે ફરીથી વસતી ગણતરી

રૈયા, નાના મવા, મવડી RMCમાં ભળ્યા બાદ છેલ્લે ૨૦૨૧માં થઇ હતી, એ પછી મુંજકા, માધાપર, મોટા મવા, ઘંટેશ્વર, મનહરપુર, રોણકીનો સમાવેશ થયા બાદ શહેરની વસતીના ગ્રાફની મેટ્રો સિટી તરફ છલાંગ

મનપાની ચૂંટણી પૂરી થયા બાદ સરકારી-ગ્રાન્ડેટ-ખાનગી સ્કુલના શિક્ષકો વસતી ગતણરીમાં જોતરાવા રહે તૈયાર!!

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટમા સીમાડા વિસ્તરી રહ્યા છે. અગાઉ રૈયા, નાના મવા, મવડી મનપાની હદમાં ભળ્યા એ પછી. મુંજકા, માધાપર, મોટા મવા, ઘંટેશ્વર, મનહરપુરનો સમાવેશ મહાનગરપાલિકામાં થયો. વર્ષ 2011ની છેલ્લી ગણતરીમાં માત્ર રૈયા, નાનામૌવા અને મવડીનો જ સમાવેશ હતો. એ પછી જે નવા વિસ્તાર ભળ્યા તે સહિત સમગ્ર રાજકોટ મહાનગરપાલિકા હદમાં આવતા વિસ્તારોની વસતી ગણતરી ૨૦૨૧માં થવાની હતી પરંતુ એ વખતે કોવિડ-19ના કારણે 2021માં વસતી ગણતરીનું કામ મુલતવી રાખવામા આવ્યુ હતુ. હવે ફાઇનલી 2026-27માં થવા જઈ રહી છે. સંભવત: મનપાની ચૂંટણી બાદ એપ્રિલ મહિના પછી નવી વસતી ગણતરી શરૂ થવાની છે. 15 વર્ષના અંતરાલમાં રાજકોટની વસતીનો આંકડો 20 લાખની સપાટી ક્રોસ થઇ જશે તેવો અત્યારથી જ પ્રાથમિક અંદાજ મનપાના ચૂંટણી વિભાગના સુત્રોનો છે. તંત્ર દ્વારા હાલમાં આ કામગીરી માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે જેથી આગામી એપ્રિલથી કોઈ પણ અડચણ વગર ડેટા કલેક્શનની પ્રક્રિયા શરૂ કરી શકાય. મોટામૌવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વર, મનહરપુર, રોણકી જેવા નવા વિસ્તારોનો સમાવેશ થયા બાદ કુલ 161.86 ચોરસ કિમીમાં ફેલાયેલા રાજકોટની વસ્તી 20 લાખને પાર થવાની શક્યતા છે.

ત્રણ તબક્કામાં હાથ ધરાશે વસ્તી ગણતરી : ચૂંટણી અધિકારી પંચાલ

મનપાની ચૂંટણી શાખાના અધિકારી પ્રણય પંચાલના જણાવ્યા અનુસાર, અગાઉ 2020-૨૦૨૧માં વસ્તી ગણતરી કરવાની હતી પરંતુ કોરોનાને કારણે કામગીરી થઈ નથી. ગણતરી મુખ્યત્વે બે તબક્કામાં વિભાજિત કરવામાં આવી છે.

  • પ્રથમ તબક્કો : એપ્રિલ2026 થી સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. આ સમય દરમિયાન ‘હાઉસ લિસ્ટિંગ’ એટલે કે મકાનોની યાદી તૈયાર કરવાની કામગીરી કરવામાં આવશે. આ તબક્કામાં દરેક એરિયા અને વોર્ડના નકશા તૈયાર કરી, ઘરદીઠ પ્રાથમિક વિગતો એકત્રિત કરવામાં આવશે.\
  • બીજો તબક્કો : હાઉસ લિસ્ટિંગ તબક્કો પૂર્ણ થયા બાદ બીજો તબક્કો શરૂ થશે,જેમાં સત્તાવાર રીતે ‘પોપ્યુલેશન એન્યુમરેશન’ એટલે વસ્તીની વાસ્તવિક ગણતરી કરવામાં આવશે. આ તબક્કામાં ઘરના નંબરના આધારે દરેક વ્યક્તિની વિગતવાર માહિતી મેળવવામાં આવશે. જેમાં નવા જન્મ થયા હોય તેમજ કોઈના મૃત્યુ થયા હોય તે તમામ માહિતી આવરી લેવામાં આવશે.
  • ત્રીજો તબક્કો : ગણતરીના અંતિમ ચરણમાં ખૂબ જ ટૂંકા સમયગાળામાં રખડતા-ભટકતા અને ઘરવિહોણા લોકોનો પણ સમાવેશ કરવામાં આવશે,જેથી શહેરની વસ્તીનો સાચો આંકડો સામે આવશે.

4000 થી વધુ કર્મચારીઓને કામે લગાડાશે

કોલેજ, સરકારી-ગ્રાન્ડેટ સ્કુલના શિક્ષકોને પણ સોંપાશે કામ

આટલી વિશાળ કામગીરી માટે અંદાજે 4000 જેટલા કર્મચારીઓની જરૂરિયાત ઊભી થઈ છે. રાજકોટ મહાનગરપાલિકા પાસે હાલ 4500 જેટલો સ્ટાફ ઉપલબ્ધ છે, પરંતુ માત્ર મનપાના સ્ટાફથી આ કામગીરી પૂર્ણ કરવી શક્ય નહીં હોવાથી કલેક્ટર મારફત અન્ય સરકારી સંસ્થાઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, મનપા હસ્તકની શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ તેમજ વિવિધ સરકારી બેંકોના કર્મચારીઓને અને કલેક્ટર તંત્રનાં કર્મચારીઓને પણ આ ફરજમાં જોડવામાં આવશે.

આ રીતે વિસ્તર્યા રાજકોટના સીમાડા

  • વર્ષ1998માં રૈયા, નાનામૌવા અને મવડી જેવા વિસ્તારો ભળતા શહેરનો કુલ વિસ્તાર 86 ચોરસ કિમી થયો હતો.
  • જાન્યુઆરી2015માં કોઠારીયા અને વાવડીનો સમાવેશ થતા તે વધીને 21 ચોરસ કિમી થયો હતો.
  • છેલ્લે જૂન2020માં મોટામૌવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર અને મનહરપુર-1 જેવા વિસ્તારો ભળ્યા બાદ હાલ રાજકોટ શહેરનો કુલ વિસ્તાર 86 ચોરસ કિમી પર પહોંચ્યો છે.

40 વર્ષમાં વસ્તી 4.44 લાખથી 13 લાખ પહોંચી

  • 1981: 4.44લાખ
  • 1991: 5.50લાખ
  • 2001: 10.00લાખ
  • 2011: 13.46લાખ
  • અને હવે ૨૦૨૬-૨૭માં પહોંચશે 2૦ લાખને પાર

૨૦3૧ની મનપાની ચૂંટણીમાં બદલશે વોર્ડ સીમાંકન

નવી વસતી ગણતરી બાદ આવતા પાંચ વર્ષ બાદ ૨૦3૧ના અરસામાં જ્યારે રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણી આવશે ત્યારે નવી વસતીના આંકડા મુજબ વોર્ડ સીમાંકન પણ બદલી શકે તેવી પુરી સંભાવના છે. રાજકીય પક્ષો તો આવતા પાંચ વર્ષને ધ્યાનમાં રાખીને જ અત્યારથી જ વોટબેંક અને પ્રભુત્વ જમાવવા માટેની રણનીતિ ગણતરી ગોઠવવા લાગ્યા છે.

 

 

 

You Might Also Like

89.6 FM રેડિયો રાજકોટ દ્વારા ‘વિશ્વ કવિતા દિવસ’ નિમિત્તે ભવ્ય ‘શબ્દોત્સવ’નું આયોજન

ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

 વિજ કચેરીમાં ફોનનું રીસીવર નીચે મૂકી દેવાતા ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
ગીર સોમનાથ

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

Editor By Editor 5 days ago
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
 વેરાવળ પાલિકામાં માલ સામાનની ખરીદીમાં 1.5 કરોડની ગેરરીતિનો કોંગ્રેસે આક્ષેપ કરતા ચકચાર
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?